દિલ્હીનો AAP નો 8 ધોરણ ભણેલો ગુંડો નેતા તાહિર કરોડોની સંપત્તિનો માલિક.

દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસેન અંગે અનેક નવા ખુલાસા કરવામાં આવ્યા છે. ધોરણ આઠ સુધી ભણેલો તાહિર હુસેન કરોડોની સંપત્તિનો માલિક છે. તાહિર હુસેન પર અંકિત શર્માની હત્યાના, દિલ્હીમાં હત્યાકાંડ, અને હિંસા ફેલાવાનો આરોપ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.2017ના ચૂંટણી સોગંદનામાં દાવો કરવામાં આવ્યા હતો કે તેમની સામે એક […]

Continue Reading

આધાર કાર્ડ ઘરબેઠા ફ્રીમાં કરો ડાઉનલોડ સૌ પ્રથમ uidai.gov.in ની વેબસાઈટને ઓપન કરો.

ત્યારબાદ આધાર ઈનરોલમેન્ટ સેક્શનમાં જઈને Download Aadhaar પર ક્લિક કરો.આગલુ પેજ ઓપન થતાની સાથે જ પ્રિફરેન્સમાં માસ્ક્ટ આધાર સિલેક્ટ કરો અને આધાર નંબર, વર્ચુઅલ આઈડી/ઈનરોલમેન્ટ આઈડી જેના પણ દ્વારા ડાઉનલોડ કરવા માગો છો તેની પસંદગી કરી લો. ત્યારબાદ તમારી બધી જ માહિતી નાખો અને કેપ્ચા એન્ટર કરો અને ફરી રિક્વેસ્ટ OTP બટન પર ક્લિક કરી […]

Continue Reading

તમને બપોરે ખાધા પછી ઊંઘ આવે છે, તો જાણી લો આ 5 ટિપ્સ. – સુરેશ વાઢેર.

ઘણી વખત જોવામાં આવ્યું છે કે ઘણા લોકો ખાધા પછી નિંદ્રા અથવા સુસ્તી અનુભવે છે. થાકની લાગણી હાલમાં લોકોમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, અને મોટાભાગના લોકો ખાવાની નબળાઇ અને વ્યસ્ત જીવનશૈલીને લીધે થાક અનુભવે છે. આપણે સામાન્ય રીતે થાક માટે આપણા દોડતી જિંદગીને દોષી ઠેરવીએ છીએ, પરંતુ તેની પાછળનું સચોટ કારણ અપૂરતો આહાર […]

Continue Reading

દિલ્હી હિંસામાં AAP બાદ હવે કોંગ્રેસના નેતાની પણ સંડોવણી નીકળતા ખળભળાટ. દિલ્હી હિંસામાં કોંગ્રેસની સંડોવણી બહાર આવી.

દિલ્હી હિંસામાં AAP બાદ હવે કોંગ્રેસના નેતાની સંડોવણી નીકળતા ખળભળાટ દિલ્હી હિંસામાં આપના કાઉન્સિલર તાહિર હુસૈન બાદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની સંડોવણી પણ બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. દિલ્હી પોલીસે જગતપુરી નામના વિસ્તારની પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પર ઈશરત જહાંએ ખુરેંજીમાં હિંસા ભડકાવી હતી. દરમિયાન કોંગ્રેસ આ ધરપકડનો વિરોધ કરે […]

Continue Reading

ગુજરાત ના જાણીતા નાટ્યકર્મી અભિનેત્રી અને દિગ્દર્શક જાગૃતિ ઠાકોર નું નવું નાટક “એક લાલ ની રાણી”

ગુજરાતી નાટક ના રંગકર્મીઓ દ્વારા ખૂબ સારા નાટકો ભૂતકાળ માં લખાયેલા અને ખૂબ જ સુંદર રીતે ભજવવા માં આવ્યા છે. આ સાથે જ પ્રેક્ષકો દ્વારા ગુજરાતી નાટકો ને વધાવવા માં પણ આવ્યા છે. તેવા જ રંગભૂમિ ના જાણીતા નાટ્યકર્મી અભિનેત્રી દિગ્દર્શક અને નેશનલ એવૉર્ડ વિનર જાગૃતિ ઠાકોર નું નવું નાટક “એક લાલ ની રાણી” ના […]

Continue Reading

કચ્છ બાદ સુરતમાં ડુમ્મસ રોડ પર આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાં લિપ યર પાર્ટી માં પોલીસે દરોડા
13 મહિલાઓ 52 નબીરાઓ ઝડપાયા. – વિનોદ મેઘાણી.

પોલીસે દારૂ પાર્ટીના રંગમાં ભંગ પાડ્યો તો ચોંકી ગઈ,13 મહિલાઓ પણગુજરાતમાં ભલે દારૂબંધીના કડક દાવા કરવામાં આવતા હોય પરંતુ સતત દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે.કચ્છ બાદ હવે સુરતના ડુમ્મસ રોડ પર આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાં ચાલતી લિપ યર પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા. ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા આશરે 52 જેટલા નબીરાઓને પોલીસે ઝડપી […]

Continue Reading

જે જન્મથી અળગી કરી વર્ષો પછી પાછી મળી, આ તો ઉદાસી એ જ છે,એથી વધુ શું જોઈએ? કાલે પ્રભાતી રાગમાં લહેરાઈને ઊડી જઈશ, આ કાવ્ય દસ્તાવેજ છે, એથી વધુ શું જોઈએ – ✍ મહેન્દ્ર જોષી .

કાગળ કલમ ને મેજ છે એથી વધુ શું જોઈએઆંખોમાં થોડો ભેજ છે એથી વધુ શું જોઈએ એ આગિયાનું હોય કે ચકમક ઘસ્યાની વેળનુંમુઠ્ઠીમાં ખપનું તેજ છે એથી વધુ શું જોઈએ જેને સતત દરિયા મહીં હું શોધતો ફરતો રહ્યોતારી નજરમાં સહેજ છે એથી વધુ શું જોઈએ મનમાં જ ઘંટારવ થતો મનમાં પ્રગટતા દીવડામનમાં ય તું સાચે […]

Continue Reading

ધારાસભ્યોએ મળી રૂપાણી સરકારને હચમચાવવા ઘડ્યો માસ્ટરપ્લાન.કોંગ્રેસી ધારાસભ્યોના ઉત્સાહ પર ઠંડું પાણી રેડી દીધું.

પ્રજાના પાણી, રસ્તા, સિંચાઈની નહેરોના,સૌની યોજના હેઠળ પાણી પુરવઠો આપવાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ગુજરાતની સરકાર નિષ્ફળ જતાં તેની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું પગલું લેવાની તૈયારી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને વિપક્ષના નેતા કરી રહ્યા છે. સરકાર અને સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે 25મી ફેબુ્આરીએ કોન્ગ્રેસ વિધાનસભા પક્ષના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ગૃહની કાર્યવાહી દરમિયાન પક્ષપાતી વલણ […]

Continue Reading

અર્જૂન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્યો પર તીર તાક્યું

ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં કમઠાણ શરૂ થયું છે. રાજ્યસભામાં જવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ખેંચતાણ શરૂ થઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ નેતાઓને રાજ્યસભામાં જવાની ચીમકી આપી હોવાની કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ છે. જેથી ધારાસભ્યો તૂટવાના ડર વચ્ચે કોંગ્રેસના નેતાઓ સામે નવી મુસીબત આવી છે. તેમણે રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને મોટા નુકશાનની ચીમકી આપ્યા હોવાની […]

Continue Reading

રાજ્યસભાની 2 બેઠક માટે કોંગ્રેસના 8 નેતાઓના નામ પર ચર્ચા,
મેદાને ઉતારવાની તૈયારીમાં રાજ્યસભામાં જવા રાફડો ફાટ્યો.

રાજ્યસભાની 2 બેઠક માટે કોંગ્રેસના 8 નેતાઓના નામ પર ચર્ચા સાંભળવા મળી રહી છે. ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવડીયાનું નામ આગળ સંભળાઈ રહ્યું છે. સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી અને મધુસુદન મિસ્ત્રીનું નામ પણ ચર્ચામાં છે. બાલુભાઈ પટેલ, હિમાંશુ વ્યાસે પણ રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બાલુભાઈ પટેલ દ્વારા પક્ષ પાસે પહેલીવાર માગણી […]

Continue Reading

સોનાની કિંમતોમાં 5-7 ટકા સુધી સસ્તુ થઈ શકે છે.

શેર બજાર બાદ હવે દુનિયાભરમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે એક અગ્રણી ન્યૂઝ એજન્સીના રિપાર્ટ પ્રમાણે કોરોના વાયરસના કારણે ઓછી થઈ રહેલી બિઝનેસ ગતિવિધિઓના કારણે શેરબજારોમાં આવેલા ઘટાડા બાદ વેપારીઓએ પોતાને નુકસાનમાંથી બહાર લાવવા રોકાણકારોએ સોનાને વેચ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમતમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2013 પછી સોનાની […]

Continue Reading

*📚CRPF મા 1412 ની જગ્યા પર ભરતી ની જાહેરાત-2020*

*📚CRPF મા 1412 ની જગ્યા પર ભરતી ની જાહેરાત-2020* *▪પોસ્ટ:* હેડ કોન્સ્ટેબલ. *▪લાયકાત:* 12 પાસ. *▪ઉમર:* મિનિમમ 32 વર્ષ. *▪છેલી તારીખ:* 06/03/2020. *✍🏻ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો.* 👉🏻 http://bit.ly/2wbIaEa 〰〰〰〰〰〰〰〰〰〰〰 *આવીજ નવી નવી નોકરી ની માહિતી મેળવવા 70460 35298 નંબર તમારાં ગ્રુપ મા Add કરો.*

Continue Reading

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ૭૬મો પાટોત્સવ ઉમંગોલ્લાસભેર ઉજવાયો.

*સંવત ૨૦૦૦ ફાગણ સુદ – ૩, તારીખ* *૨૬-૨-૧૯૪૪ મૂર્તિ પ્રતિષ્ઠા દિન… યોગાનુયોગ* *આજે પણ સંવત ૨૦૭૬ ફાગણ સુદ – ૩, તારીખ* *૨૬-૨-૨૦૨૦*… *તિથિ, તારીખ અને મહિનાનો સુયોગ સુમેળ*… ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, પ્રાત: સ્મરણીય […]

Continue Reading

કોઈપણ મહિલાઓ કે જેઓ એકલી હોય તેમનાં માટે પોકુસે નિઃશુલ્ક રાઈડ યોજના કરી શરૂ.

પોલીસે નિ: શુલ્ક રાઇડ યોજના શરૂ કરી છે જ્યાં કોઈપણ મહિલાઓ કે જેઓ એકલી હોય અને રાત્રે 10 થી 6 વાગ્યે ઘરે જવા માટે વાહન ન મેળવી શકતી હોય તે પોલીસ હેલ્પલાઇન નંબર્સ (1091 અને 7837018555) પર સંપર્ક કરી શકે છે અને વાહનની વિનંતી કરી શકે છે. તેઓ 24×7 કલાક કામ કરશે. કંટ્રોલ રૂમનું વાહન […]

Continue Reading