ટાગોરનો કાલિદાસ પરત્વે લગાવ. – દેવલ શાસ્ત્રી.

રવીન્દ્રનાથ ટાગોર માટે વસંત એટલે હવાઓમાં તરવું, ફૂલોની સુવાસમાં આનંદિત થવું અને પૂર્ણિમાના પ્રકાશમાં પ્રકૃતિમય બનવું. ટાગોરનો પ્રકૃતિ પ્રેમની ચરમસીમા એટલે કાલીદાસનું મેઘદૂત. ટાગોર મેઘદૂતના કિશોરવયથી આશિક હતાં. પ્રેમની સમજ અને વિરહની વેદના સમજવી હોય તો મેઘદૂત વાંચતા રહેવું. ટાગોરે વીસ વર્ષની વયે મેઘદૂતની યાદમાં મેઘદૂત નામની કવિતા લખી, એકત્રીસ વર્ષે મેઘદૂત નિબંધ લખ્યો. પાંત્રીસ […]

Continue Reading

શૈક્ષણીક સંસ્થાનું મેગેઝીન તેની ઓળખ છે: સુધીર નાણાવટી

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા “ સ્વાશ્રય ” નામના કોલેજ મેગેઝીનનું વિમોચન કરવામાં આવ્યું હતું. ગુજરાત લો સોસાયટીના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સુધીર નાણાવટીએ વિમોચન કરતા કહ્યું હતું કે ગાંધીજીના વિચારોને સમર્પિત કોલેજ મેગેઝીન દળદાર ગ્રંથ સમાન છે. કોલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ ગાંધીજી વિશે લેખો લખીને ગાંધીજી આજે પણ પ્રસ્તુત છે […]

Continue Reading

“ઘર જેવું ખાવાનું પીરસતું આહાર ગૃહ કમલા”

ગુજરાત ના નવ જીલ્લા ની લગભગ પાંચ હજાર બહેનો ને રોજગાર પુરો પાડવા માટે સેવા સંસ્થા દ્વારા ચાલતા આહારગૃહની વાતો અને ભોજન બન્ને માણવા જેવો છે. અમદાવાદનો એસ.જી. હાઇવે એટલે કે સરખેજ-ગાંધીનગર હાઇવે વિસ્તાર સૌથી વ્યસ્ત અને કહેવાય કે ચહલપહલ વાળો વિસ્તાર છે. ત્યાં થલતેજ ચાર રસ્તા પાસે એક ગુરૂદ્વારા છે તેની સામેના રસ્તે જાવ […]

Continue Reading

રિયલ એસ્ટેટની બદલાતી તસ્વીર. – શાંતિભાઈ પટેલ, ગૌતમ શાહ.

એક વખત એવો હતો કે ચાર રસ્તા પર વ્યાપાર ધંધા ધૂમ ચાલતા. બધા પોતાની દુકાન , ઑફિસ , દવાખાના માટે એવી જગ્યાઓ પસંદ કરતા જ્યાં બધાની નજર પડે. આજે ચાર રસ્તા પર પાર્કિંગ નથી અને જો ક્યાંક પાર્કિંગ માટે થોડી જગ્યા મળે તો ટોઇંગ વાળા હેરાન કરે છે. પોલિસ આવે તો મોટો ચાંલ્લો કરવો પડે […]

Continue Reading

ઘરની બહાર નીકળતા જ જોવા મળે સ્મશાનયાત્રા, તો કરી દો બસ એટલું કામ, ચમકી જશે તમારી કિસ્મત. -સુરેશ વાઢેર.

તમે રસ્તામાં ચાલી રહ્યા છો અથવા તો કોઈ વાહન દ્વારા સફર કરી રહ્યા છો ત્યારે પહેલા શબયાત્રાને રસ્તો આપો, આમ કરવાથી તમારા જીવનમાં આવેલી મુશ્કેલીઓનો પણ અંત આવશે, અને આવનારી મુશ્કેલીઓ પણ દૂર ખસી જશે. જયારે પણ તમને શબયાત્રા દેખાય ત્યારે એક રૂપિયાનો સિક્કો અથવા તો યથા શક્તિ પ્રમાણેના સિક્કા અર્પણ કરો, આમ કરવાથી તમારી […]

Continue Reading

માઁ નાં પ્રેમથી વંચિત એક અનાથની આંતરવ્યથા !! “માઁ” એટલે શું ? – તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’

માઁ નાં પ્રેમથી વંચિત એક અનાથની આંતરવ્યથા !! “માઁ” એટલે શું ? વિચારે મન મારુ જયારે જોવે નેણ મારા અન્યની માઁ કેરો સ્નેહ..! મારા જેવું જ બાળક એની માઁ નાં ખોળામાં બેઠેલું હોય, ત્યારે બોલ્યું ભીતરે મન મારું શું આવો મીઠો માણો ખોળો હોય ? તોફાને ચડેલ મારા દોસ્તને મીઠો ઠપકો જ્યારે માઁ આપે ત્યારે […]

Continue Reading

ફોન કરતાં કોરોનાની કોલર ટ્યુન થી કંટાળી ગયાં છો? તો કરવી શકો છો બંધ. જાણો કેવી રીતે. – પંકજ આહીર.

ભારત સરકારે તમામ ટેલિફોન ઓપરેટરોને 30 સેકંડની ઓડિયો ક્લીપ ડિફોલ્ટ કોલર ટ્યુન તરીકે સેટ કરવા આદેશ આપ્યો હતો. કોલર ટયુનનો હેતુ કોરોના વાઈરસ વિષે જાગૃતિ ફેલાવાનો અને યુનેસ્કોને સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવાનો હતો. આ કોલર ટયુનના કારણે 30 સેકંડ પછી કોલ કનેક્ટ થાય છે. જો કે મોબાઈલ ગ્રાહકો આથી ખુશ નથી. જ્યારે પણ કોઇને […]

Continue Reading

*શ્રી સ્વામિનારાયણ મંદિર, માઉન્ટ આબુનો ૨૯મો પ્રતિષ્ઠોત્સવ ધામધૂમથી ઉજવાયો*…

નાગાધિરાજ હિમાલયના સૌથી મોટા પુત્ર અર્બુદના નામ પરથી અરવલ્લીની ગિરિમાળાઓમાં અર્બુદાચલ પર્વત – માઉન્ટ આબુ સુવિખ્યાત છે. જગ પ્રસિદ્ધ માઉન્ટ આબુ સહેલાણીઓ – પ્રવાસીઓ માટે પ્રિય પ્રવાસન સ્થળ છે. રંગીલા રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર અનેક આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓનું પરમ શ્રદ્ધા કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ […]

Continue Reading

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાળાએ બળાત્કાર પીડિત બાળકીને મુખ્યમંત્રી દ્વારા 4 લાખનું વળતર અપાવી પુનર્જીવન ની ઉત્તમ તક અપાવી.

પાલનપુર રેલવે પ્લેટફોર્મ ખાતે રહી જીવન પસાર કરતી 4 વર્ષની બાળકી પર પાલનપુર રેલવે પ્લેટફોર્મ પર થયેલ બળાત્કાર બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ આજ રોજ તેને હોસ્પિટલમાંથી રજા અપાવી ધારાસભ્યો ગ્યાસુદ્દીન શૈખ અને ઈમરાન ખેડાવાલા દ્વારા તેને પાલનપુરમા મૌલાના કુદદુસ સાહેબ તથા ત્યાંના સ્થાનિકો સરફરાઝ ભાઈ, અબરાર શૈખ,ભાયા […]

Continue Reading

વિશ્વ હિંદુ પરિષદની અને બજરંગદળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.

ગાધીનગર વિભાગ બેઠક વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ જય શ્રી રામ વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય કર્ણાવતી વણીકર ભવન પાલડી ખાતે માનવીય મધુકરજી દિક્ષીત કેન્દ્રીય મંત્રી અને રાજેશ ભાઈ પટેલ સંગઠન મંત્રી ની અધ્યક્ષતામા ઞાધીનઞર વિભાગની બેઠક રાખેલ હતી જેમાં વિશ્વ હિંદુ પરિષદની અને બજરંગ દળની કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી અને 25 માર્ચ થી 8 […]

Continue Reading

7 વર્ષની સજાની ? કેન્દ્ર સરકારે કોરોના વાયરસને નેશનલ ઈમરજન્સી જાહેર. આ અધિનિયમનું ઉલ્લંઘન કરનાર માટે જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે કોરોના વાયરસને નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે આ ઉપરાંત કેન્દ્ર સરકારે કોરોના વાયરસથી જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે ગૃહ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે સરકારે એસડીઆરએફ અંતર્ગત સહાયતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી કોવિડ-19ને એક અધિસૂચિત કટોકટી તરીકે જાહેર કરી છે *કોરોના વાયરસના કેસની […]

Continue Reading

ઓમ કોમ્યુનિકેશન દ્વારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કોમ્યુનિકેશન દ્વારા તારીખ:13 થી 17 માર્ચ 2020(શુક્રવાર થી મંગળવાર)સુધી,સાંજે 5-30 કલાકે,રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’૨૦૨૦નું આયોજન કરવામાં આવેલ છે.જે અંતર્ગત 14 માર્ચ,શનિવારે સંસ્કૃતપર્વ:વાગ્માધુરીના બીજા દિવસે પ્રોફેસરશ્રી નિરંજન પટેલે સંસ્કૃતસર્જક શૂદ્રક વિશે અને ગુજરાતી ભાષાના સમર્થ સાહિત્યકારશ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ સંસ્કૃતગ્રંથ મૃચ્છકટિકમ વિશે વક્તવ્ય આપ્યું.કાર્યક્રમના પ્રારંભમાં યુવા ગાયિકા આરાધના શોધને સંસ્કૃતસર્જક શૂદ્રકના અને […]

Continue Reading

ઓમ કોમ્યુનિકેશન દ્વારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કોમ્યુનિકેશન દ્વારા તારીખ:13 થી 17 માર્ચ 2020(શુક્રવાર થી મંગળવાર)સુધી,સાંજે 5-30 કલાકે,રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’૨૦૨૦નું આયોજન કરવામાં આવેલ છે.જે અંતર્ગત પ્રથમ દિવસે સંસ્કૃત સાહિત્યકારશ્રી ગૌતમ પટેલે સંસ્કૃતસર્જક વિશે ભાસ વિશે વક્તવ્ય આપ્યું.ગૌતમ પટેલના વક્તવ્ય બાદ યુવા ગાયિકા આરાધના શોધને સંસ્કૃતગ્રંથ સ્વપ્નવાસવદત્તમના અમુક શ્લોકનું ગાન કર્યું.ત્યારબાદ શ્રી રવીન્દ્ર ખાંડવાલાએ સંસ્કૃતગ્રંથ સ્વપ્નવાસવદત્તમ વિશે […]

Continue Reading

કોરોના – ડરો નાં. કોરાનાના આ છે લક્ષણો. – વિનોદ મેઘાણી.

*કોરાનાના આ છે લક્ષણો, અહીં તકલીફ થાય તો હોસ્પિટલ પહોંચવું* *ચેપ લાગે તો 27 દિવસ સુધી ખબર પડતી નથી* નોવેલ કોરોના વાયરસ ડિસીઝ (કોવિદ-૧૯) દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં ફેલાઈ ચુક્યો છે અને ભારત પણ એમાંથી બાકત નથી આવા નાજુક સમયે સવાલએ ઊભો થાય છે કે આ ચેપી બિમારીથી આપણે કેટલા ચેતતા રહેવાની જરૂર છે? આ […]

Continue Reading

યુનિટી પાસે 375 એકરમાં ફેલાયેલા સફારી પાર્કમાં વધુ એક જિરાફનું મોત.તંત્ર દ્વારા મૃત જિરાફને અગ્નિદાહ આપવામાં આવ્યો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં ફેલાયેલા સફારી પાર્કમાં વધુ એક જિરાફનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે . આ અગાઉ પણ અહીં બે જિરાફના મોત નીપજ્યા હતા. ત્યારે આજે વધુ એક જિરાફનું મોત કુલ ત્રણ જીરાફના મોત થયા છે. જોકે જરૂરી કાર્યવાહી કરી ને તંત્ર દ્વારા મૃત જિરાફને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અત્રે […]

Continue Reading

નર્મદા સુગર ધારીખેડા સુગરની એપ્રિલમાં યોજાનારી ચૂંટણી વિધાનસભાની ચૂંટણી જેવો જંગ ખેલાશે ?

14 બેઠકો ઉત્પાદકો અને 1 બેઠક બિન ઉત્પાદક મળી કુલ 15 બેઠકો માટે યોજાનારી નર્મદા સુગરની ચૂંટણી. ચૂંટણી જીતવા સહકારી ક્ષેત્રે સહિત ભાજપા રાજકારણમાં આગામી મહિનામાં મોટી રાજકીય ઊથલપાથલ મચશે . પહેલી મતદારયાદી જાહેર થતા સહકારી રાજકારણમાં રાજકીય ગરમાવો. આ ચૂંટણીમાં પણ ભાજપ પ્રદેશની પણ બાજનજર. રાજપીપળા, તા.13 ભરૂચ નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી નર્મદા […]

Continue Reading

ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં ટ્રક ખૂંચી જતા રાહદારીઓ થયા ભારે પરેશાન. – રશ્મિન ગાંધી.

ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં રોડ રસ્તાની નબળી કામગીરીના હિસાબે વારંવાર ટ્રકો ખૂંચે છે ત્યારે આ વખતે પણ આ વિસ્તારની પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો આ વિસ્તારમાં ફરી એકવાર ભુવો પડતા આ વિસ્તારના સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. વિશ્વકર્મા સોસાયટીમાં આવેલી સુપર પ્રોવિઝનની સામે રોડની નબળી કામગીરીના કારણે મસમોટો ભુવો પડ્યો અને આ […]

Continue Reading

ઇંગ્લિશ દારૂ નો જથ્થો પકડી ગણના પાત્ર કેશ શોધી કાઢતી ધોરાજી પોલીસ.

💫રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા ASP શ્રી સાગર બગમાર સાહેબ તરફ થી જિલ્લા માં દારૂ જુગાર સદંતર બંધ કરવા અને સફળ રેઇડ કરવા સૂચના હોય 💫ધોરાજી પોસ્ટે ના પો.ઇન્સ વી.એચ જોષી સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ HC સી.ટી.વસૈયા તથા આર.કે.બોદર તથા PC અનિરુદ્ધસિંહ ઝાલા તથા PC અજીતભાઈ ગંભીર પ્રેમજીભાઈ કિહલા […]

Continue Reading