એક દિવસ અનાજ,શાકભાજી,દૂધના સક્ષમ ભાવ ન મળતાં સરકારની કુનીતિ અને આપણી બચતનીતિ ખેડૂત સાચો અન્નદાતા કહેવાશે.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રમત જગત રાજનીતિ વિશેષ સમાચાર

રાહતફંડ,સેવકીયફંડ,સરકારી અધિકારીઓ પગાર,ધારાસભ્ય,સાંસદો,વેપારીઓ,ઉદ્યોગપતિઓ પાસે આપણે આજે અરજી કરી રહ્યા છે.કે,જીવવા અનાજ માટે,લોકોનાં જીવન ટકાવી રાખવાં માટે ફક્ત અનાજ,શાકભાજી ,દૂધ સામગ્રી માટે જ ભેગું કરે છે.પરંતુ,દુઃખની વાત છે.કે જે નાનો,ગરીબ ખેડૂત જીવવાની આજીજી કરતો આત્મહત્યા સુધી વિચારવા મજબૂર કરનારને ખેડુત,પશુપાલક,માલધારી ભગવાન સમાન પુરવાર થયો.

આજે પણ ભાવનાશીલ,સંવેદનશીલ ખેડૂત તત્પર છે.

*#જય જવાન.જય કિસાન.*#

પ્રશાંત ભટ્ટ.
ખેડૂત એકતા મંચ.
કચ્છ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply