વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? શિલ્પા શાહ – ડિરેકટર, H.K. BBA COLLEGE

વિદ્યાર્થી શબ્દ પરથી એટલું તો અવશ્ય સમજાય કે જે વિદ્યા અર્થે પ્રયત્નશીલ હોય તેને વિદ્યાર્થી કહેવાય. સામાન્ય રીતે આપણે આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ? તેની ચર્ચા વર્ષોથી કરતા આવ્યા છીએ. વળી એક વ્યક્તિ તરીકે શિક્ષક પાસે સમગ્ર સમાજની ખૂબ ઊંચી અપેક્ષાઓ છે એટલે જ તો ગુરુને આપણે દેવનું સ્થાન આપ્યું છે. પરંતુ તે પણ એક […]

Continue Reading

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાડાસાતી અને ઢૈય્યા એટલે શું પનોતી કેવી હોય છે? Sureshvadher.

જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ નવગ્રહોમાંથી સૌથી વધુ કઠોર અને શક્તિશાળી દેવતા છે. શનિદેવ ન્યાયપ્રિય હોવાથી પાપીઓને સજા આપે છે અને પુણ્ય કર્મ કરનારાને સુખ-શાંતિ, યશ, કીર્તિ અને વૈભવ પ્રદાન કરે છે. આજે જાણી લો શનિની પનોતી કે સાડાસાતી શું છે. શનિની સાડાસાતી અને ઢૈય્યા બંને અલગ-અલગ સ્થિતિ ઢૈય્યા એટલે અઢી વર્ષનો સમય. સાડાસાતી એટલે અઢી-અઢી વર્ષના […]

Continue Reading

કૈયલ ધામ ખાતે માં મેલડીનો 20 મો પાટોત્સવ યોજાયો.

કૈયલ ધામ ખાતે માં મેલડીનો 20 મો પાટોત્સવ યોજાયો. આ પ્રસંગની કેટલીક તસ્વીરો.

Continue Reading

ભારતીય રેલવે અને પ્રવાસીઓની સુવિધા, સુરક્ષા. – દેવેન્દ્રકુમાર.

ભારતીય રેલવે વધારે પ્રવાસીઓની સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં અવ્વલ રહી છે. રેલવે ટ્વીટર, ફેસબુક જેવાં સોશ્યલ નેટવર્કિંગ માધ્યમનો ઉપયોગ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની સુવિધાઓ તથા સુરક્ષાની ફરિયાદોને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવી આપ્યો હોય એવાં અનેક ઉદાહરણો પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર વાંચવા, જોવાં મળ્યાં છે. લોકાર્પણરેલવેની મુસાફરીમાં ક્યારેક મુસાફરોને લૂંટ, ચોરી, મારામારી જેવી […]

Continue Reading

હાર્દિક પટેલને ધરપકડ સામે 6 માર્ચ સુધી રાહત.

અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલ માટે પોલીસે તેમની ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરતાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી તે નાસતો ફરતો હતો આ માટે તેમણે સુપ્રીમના દરવાજા ખટખટાવતા કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 2015ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલની 6 માર્ચ સુધી ધરપકડ પર રોક લગાવતા આગોતરા જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે […]

Continue Reading

દિલ્હીની હિંસા સોનિયા ગાંધીનાં ભડકાઉ ભાષણ જવાવદર.

દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ માત્ર બે દિવસની હિંસા નથી પરંતુ બે મહિનાથી લોકો ભડકાવવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ રામલીલા મેદાન પર કહ્યું કે, આર-પારની લડાઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, લાખો લોકોને કેદ કરવામાં આવશે. કાયર ન બનશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આપની સાથે […]

Continue Reading

*JNU નાં ગુંડા કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ. – કેજરીવાલે આપી મંજૂરી.*

દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં લાગેલા કથિત રીતે દેશ વિરોધી નારાઓ મામલે સ્પેશિયલ સેલને દિલ્હીની કેજરીવાલ સરકારે મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ હવે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પર કથિત રીતે દેશદ્રોહનો કેસ ચાલશે.સ્પેશિયલ સેલને આ મામલે મંજૂરી મળવાની ફાઈલ છેલ્લા કેટલાય સમયથી લટકી રહી હતી. હવે જ્યારે કેજરીવાલ સરકારે સ્પેશિયલ સેલને મંજૂરી આપી […]

Continue Reading

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના ખર્ચનો સીએમ રૂપાણીએ કર્યો ખુલાસો

વિધાનસભામાં પ્રથમ વખત CMએ ટ્રમ્પ પાછળ ખર્ચનો સત્તાવાર આંકડો આપ્યો છે. જો 8 કરોડ રોડ અને રસ્તાઓ માટે વપરાયા તો બીજો ખર્ચ કોણે કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતી પણ આ બાબતે મગનું નામ મરી પાડી રહી નથી. શરૂઆતથી જ આ કાર્યક્રમ પાછળ 120થી 130 કરોડનો ખર્ચ થયો હોવાના પ્રશ્નો ઉઠ્યા છે. ખર્ચ બાબતે સરકારે જવાબ […]

Continue Reading

આ વખતે જીતુ વાઘાણીની વિદાય લગભગ નક્કી જેવુ

ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે, જેના કારણે પ્રદેશ સંગઠનની નિમણૂંકનું કોકડું ગૂચવાયેલું છે.હવે ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઇને ધમધમાટ શરૂ થયો છે. આજે દિલ્હીથી ભાજપના બે નિરીક્ષકો અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરીને અભિપ્રાય મેળવશે ત્યાર બાદ પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.પ્રદેશ નેતાઓ સાથેની બેઠકમાં રાજ્યસભાની […]

Continue Reading

હોળીના આ 5 ઉપાય કર્યા પછી હાથમાં ટકવા લાગશે પૈસા – સુરેશ વાઢેર.

* હોળીની રાત્રે એક સફેદ વસ્ત્રમાં સવા સો ગ્રામ આખા ચોખા બાંધીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને ઓમ શ્રીમ શ્રિયે નમ: નો 108 વાર જાપ કરો ત્યારબાદ તે તિજોરી રાખી લો ધનસમૃદ્ધિ વધશે. * હોળીના દિવસે એક રોટલી પર પાંચ પતાશા અને ચાંદીનો વર્ક મૂકી ગાયને ખવડાવો જીવનમાં ધન સમૃદ્ધિ વધશે. * હોળિકા દહનની […]

Continue Reading

રાજપીપળામાં રાત્રે અજાણ્યાવાહન ચાલકે શાક માર્કેટમાં પાર્ક કરેલા વાહનોને એડફેટે લેતા વાહનોનો ખુરદો બોલાવ્યો. કાર, બાઈક તથા વીજ વાયરને નુકસાન,

રાજપીપળામાં રાત્રે અજાણ્યાવાહન ચાલકે શાક માર્કેટમાં પાર્ક કરેલા વાહનોને એડફેટે લેતા વાહનોનો ખુરદો બોલાવ્યો. કાર, બાઈક તથા વીજ વાયરને નુકસાન, સઘન પેટ્રોલીંગની માંગ. રાજપીપળા, તા.28 રાજપીપળા દરબાર રોડ તરફ જુના પોલીસ મથક તરફ જવાના માર્ગ પર ગઇ રાત્રે કોઇ વાહન ચાલકે બેફામ વાહન હંકારતા છેક શાક માર્કેટ સુધી પાર્ક કરેલ વાહનોને અડફેટે લઈ ચાલક નાસી […]

Continue Reading

*કડી સર્વ વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે અંગ-દાન જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.*

માનવ શરીર મુલ્યવાન છે જેની કીમત આકી શકાતી નથી અને શરીરના મૂલ્યવાન અંગ રૂપિયા ખર્ચતા પણ વેચાતા મળતા નથી કે ઉત્પાદન પણ કરી શકાતું નથી, ત્યારે અંગ-દાનની જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આજ રોજ અંગ-દાન જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન ખીમજી વિશ્રામ હોલ, સેક્ટર-૨૩ ખાતે કરવામાં આવ્યું […]

Continue Reading

“જૂનાગઢમાં હવેથી ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ઈમેમો આપવામાં આવશે.”

જૂનાગઢમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, જેને પહોચી વળવા માટે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી હવે જૂનાગઢમાં 53 સ્થળ પર સીસીટીવી કેમેરા દ્વારા નિરિક્ષણ કરવામાં આવશે. તેમજ જો કોઈ વ્યક્તિ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાઇ જશે તો તેમના ઘર પર ઈમેમો મોકલવામાં આવશે. ગત તા.18મી ફેબ્રુઆરીથી આ નિયમ અમલમાં મૂકવામાં […]

Continue Reading

*સમદર્શન આશ્રમમાં પૂ.ગુરુમાના સત્સંગના ૨૨ વર્ષના સમાપને અનેરો ઓચ્છવ યોજાશે*

*ડૉ. શ્રી દલપત પઢિયારનું ભક્તિપદોની સરવાણી સાથે આખ્યાન, શ્રી વી.એસ. ગઢવી અને શ્રી કૃષ્ણકાન્ત જહાના વક્તવ્યો યોજાશે* ———————————- ગાંધીનગરના સેક્ટર-૧માં આવેલ સમદર્શન આશ્રમમાં પૂ.ગુરુમા સમાનંદજી સરસ્વતીના સત્સંગને ૨૨ વર્ષ સંપન્ન થઈ રહ્યા છે. તા.૧લી માર્ચ ને રવિવારે જ્ઞાન અને ભક્તિના આ અવસરને ઓચ્છવ રૂપે ઉજવવાનું આયોજન કરાયું છે. આ અવસરે સમદર્શન આશ્રમ ખાતે રવિવારે સાંજે […]

Continue Reading

*વિશ્વ ઉમિયાધામની જવારા યાત્રાએ વર્લ્ડ રેકોર્ડ સર્જયો*

જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા (431 ફૂટ) મા ઉમિયાના મંદિરનો બે દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાયો છે. આ શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે વિશ્વ ઉમિયાધામની૧૧,૧૧૧ બહેનોઅે જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. સમગ્ર અમદાવાદના ૪૮ વિસ્તારોમાંથી આવેલી ૨૦ હજારથી વધુ બહેનો જવાર યાત્રા ભાગ લીધો હતો. જવારા […]

Continue Reading

રાજપીપલાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઇ જિલ્લા વિકાસ અધિકારીએ આલ્બેન્ડેઝોલની ગોળી શાળાના બાળકોને ખવડાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો.

રાજપીપલા, તા. 28 આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા જિલ્લા પંચાયત નર્મદા દ્વારા રાજપીપલાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, આરોગ્ય સ્ટાફગણ, શાળાના બાળકોની ઉપસ્થિતિમાં કૃમિ નાશક દિવસની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે જણાવ્યું […]

Continue Reading