મોઢ બ્રાહ્મણ સામાજિક વિકાસ હેતુ વેબસાઇટ નો પ્રારંભ..

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ગુજરાત રાજ્ય ના મિલ્કસીટી આનંદ વલ્લભ વિદ્યાનગર સ્થિત રેહતાં મોઢ બ્રાહ્મણ સમાજ ના વરિષ્ઠ સામાજિક કાર્યકર કે જેઓ મોઢ બ્રાહ્મણ સમાજ નાં સ્થાપક કન્વીનર તરીકે કામ કરતા હતા અને અનેક સામાજિક કાર્યક્રમો નું આયોજન પણ કરી ચુકેલ અનુભવી વ્યક્તિ મોઢ બ્રાહ્મણ સમાજ નાં વિકાસ તથા ઉત્થાન માટે સમાજહિત માં એક વેબસાઇટ નો પ્રારંભ આજે નવરાત્રિ ના પ્રારંભ માં કરી રહ્યા છે. જેનો લાભ દરેક મોઢ બ્રાહ્મણ સમાજ નાં સદસ્યો લઈ શકશે અને દેશ વિદેશ માં વસતા મોઢ પરિવાર પણ એક બીજાને ઓળખી શકશે તથા સામાજિક સંબંધો માં પણ એક નવો સેતુ બાંધી શકાય છે.
વેબસાઇટ ના માધ્યમ થકી આપ દેશ વિદેશ માં વસતા મોઢ બ્રાહ્મણ સમાજ વિશે માહિતી તથા અનેક વિષય ઉપર જાણકારી પણ મળશે. આજ થી સદસ્ય તરીકે ફોર્મ ભરીને આ વેબસાઇટ ઉપર થી અપરણીત યુવક યુવતી ની લગ્ન વિષયક માહિતી પણ તમે ખુદ મેળવી શકો છો સાથે તમો જાતે પણ અપલોડ કરી શકશો…
modhbrahmansthapakconviner.com
આ લિંક ક્લિક કરો અને વિશેષ માહિતી માટે સંપર્ક…
શ્રી.મણિકાંત ત્રિવેદી
(સ્થાપક કન્વીર)
શ્રી. તુષાર ત્રિવેદી (પાર્શ્વગાયક)
(સંસ્થાપક પ્રમુખ)
Mob. 8238810526
Mob. 6353689571
Mob. 9545178791

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply