મીઠાઈના વેપારીઓને વિનંતી કે આગળ આવો – સેવા માટે 🙏🏻🙏🏻

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

કોરોના વાઈરસ ના કારણે સમસ્ત ભારત 21 દિવસ માટે બંધ છે, ત્યારે મીઠાઈની દુકાનો વાળા જે અગાઉથી મીઠાઈ બનાવી રાખેલ હોય, તે તેમની દુકાનોમાં પડી પડી બગડી જશે. તો એમને વિનંતી કે જેમ ભુજના મીઠાઈના વેપારીઓએ તમામ મીઠાઈઓ સેવા ભાવી સંસ્થાઓને મફતમાં આપેલ છે, એ સંસ્થાઓ દ્વારા ગરીબ મજૂર લોકોને આપીને સેવા કરેલ છે, તો શું આવી સેવા ગાંધીધામ આદિપુરના મીઠાઈના વેપારીઓ ના કરી શકે???
તો મીઠાઈ ના વેપારીઓ ને વિનંતી કે આગળ આવો સેવા માટે 🙏🏻🙏🏻

મીઠુભાઈ ચૌહાણ ગાંધીધામ 👆9825213026

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply