સુરોહી પાર્ક ૨ ના રહીશોએ ત્રણ અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લીધો.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ધાર્મિક બિઝનેસ મનોરંજન રમત જગત રાજનીતિ વિશેષ સમાચાર

પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રામેશ્વર સ્કૂલની સામે આવેલી સુરોહી પાર્ક ૨ સોસાયટીના રહીશોએ આપણા દેશના વડાપ્રધાનના માર્ગદર્શન મુજબ ત્રણ અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લીધો છે .

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •