દર્દીઓને નિ:શુલ્ક ઓ.પી.ડી. કન્સલ્ટિંગની સેવા – પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉ. શ્વેતલ દિલીપકુમાર ભાવસાર.

સર્વે વૈષ્ણવોને માલૂમ થાય કે આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉ. શ્વેતલ દિલીપકુમાર ભાવસાર વદ અને સુદ બધી જ અગિયારસ પર છેલ્લા ૧૮ વર્ષથી વૈષ્ણવ દર્દીઓને નિશુલ્ક ઓ.પી.ડી. કન્સલ્ટિંગની સેવા આપે છે. સોમ થી શનિમાં સાહેબની કન્સલ્ટીંગ ફી નવા કેસની પહેલી વાર બતાવવા આવો ત્યારે ૨૦૦૦ ₹ અને ફરીવાર બતાવવા આવો ત્યારે ૧૨૦૦ ₹ […]

Continue Reading

અનેકવિધ એવોર્ડથી સન્માનિત પત્રકાર મેધા પંડ્યા ભટ્ટ દિલ્હીમાં ‘બેસ્ટ જર્નાલિસ્ટ ઓફ ધ યર’, ગાંધીનગરમાં ‘બ્રહ્મ ગૌરવ એવોર્ડ’ અને ઉદેપૂરમાં ‘રાષ્ટ્રીય નારી રત્ન પુરસ્કાર’ થી સન્માનિત થયા.

અનેકવિધ એવોર્ડથી સન્માનિત પત્રકાર મેધા દિલ્હીમાં ‘બેસ્ટ જર્નાલિસ્ટ ઓફ ધ યર’, ગાંધીનગરમાં ‘બ્રહ્મ ગૌરવ એવોર્ડ’ અને ઉદંપૂરમાં ‘રાષ્ટ્રીય નારી રત્ન પુરસ્કાર’ થી સન્માનિત થયા છેલ્લા 16 વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલ મેધા પંડ્યા ભટ્ટ પોતાના વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં અનેક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 40થી પણ વધુ એવોર્ડ જીતનાર મેધાને આ […]

Continue Reading

લોકકથા – શું એક જમાનો હતો…..!!??.

એક જમાનો હતો….. *વાંચજો જરૂર…* પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો ઈંતઝાર રહેતો હતો, પચાસ વારના નાનકડા ઘરમાં, પૈસા ઓછા હતા, ઘર નાનુ હતું, સગવડો ન્હોતી પણ સુખ હતું.* 🌷 આમ તો મહિનાનો છેલ્લો દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી, એટલે મહિનાના છેલ્લાં […]

Continue Reading

એક સલામ ડોકટરોને.. પણ શાં માટે.? વાંચો.

5 સ્ટાર હોટલ નાં એક જ રુમ નો ચાર્જ રોજ બદલાતો રહે.. વેકેશન માં તેમજ ક્રિસ્મસ સમયે જ્યારે પ્રવાસીઓ નો ધસારો વધુ હોય ત્યારે તે જ રુમ માટે તમારે ડબલ ચાર્જ ચૂકવવો પડે.. સ્વાઈન ફલૂ, ડેન્ગ્યુ અને અત્યારે COVID 19 જેવા pandemic સમયે જ્યારે દર્દી અને દર્દીઓ ના સગાંઓ ની વ્યગ્રતા નો લાભ ઉઠાવી ને […]

Continue Reading

માતૃભાષાથી દૂર રાખેલ બાળક. – તૃપ્તિ ત્રિવેદી.”તૃપ્ત”.

માતૃભાષાથી દૂર રાખેલ બાળક જો આવું બોલશે તો એ બાળક મોટો થઈને નહિ માતૃભાષાનો રહે કે નહીં તેની સાવકી માતા અંગ્રેજીનો…એ વાત વિચારવા જેવી ખરી.. રામના ડેડી કિંગ દશરથે તેઓની થર્ડ કવીન કૈકેયીમાં કહેવાથી પ્રિન્સ રામને ફોરટીન ઈયર્સ માટે ફોરેસ્ટમાં મોકલી દીધા.. આજકાલના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો આવી રામાયણ બોલે છે. ભાષા સાંકર્ય એ ભાવ […]

Continue Reading

પોલીસની ઉમદા કામગીરી – સ્ટેચું ખાતેવડોદરાના પ્રવાસી મહિલાના પર્સ મા પડી ગયેલા નાણા સી.સી ટીવી કેમેરાની મદદથી શોધી ને પરત કરાયા.

સ્ટેચું ખાતેવડોદરાના પ્રવાસી મહિલાના પર્સ મા પડી ગયેલા નાણા સી.સી ટીવી કેમેરાની મદદથી શોધી ને પરત કરાયા સ્ટેચ્યુ પર નર્મદા પોલીસ ની પ્રશંસનીય કામગીરી રાજપીપલા તા 14 સ્ટેચું ખાતેવડોદરાના પ્રવાસી મહિલાના પર્સ મા પડી ગયેલા નાણા સી.સી ટીવી કેમેરાની મદદથી શોધી નેમહિલાને નર્મદા પોલીસે સુપ્રત કર્યા હતા રવિવાર હોવાથી સ્ટેચું ખાતે પ્રવાસીઓ ની પુષ્કળ ગર્દી […]

Continue Reading

સૌ પ્રથમવાર – એક ચોરાયેલા બાઇકની આત્મકથા. – પ્રદ્યોતકુમાર પ્રિયદર્શીની.

એક ચોરાયેલા બાઇકની આત્મકથા સજીવોનો જન્મ તો બે જણના મિલનથી થાય છે પણ અમારો જન્મ તો નાના-મોટા અનેક Spare-partના જોડાણથી Hero-Honda કંપનીના ઉત્પાદન એકમમાં થયો.દ્વિચક્રી વાહનોમાં અમારી જાતનું નામ Splendour રાખવામાં આવેલું છે.જેનો અર્થ થાય છે ‘વૈભવ’. (21 મી સદીના પહેલા દશકામાં તો મધ્યમ વર્ગના વ્યક્તિના આંગણે અમારું હોવું વૈભવ સમાન જ હતું.) કારખાનામાં સંપૂર્ણ […]

Continue Reading

સદાનંદ ફૂલઝેલે. વિનમ્ર શ્રદ્ધાંજલિ. – દેવેન્દ્રકુમાર.

#સદાનંદ_ફૂલઝેલે #Sadanand_Fulzele વિનમ્ર શ્રદ્ધાંજલિ શ્રી સદાનંદ ફૂલઝેલે આમ ઘણું જ અજાણ્યું નામ છે પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકર દિક્ષા ભૂમિનાં દર્શને ગયાં હોય એમને માટે અજાણ્યું નથી. આંબેડકરી ચળવળનાં અગ્રદૂત અને વરિષ્ઠ નેતા તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારક સમિતિ, દિક્ષા ભૂમિ, નાગપુરનાં સચિવ શ્રી સદાનંદ ફૂલઝેલેનું 92 વર્ષની જૈફ વયે આજે રવિવારે નાગપુર ધરમપેઠ સ્થિત એમનાં […]

Continue Reading

ગુજરાત ટુડે ના વાર્ષિક કાર્યક્રમમાં જર્નાલિસ્ટ આરફાખાનમ શેરવાની, પૂર્વ IAS શ્રી કન્નન ગોપીનાથન, દીપલ ત્રિવેદી, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યા.

ગુજરાત ટુડે ના 29માં વાર્ષિક કાર્યક્રમ માં જર્નાલિસ્ટ આરફા ખાનમ શેરવાની, પૂર્વ IAS શ્રી કન્નન ગોપીનાથન, દીપલ ત્રિવેદી અને ગુજરાત ના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શૈખ અને ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

આ લીંક ઓપન કરતા વિશ્વનો લાઈવ નકશો આપેલો છે. જેમા દરેક દેશમા નોંધાયેલ કોરોના વાયરસ ના કેસ આકડા Live બતાવે છે.

આ લીંક ઓપન કરતા વિશ્વનો લાઈવ નકશો આપેલો છે. જેમા દરેક દેશમા નોંધાયેલ કોરોના વાયરસ ના કેસ આકડા Live બતાવે છે. દર 2 મીનીટે આકડા અપડેટ કરવામા આવે છે. કયા દેશમા કેટલા આકડા નોંધાયેલ છે Live જોઈ શકસો. કેટલા દર્દિ નોંધાયા ? કેટલાના મૃત્યુ થયા ? 👇🏾 https://infographics.channelnewsasia.com/covid-19/map.html ……

Continue Reading

છેલ્લા સાત વર્ષથી પ્રોહિબિશનના ગુનાના કામે કોસાડ (સુરત ) ના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ.

છેલ્લા સાત વર્ષથી પ્રોહિબિશનના ગુનાના કામે કોસાડ (સુરત) ના નાસતા ફરતા આરોપીને એલસીબીએ નર્મદા પોલીસે ઝડપી પાડી હતી. જિલ્લા પોલીસવડાની સુચના અનુસાર એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી નર્મદાના ઓ સુપરવિઝન હેઠળ તથા સી. એમ. ગામીત નર્મદાના ઓના તેમજ એલસીબી ટીમ દ્વારા રાજપીપળા પોલીસ મથકના પ્રોહીબીશન ગુનાના આરોપી ઇસ્લામભાઈ યુનુસભાઈ શેખ (રહે, સુરત કોસાડ ) છેલ્લા સાત […]

Continue Reading

બ્રેકીંગ અમરેલી : રાજુલામાં કોરોના વાયરસનો સસ્પેકટેડ કેસ નોંધાયો 65 વર્ષીય વૃદ્ધ મહિલાને શરદી ઉધરસના લક્ષણો.

બ્રેકીંગ અમરેલી : રાજુલામાં કોરોના વાયરસનો સસ્પેકટેડ કેસ નોંધાયો 65 વર્ષીય વૃદ્ધ મહિલાને શરદી ઉધરસના લક્ષણો ત્રણ માસથી મુંબઇ રહેલા વૃધાને શંકાસ્પદ કોરોના વાયરસ લાગતા રીફર કરાયા રાજુલા હોસ્પિટલમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ લાગતા અમરેલી કરાયા રીફર રાજુલાથી 108 માં સસ્પેકટેડ કોરોના વાયરસ વૃધાને તાત્કાલિક અમરેલી ખસેડાઇ……. તંત્ર માં ભારે દોડધામ

Continue Reading

ક્યારેક નિકળે તો દોસ્ત , હોંકારો તો કરજે !!!નજરની ઓછપ તને પણ હશે અને હશે મને પણ … પણ મિત્રતાની એ સુંગધ આજે પણ યાદ છે !! – ડો. સાવલિયા.

ક્યારેક નિકળે તો દોસ્ત , હોંકારો તો કરજે !!! મને ય તારી રાહ છે !!! તારો ચહેરો , તારો અવાજ હજુ પણ યાદ છે !! કદાચ , ઉમરની ચાડી હશે , કે હશે સમયની બલિહારી !!! પણ , એ મસ્તી અને મજા, આજે પણ યાદ છે !! નજરની ઓછપ તને પણ હશે અને હશે મને […]

Continue Reading

કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ ફોર્મ પાછુ ખેંચશે, ભરતસિંહ સોલંકીના ઘરે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો.

રાજ્યસભાના કોંગ્રેસના બે ઉમેદવારોમાંથી એક ઉમેદવાર ભરતસિંહ ફોર્મ પાછુ ખેંચશે, ભરતસિંહ સોલંકીના ઘરે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો.

Continue Reading

રાજ્યસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોના પડી રહેલા રાજીનામાને કારણે પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ દોડી આવ્યા.

રાજ્યસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોના પડી રહેલા રાજીનામાને કારણે પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ દોડી આવ્યા. કોંગ્રેસના ચાર ધારાસભ્યના રાજીનામાનો સ્વીકાર -અધ્યક્ષ દ્વારા પુષ્ટિ સોમા ગાંડાભાઈ -પ્રવીણભાઈ ટપુ ભાઈ મારું, જે. વી. કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા

Continue Reading

વિશ્વ ગુજરાતી સમાજના નવા વરાયેલા પ્રમુખ સી.કે.પટેલનું વિવિધ સંસ્થાઓ દ્વારા અમદાવાદમાં સન્માન સમારંભ યોજાયો. – વિનોદ રાઠોડ.

વિશ્વ ગુજરાતી સમાજ ના નવા વરાયેલા પ્રમુખ સી કે પટેલનું વિવિધ સંસ્થાઓ દ્વારા આજે અમદાવાદ ખાતે સન્માન સમારંભ યોજાયો હતો.આ પ્રસંગે કૃષ્ણકાંત વખારીયા,મણીભાઈ પટેલ, જીવણ દાદા, દિનેશભાઇ રાવલ,ગોરધન ભાઈ પટેલ, બાબુભાઇ મેઘજી શાહ,ત્રણ ડઝન જેટલી દેશ વિદેશની વિવિધ સંસ્થાઓએ સી કે પટેલનું સન્માન કર્યું હતું.તે પ્રસંગની તસ્વીર. …..વિનોદ રાઠોડ

Continue Reading

ખેડૂતોના હુંકાર, જીવ જાય તો ભલે, જમીન તો નહીં જ મળે.! સંગઠિત ખેડૂતોએ પ્રસ્તાવિત સોમનાથ-કોડીનાર રેલવે લાઇનનું સર્વે કામ રોક્યું. પોલીસ પ્રોટેક્શન છતાં અધિકારીઓને પાછા જવું પડ્યું. મોટા આંદોલનના એંધાણ.- પ્રશાંત ભટ્ટ.

ખેડૂતોના હુંકાર, જીવ જાય તો ભલે, જમીન તો નહીં જ મળે.! સંગઠિત ખેડૂતોએ પ્રસ્તાવિત સોમનાથ-કોડીનાર રેલવે લાઇનનું સર્વે કામ રોક્યું. પોલીસ પ્રોટેક્શન છતાં અધિકારીઓને પાછા જવું પડ્યું. મોટા આંદોલનના એંધાણ… સોમનાથથી કોડીનાર સુધી મોટી કંપનીઓના લાભાર્થે કેન્દ્ર સરકાર લીલી નાઘેરની કિંમતી ફળદ્રુપ જમીન ખેડૂતો પાસેથી છીનવીને નવી બ્રોડગેજ રેલ લાઈન નાખવા માંગે છે. એના માટેનું […]

Continue Reading

પીડપરાઈને ગણી શકું પોતાની જ સદા કર્મની, એવી પ્રભુ વૈષ્ણવ જાત રાખજે પડકારો,પ્રલોભનો,પિશાચોને પડકારું હું હૈયે, બસ પ્રભુ તારો જ વિશ્વાસ રાખજે. -મિત્તલ ખેતાણી.

સત્ય પ્રત્યે બોલકણો પક્ષપાત રાખજે ખોટાંની સામે હૈયે તું પ્રત્યાઘાત રાખજે સત્ય પ્રત્યે બોલકણો પક્ષપાત રાખજે પરસ્ત્રી,પર ધન,પર ગૌરવ હું ત્યજી શકું પરને ઝુંટવવામાં હૈયે આઘાત રાખજે ખોંખારો, ખુમારી પર જ્યાં હોય લગામ મને ચમચાંઓની બહાર નાત રાખજે અતિથી,અબોલ,આશ્રિતનાં કરું પોખણાં સત્ય, પ્રેમ, કરુણાનો પ્રતિસાદ રાખજે પીડપરાઈને ગણી શકું પોતાની જ સદા કર્મની એવી પ્રભુ […]

Continue Reading

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સંપર્ક નંબર : 1962

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સંપર્ક નંબર : 1962 ગુજરાતનાં તમામ શહેરોમાં ઘવાયેલા,બીમાર પશુ – પક્ષીઓની સ્થળ પર જ, નિઃશુલ્ક સારવાર માટે સમય : સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી સંપર્ક કરો : ફોન : 1962 (ટોલ ફ્રી), ગુજરાત સરકાર જીવદયાનાં આ કાર્યની સૌને જાણ કરો…. સૌને શેર / ફોરવર્ડ કરવા વિનંતી Please SHARE

Continue Reading