*વિશ્વઉમિયાધામ- વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શિલાન્યાસ સમારોહના પ્રસંગે 27 ફેબ્રુઆરી 2020ને ગુરૂવારના રોજ અમદાવાદમાં ‘ઉમિયા યાત્રા પરિભ્રમણ’ અર્થાત્ બાઈક-કાર રેલીનું આયોજન કરાયું.*

જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય જગત જનની મા ઉમિયાનું મંદિર આકાર પામવા જઈ રહ્યું છે. આવનાર તા. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ જગત જનની મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જેમાં વિશ્વભરના સંતો – મહંતો સહિત 2 લાખથી વધુ વિશ્વભરમા રહેતાં […]

Continue Reading

*સરકારની અતિવૃષ્ટિની ખેડૂતોને 1200 કરોડની સહાય યોજનામાં કૌભાંડ ઝડપાયું-*

*#ગુજરાતના દરેક ખેડૂતોએ ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખશ્રી સાગરભાઈ રબારીને આપ્યાં ધન્યવાદ.*# કચ્છ જિલ્લાનાં દરેક ખેડૂત ભાઈઓને જણાવવાનું કે,આ સરકાર દર વર્ષે ખેડૂતલક્ષી બજેટમાં સહાય જાહેર કરે છે.પરંતુ,આજે આપણે જોયું તેમ સુરેન્દ્રનગરના અણિયાળી ગામે 24 ખેડૂત પરિવારોને સરકાર તરફથી 13600/રૂ.ની સહાય લેખે 3,26,400/ જેવી મસમોટી રકમ ખેડૂતને વાયદાઓ કરી અથવા તંત્રની આંટીઘૂંટીમાં રાખી રૂપિયા લેભાગુ […]

Continue Reading

*🌹 ડૉ. બાબાસાહેબ આંબેડકર 🌹 અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 8. ક્રમશઃ દેવેન્દ્ર કુમાર.*

🌹 ડૉ. બાબાસાહેબ આંબેડકર 🌹 અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 8 “અસ્પૃશ્યો ની સમસ્યાઓ હિમાલય જેવી પ્રચંડ છે. આ હિમાલય સાથે ટકરાઈને મારૂં માથું ફોડવા તૈયાર છું. એવું બની શકે છે કે મારૂં લોહી નીતરતું માથું જોઈને કરોડો અસ્પૃશ્યો એ પ્રચંડ, ઉત્તુંગ હિમાલયને ધરાશાયી કરવા સજ્જ બની જશે. એ વાત નક્કી છે કે તે […]

Continue Reading

*ભાવનગરનાં મેમણ વેપારીની ઓફીસમાં ઘુસી તોડફોડ કરી અઢી કરોડની ખંડણી મંગાઈ.*

પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો ઃ ચાર આરોપીઓ સામે વિવિધ સાત કલમો હેઠળ સી.ડીવિઝન પોલીસમાં ગુન્હો દાખલ ભાવનગર તા.ર૭ ભાવનગર શહેરમાં ધાક ધમકી આપવી અને વેપારીઓને હેરાન પરેશાન કરી મોટી રકમના તોડ કરવાની પધ્ધતિઓ હવે વધી રહી છે.આજે ગુરૂવારે સવારે વધુ એક ઘટના બહાર આવી છે જેમાં એક મેમણ વેપારીને ચાર શખ્શોએ ધાક ધમકી […]

Continue Reading