*શાકભાજીનાં ભાવો* *હોલસેલ ભાવ (રૂ.કિલો)રિટેલ ભાવ કિલો*

*શાકભાજીનાં ભાવો* *હોલસેલ ભાવ (રૂકિલો)રિટેલ ભાવ કિલો* રીંગણ12-35 ભુટ્ટા 12-35-80 કોબીજ16-26-70 ફ્લાવર15-30-90 વાલોર 25-60-100 ટામેટા28-38-90 દુધી 15-35-90 ભીંડા 15-30-80 ગિલોડા25-70-100 કોબી 50-100-120 છૂટક શાકભાજી વેચતા વેપારીઓનું કહેવું છે કે હોલસેલ માર્કેટમાંથી ઉંચા ભાવે શાકભાજી આવતા તેઓને પણ ભાવ વધારવા પડે છે..જેની સીધી અસર ગૃહિણીઓને થાય છે. કોઈને કોઈ કારણસર શાકભાજીના ભાવમાં છાશવારે વધારો થતો રહે […]

Continue Reading

*જાણીતા પત્રકાર અને સાહિત્યકાર દિનેશ દેસાઈના પુસ્તક “ખમોશી”નું જમ્મુમાં વિમોચન*

જાણીતા ગુજરાતી પત્રકાર અને સાહિત્યકારશ્રી દિનેશ દેસાઈના પુસ્તક “દિનેશ દેસાઈની ચૂંટેલી ટૂંકી વાર્તાઓ” (ગુજરાતી અને હિન્દીના અનુવાદક-સંપાદકઃ ડૉ. કનૈયાલાલ ભટ્ટ) પરથી જમ્મુની સ્થાનિક ડોગરી ભાષામાં “ખમોશી” નામથી ટૂંકી વાર્તાઓના અનુવાદનું પુસ્તક જમ્મુ યુનિવર્સિટીના પ્રૉ. ડૉ. જતીન્દર સિંહે તૈયાર કર્યું છે. તાજેતરમાં તા. 28મી ફેબ્રુઆરી, 2020ના શુક્રવારના રોજ જમ્મુ શહેરમાં જમ્મુ યુનિવર્સિટીના ડૉ. જ્ઞાનચંદ હૉલમાં “ખમોશી” […]

Continue Reading

હોળી મુડસ. તેજ ગુજરાતી ના વાચકો તરફથી મોકલાવેલ હોળી સ્પેશિયલ.

હોળી મુડસ. તેજ ગુજરાતી ના વાચકો તરફથી મોકલાવેલ હોળી સ્પેશિયલ.

Continue Reading

રંગોનો આ મહાપર્વ આપ સૌના જીવનમાં.સંબંધોમાં સ્નેહનો રંગ છલોછલ ભરીદે.મીરાંની જેમ,સાંવરિયા સંગ એકાકાર કરી દે એવી રંગબેરંગી શુભેચ્છા સાથે.ધુળેટીના વધામણાં.- બીના પટેલ.

💦💦💦💦💦🌹🌹મધુમય મોરલીના સુરમાં ,ખુદને વિસરાવવું … મધુવનમાં માધવના ગાલને ,ગુલાબી રંગથી રંગવું …! મારે મન એજ ,મીરાં થવું ….!! વૃંદાવનની કુંજ ગલીઓમાં ,પુષ્પની રંગોળીમાં મહેકવું , સંમોહિત કરે એવા મુખારવિંદને ધીરેથી સ્પર્શવું …! મારે મન એજ ,મીરાં થવું …!! સ્પદંનોના મેઘધનુષ પર ,ઓસબિંદુ બનીને ઝળકવું , રવિકિરણોના સપ્તરંગી હીંચકે ,મોરપીંછ કોતરાવવું ….! મારે મન એજ […]

Continue Reading

સંકટમાં કમલનાથ.આગામી 48 કલાક તેના માટે ભારે. – મધ્યપ્રદશમાં મહાભારત.

જ્યોતિરાદિત્ય સિંધિયા થઇ અકે છે ભા.જ.પ. માં સામેલ. એક સાથે 20 ધારાસભ્યો ના પડ્યાં રાજીનામા. તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકાર્યા. ગુજરાતમાં થી 20 એમ.એલ.એ લાવો. અને કોંગ્રેસના સી.એમ.બનો જેવા નીતિન પટેલને વાહિયાત નિવેદનો કરનાર કોંગ્રેસ પોતાના 20 એમ.એલ.એ સાચવી ન સક્તાં કમલનાથ સમર્થિત તમામ ધારાભ્યોએ આપ્યા રાજીનામા.

Continue Reading

શનિવારે તેલ ચઢાવે, સોમવારે દૂધ, ગુરુવારે કરે ઉપવાસ છે, બાબો બારમાં માં છે! – મેહુલ ભટ્ટ.

ટીવી બંધ છે, રેડિયો બંધ છે, બાબો બારમાં માં છે, ઘર આખા નું વાતાવરણ તંગ છે, બાબો બારમાં માં છે! શનિવારે તેલ ચઢાવે, સોમવારે દૂધ, ગુરુવારે કરે ઉપવાસ છે, બાબો બારમાં માં છે! જોઈ નથી ફિલ્લમ કે બહુ ગમતું નાટક, હોટેલ જવાનું બંધ છે, બાબો બારમાં માં છે! મન માં ઉચાટ ભારે પપ્પા નેટ ને […]

Continue Reading

હોળી એટલે લોકગીતો, લોકસાહિત્ય અને લોકનૃત્યનો ઉત્સવ. – દેવલ શાસ્ત્રી.

દેશ અને દુનિયા ઓળખવી હોય તો લોકનૃત્ય અને લોકસાહિત્યનો અભ્યાસ કરવો. કદાચ લોકસાહિત્ય આપણી ભાષામાં ન મળે પણ લોકનૃત્યને ભાષા હોતી નથી. જે તે વિસ્તારનો પહેરવેશ, ઉત્સવો કે ભોજન સહિત અનેક પરંપરા લોકનૃત્ય દર્શાવે છે, સોશિયલ મિડીયાની ક્રૂર માનસિકતામાં વિરામ આપે છે. ભારતમાં લોકનૃત્યની સૂચી વિશાળ છે. લેઝિમ, લાવણી, ટીપણી, પોતિકલી, લંબાડી, વેડકળી, ડાયુવાધ્યમ, કુમ્મી, […]

Continue Reading

હોળી મુડસ. તેજ ગુજરાતી ના વાચકો તરફથી મોકલાવેલ હોળી સ્પેશિયલ.

હોળી મુડસ. તેજ ગુજરાતી ના વાચકો તરફથી મોકલાવેલ હોળી સ્પેશિયલ.

Continue Reading

સિન્ડિકેટ સભ્ય ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીમાં NSUI નો ભવ્યાતિભવ્ય વિજય.

વિદ્યાર્થી સેનેટની કુલ 8 માંથી 6 બેઠક ઉપર NSUIના ઉમેદવારોએ ભારે બહુમતી સાથે મેળવ્યો વિજય…. પી.જી આર્ટ્સ ફેકલ્ટી- રોનકસિંહ સોલંકી, યુ.જી આર્ટ્સ ફેકલ્ટી- રાજદીપસિંહ પરમાર, પી.જી કોમર્સ – રાહુલ થડોડા,યુ.જી સાયન્સ – દક્ષ પટેલ, યુ.જી પી.જી એડયુકેશન – શુભમ તિવારી અને યુ.જી પી.જી લૉ ફેકલ્ટીના કુંવર હર્ષઆદિત્ય સહિત કુલ 6 ઉમેદવારોનો વિજય…. જ્યારે….બોર્ડ ફોર સ્ટુડન્ટ […]

Continue Reading

હજારો વર્ષની જૂની અમારી વેદના; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ! – દેવલ શાસ્ત્રી.

Good Morning દાંડીકૂચ દરમિયાન મેઘાણી ભોળાદ પાસે સત્યાગ્રહ જોઇને આવતા હતાં. પોલીસ પાસે જોધાણીનું વોરંટ હતું અને ભૂલથી મેઘાણીને પકડ્યા. મેઘાણીએ ગુનો કબૂલાત કરતાં બે વર્ષની સજા થઈ. તે સમયે જજ ઇસાણી કરીને હતાં, તેમણે મેઘાણીને બચાવ માટે કંઈક કહેવા મંજૂરી આપી, તો મેઘાણી એ જજસાહેબની મંજૂરીથી આઇરીશ વીર મેકસ્વિનીની કવિતા સંભળાવી. “હજારો વર્ષ જૂની […]

Continue Reading

પેટ્રોલ : 50/- પ્રતિ લિટર. હા. આ અમદાવાદ નો આવનાર ટુંક સમય નો ભાવ હોઈ શકે. – પંકજ આહીર

કાચા તેલને લઇ સાઉદી અરબ અને રશિયા વચ્ચે છેડાયેલા પ્રાઇસ વોરના કારણે તમને ખુબ જ જલ્દી ફાયદો થઇ શકે છે. તમારા પર્સમાં ખર્ચ માટે વધારે પૈસા બચી શકે છે. પેટ્રોલ તમને 50 રૂપિયાની કિંમતે મળી શકે છે. સરકારનું ઇમ્પોર્ટ બિલ ઘટશે અને આગામી ક્રૂડ બાસ્કેટ પણ સરકારને સસ્તા ભાવે મળવાની સંભાવનાઓ બની રહી છે. 31 […]

Continue Reading

હોળી માત્ર આગ નથી, સામાજીક ધરોહર છે. વિજ્ઞાન, ધર્મ, ખેતી, સામાજિક પરંપરા નું પ્રતિક છે. – ઈમેજમેકર : શૈલેશ રાવલ 9825072718.

ધર્મ કથાનક અનુસાર આસુરી શક્તિ પર વિજય ઉત્સવ એટલે હોલિકા દહન, વિજ્ઞાન અનુસાર બદલાતી ઋતુઓમાં જીવાણું નાશક પ્રક્રિયા, ખેતીવિષયે નવા ધાન ને વધાવવાની અવસર, ઉપરાંત આવનાર વર્ષ કેવું રહેશે તેનો વર્તારો કરવાનો વર્ષાઋતુ અનુમાન કરતો હવામાન વિભાગ,સામાજિક પરંપરામાં કુટુંબમાં આવતું નવું બાળક, નવી વહુની ઓળખ કરવાનો અવસર, હેલ્થ જાળવવા ધાણી, ખજૂર, હારડા, મમરા વગેરે કફનાશક […]

Continue Reading

ગોમતીપુરનાં ભાભા રાણા – વર્ષમાં ફક્ત એક જ દિવસ હોળીના દિવસે ખૂલતું મંદિર. – સચિન ભટ્ટ.

હોળી – ધૂળેટી લોક હૈયાંને ગાડાંતૂર બનાવી મુક્તો ગજરાત-રાજસ્થાનનો લોક ઉત્સવ એટલે હોળી, ઋતુ પરિવર્તન અને ધન ધાન્યની કાપણીને રંગોત્સવ એટલે હોળી, આર્ય સંસ્કૃતિનો નવોનેષ્ટિ યજ્ઞમાં નવું ધાન્ય હોમવાનો) યજ્ઞ એટલે હોળી. ભારતના ચાર મુખ્ય તહેવારોમાં હોળી એક છે. એની ઉજવણીમાં પ્રાદેશિક વૈવિધ્ય જોવા મળે છે. વિષ્ણુ પુરાણ ‘ અને ‘ ભાગવત પુરાણ ‘ હોળીનો […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામ ખંભાળિયા પ્રખડ દ્વારા હરસિદ્ધિ નગર હર્ષદપુર ખાતે હોળીકા દહનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું.

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળજામ ખંભાળિયા પ્રખડ દ્વારા હરસિદ્ધિ નગર હર્ષદપુર ખાતેહોળીકા દહનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું. જેમાં ખંભાળિયા તાલુકા બજરંગ દળના સંયોજક અમિત જાદવાણી તથા ખંભાળિયા તાલુકા સહ સંયોજકદેશૂર ધમા અને બજરંગ દળ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું.

Continue Reading

સેક્ટર 3 – c ખાતે વૈદિક હોળીકા દહન આયોજન કરવામાં આવ્યું.

સેક્ટર 3 – c ખાતે વૈદિક હોળીકા દહન આયોજન કરવામાં આવ્યું. આ હોલીકા દહનમાં વૈદિક સામગ્રી જેવી કે ગાયનું ઘી, ગાયના છાણ, કપૂર, ગૂગળ તેમજ અન્ય વૈદિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વૈદિકથી વાતાવરણમાં કોરોના જેવા રોગો વાયરસનો નાશ થાય છે વિકાસ પટેલ, જીગ્નેશ ઠાકોર, કૌશલ જાની , મેહુલ ભાઈ તેમજ અન્ય યુવા સમિતિ […]

Continue Reading

કલોલ સ્થિત પર્યાવરણ સંસ્થા ગ્રીનપ્લેનેટે કરુણા અભિયાન ૨૦૨૦ ના અનુસંધાનમાં *૧૨૦૦ કિલો દોરીનો વેસ્ટેજ જથ્થો* ભેગો કરી તેનો નાશ કર્યો.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી કલોલ સ્થિત પર્યાવરણ સંસ્થા ગ્રીનપ્લેનેટે કરુણા અભિયાન ૨૦૨૦ ના અનુસંધાનમાં *૧૨૦૦ કિલો દોરીનો વેસ્ટેજ જથ્થો* ભેગો કરી તેનો નાશ કર્યો હતો. પર્યાવરણ સંસ્થા ગ્રીનપ્લેનેટ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાનની જવાબદારીઓ ઉપાડી લઈને સમગ્ર કલોલ તાલુકામાંથી પ્રાથમિક શાળાઓના સહયોગથી ૧૨૦૦ કિલો કરતાં […]

Continue Reading

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર,અમદાવાદના પૂર્વ કોઠારી સ્વામી અને સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય સત્સંગીજીવનદાસ સ્વામી આજે બપોરે ૩.૧૫ વાગે અમદાવાદ ખાતે અક્ષરનિવાસી થયા.

સખેદ જણાવવાનું કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદના પૂર્વ કોઠારી સ્વામી અને સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય સત્સંગીજીવનદાસ સ્વામી આજે બપોરે ૩.૧૫ વાગે અમદાવાદ ખાતે અક્ષરનિવાસી થયા છે. સંસ્થાના સદગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં આવતીકાલે તા. 10-3-2020ના રોજ સવારે 9:00 વાગે શાહીબાગ મંદિરે તેઓનો અંતિમપૂજન વિધિ થશે અને ત્યારબાદ તેઓની અંતિમયાત્રા નીકળશે. […]

Continue Reading

કોંગ્રેસની સંદેશ યાત્રા મુલતવી રખાઈ.

કોરોના વાયરસના કારણે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા ગાંધી સંદેશ યાત્રા મુલતવી રાખવામાં આવેલી છે. તારીખ 12 ની માર્ચના રોજ યોજવામાં આવેલ આ સંદેશ યાત્રા કોરોનાની દહેશતના પગલે મોકૂફ રાખવામાં આવેલી છે, તેવું પ્રભારી રાજીવ સાતવ ટ્વિટ કરીને માહિતી આપેલી છે.

Continue Reading

મહેમદાવાદમાં 30 ફુટ ઊંચી ઇકોફ્રેન્ડલી હોળી તૈયાર કરાશે 200 કિલોથી વધુ જડીબુટ્ટીનો ઉપયોગ થશે.

મહેમદાવાદમાં 30 ફુટ ઊંચી ઇકોફ્રેન્ડલી હોળી તૈયાર કરાશે 200 કિલોથી વધુ જડીબુટ્ટીનો ઉપયોગ થશે હોળી દિવસે 10 હજાર લોકો પોર્ન સાઇટ્સ નહિ જોવાની પ્રતિજ્ઞા લેશે મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે હોળીના દિવસે ગુજરાતની સૌથી વિશાળ ઇકોફ્રેન્ડલી હોળી તૈયાર કરવામાં આવશે. ઈકોફ્રેન્ડલી હોળીમાં 3 ફૂટના હોલિકાનું પૂતળું તૈયાર કરાયું છે, જેમના ખોળામાંથી પ્રહલાદ બહાર આવી જશે. […]

Continue Reading

*સ્ત્રી એટલે ભણતર થી નહિ પણ પોતાના સ્ત્રી સહજ ગણતર થી સમાજ નામની સંસ્થાને વર્ષોથી સુચારુ રૂપે ચલાવતી મેનેજર. – ડો.કૈયુમ કુરેશી.

*સ્ત્રી હોવું એટલે જન્મજાત શિક્ષક* *પહેલા પિતાને પ્રેમ શીખવાડે પછી ભાઈને અને પછી પતિને પ્રેમથી જીવતા શીખવાડતો ગુરુ* *સ્ત્રી એટલે પારણાની દોરી સાથે ગવાતા હાલરડામાં સંસ્કારના હાલરડાંનું ગીત ગુંજન* *સ્ત્રી એટલે ઘર અને બહાર વચ્ચેનો ઉંબર જેને સન્માન આપો તો સુખ અને અપમાન કરનાર ને ઠોકર આપવાની શક્તિ.* *સ્ત્રી એટલે કોલેજના લેકચર અને ક્લાસની ભાગદોડ […]

Continue Reading