જાણવા જેવું – સ્વાસ્થ્ય મામલે આપણે ક્યાં ઊભા છીએ?

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

***** *જાણવા જેવું* *****
સ્વાસ્થ્ય મામલે આપણે ક્યાં ઊભા છીએ?
– દેશ માં ૧૦ ૯૨૬ લોકો દીઠ એક સરકારી ડોકટર અને ૧૪૦૪ લોકો દીઠ એક ડોકટર ઉપલબ્ધ છે, આ સંખ્યા ઇટાલી, જર્મની અને સ્પેન માં ૧૦૦૦ દીઠ ૪ ની છે!

– ચીન માં પ્રતિ ૧૦૦૦ એ ૪.૨ , ઈટલી ૩.૪, સ્પેન ૩, અમેરિકા ૨.૯ અને જર્મની માં ૮.૩ હોસ્પિટલ બેડ ઉપલબ્ધ છે, આપણે ત્યાં માત્ર ૦.૭ છે.

– ભારત માથા દીઠ આરોગ્ય માટે રૂ ૪૭૦૪ ખર્ચે છે તે સામે, ચીન ૨૯૮૭૫, ઈટલી ૨.૦૫ લાખ, સ્પેન ૧.૭૯ લાખ, અમેરિકા ૭.૪૦ લાખ ખર્ચે છે!

– ભારત જી ડી પી ના માત્ર 3.6% આરોગ્ય માટે ફળવે છે, ચીન 5.2%, ઈટલી 8.8%, જર્મની 11.2% અને અમેરિકા 17.1% ફાળવે છે!

– હેલ્થ કેર માં વિશ્વ માં ભારત નો ક્રમ છેક ૧૪૫ છે, ચીન ૪૮, ઈટલી ૯ , સ્પેન ૧૯, ઈરાન ૬૬ છે!

– ભારત માં પ્રતિ ૧ લાખ લોકો એ 2.3 આઇ સી યુ બેડ છે, ઈટલી માં 12.5, ચીન 3.6, સ્પેન 9.7 જર્મની 29.2 છે.

થાળી વગાડો – અને માંગો કે કોરોના પછી આ સ્થિતિ માં સુધાર આવે !!
💐💐💐💐

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply