સોનિયા ગાંધીનો સરકારને પત્ર ૬ મહિના સુધી બેંક હપ્તા ટાળે

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

વડાપ્રધાન મોદીએ જ્યાં દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે, ત્યાં હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. લોકાડાઉનની આ સ્થિતીમાં સોનિયા ગાંધીએ આપેલી ભલામણને તુરંત લાગૂ કરવા સૂચન કર્યું છે. પત્રમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને જણાવ્યું છે કે, લોકડાઉનનું સમર્થન કરીએ છીએ સોનિયા ગાંધીએ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ, ઈમરજન્સી સેવાઓને સુગમ બનાવવા માટે પગલા ભરવાની માગ કરી છે. તેમણે સૂચન કરતા જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર ૬ મહિના માટે તમામ લોનના હપ્તાને ટાળવા પર વિચાર કરે આ સમયે બેંકો દ્વારા લેવામાં આવતા વ્યાજ પણ માફ કરવામાં આવે. દેવા, હપ્તા અને વ્યાજ માફ કરો, ખાસ પેકેજ જાહેર કરો સાથે જ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી પાસે એવી પણ માગ કરી છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply