*ગુજરાતમાં કચ્છ જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં સરકારનાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિભાગમાં કેમ થતી નથી બદલીઓ? -પ્રશાંત ભટ્ટ. કચ્છ.*

#પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું ડિપાર્ટમેન્ટ છે.જેમાં અધિકારીઓની બદલી ઓછી થતી જોવા મળે છે.શા માટે?*# મિત્રો રોજીન્દા જીવનમાં સ્વાસ્થ્ય સારુ રહેવુ આપણા માટે અતિ આવશ્યક છે,પરંતુ જો પર્યાવરણ સારુ ના હોય તો સ્વાસ્થ્ય પણ સારુ નાજ હોઈ સકે, આજે વધતા જતા કેમિકલ ઉદ્યોગો ના લિધે દિવસે ને દિવસે પર્યાવરણ ને બદેલે પ્રદુષણ નુ નામ વધારે જોવા […]

Continue Reading

*સમાજવાદી પાર્ટીનો સાંસદ આઝમ ખાન,તેની પત્ની તંજીન ફાતિમાં અને દીકરા અબ્દુલ્લાને અપર જિલ્લા સત્ર ન્યાયધીશ ધીરેન્દ્ર કુમારની કોર્ટે જેલમાં ધકેલ્યા.*

સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ આઝમ ખાન તેમની પત્ની તંજીન ફાતિમાં અને દીકરા અબ્દુલ્લાને અપર જિલ્લા સત્ર ન્યાયધીશ ધીરેન્દ્ર કુમારની કોર્ટે જેલમાં ધકેલ્યા છે. સ્વાર બેઠક પરથી ધારાસભ્ય રહી ચુકેલા આઝમના દીકરા અબ્દુલ્લા. ખાનના બે જન્મ પ્રમાણપત્ર કેસમાં 24 ફેબ્રુઆરીએ રજુ ન થવા અંગે કોર્ટે આઝમ ખાન તેમના પત્ની અને દીકરા અબ્દુલ્લા. આઝમ ખાનની સંપત્તિ જપ્ત કરવાનો […]

Continue Reading

*લોકકથા : રાજકોટની ભાગોળે રહેતા ચારણ પરિવારની ૮ બહેનોનો અંગ્રેજ ભાઈ.*

રાજકોટની ભાગોળે રહેતા યાયાવર ચારણ પરિવારની ૮ બહેનોનો ભાઈ અંગ્રેજ છે ! એ ગુજરાતી બોલે છે પશુપાલક ચારણ જાતિ ની બોલી પણ બોલે છે પોતાની ૮ બહેનો ના મામેરા પણ કરે છે તેમની પાસે રાખડી પણ બંધાવે છે, તેને તહેવારોએ કપડાં આપે છે, વહેવાર કરે છે, લગ્ન વગેરે પ્રસંગે હાજરી આપે છે અને વર્ષે એકાદ […]

Continue Reading

*બોર્ડની પરીક્ષા ફરીથી આવી શકે છે, જિંદગી નહીં લેખક- સુચિતા ભટ્ટ (અમદાવાદ) કોલમ- “કલ્પનાના સૂર “*

બોર્ડની પરીક્ષા હવે ખૂબ જ નજીક છે. પરીક્ષાઓ આવતાની સાથે જ જાત જાતના વિચારો અને ભવિષ્યની ચિંતાઓમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ગરકાવ થઇ જાય છે. પરંતુ તેની સીધી અસર બાળકોના મન પર પડે છે. પરીક્ષાને ખૂબ જ સરળતાથી કઈ રીતે લઈ શકાય તે વિશે આજે આપણે આ લેખ માં જોઇશુ. વાલીઓનું લાગણીભર્યું નિરીક્ષણ:બાળકોના સુંદર ભવિષ્યની ચિંતા […]

Continue Reading

*એચ.એ.કોલેજ દ્વારા અમદાવાદનો સ્થાપનાદિન ઉજવાયો.*

એચ.એ.કોલેજ દ્વારા અમદાવાદનો સ્થાપનાદિન ઉજવાયો બિનસાંપ્રદાયિક્તાના પાયા ઉપર અમદાવાદ શહેર સ્થપાયું છે ગુજરાત લો સોસાયટી દ્વારા સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા આજે ૨૬મી ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેરનો ૬૦૯ મો સ્થાપનાદિન ઉજવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય વક્તા જાણીતા ઇતિહાસકાર સુભાષ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે અમદાવાદ બીનસાંપ્રદાયિકતાના પાયા ઉપર વસેલું છે. આ એવું શહેર છે […]

Continue Reading

*’ગાંધીની નજરે દુનિયા’ (લે. મનસુખ સલ્લા) વિશે રમેશ તન્ના, ‘અર્થ વાસ્તવ’ (લે. રમેશ બી. શાહ) વિશે ધવલ મહેતા અને ‘अस्ति और भवति’ (લે. વિશ્વનાથ પ્રસાદ તિવારી) વિશે દૃષ્ટિ પટેલે વક્તવ્ય આપ્યું.*

દર્શક ફાઉન્ડેશન દ્વારા ‘ગ્રંથવિમર્શ’ હેઠળ નોંધપાત્ર પુસ્તકો વિશે અભ્યાસી વક્તાઓ દ્વારા આસ્વાદ તેમજ પ્રશ્નોત્તરરૂપ ચર્ચાનું આયોજન કરવામાં આવે છે. તારીખ:૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦,મંગળવારના રોજ,સાંજે ૫-૦૦ કલાકે,ગોવર્ધન સ્મૃતિ સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ‘ગાંધીની નજરે દુનિયા’ (લે. મનસુખ સલ્લા) વિશે રમેશ તન્ના, ‘અર્થ વાસ્તવ’ (લે. રમેશ બી. શાહ) વિશે ધવલ મહેતા અને ‘अस्ति और भवति’ (લે. વિશ્વનાથ પ્રસાદ […]

Continue Reading

*‘મિસ એન્ડ મિસીસ ગુજરાત દીવાસ’ના વિજેતા જાહેર કરાયા જીતનાર ગોવામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.*

મોડલિંગ ક્ષેત્રે પોતાનું કરીયર બનાવવા માંગતા લોકો માટે મિસ એન્ડ મિસીસ ગુજરાત દીવાસનું આયોજન કરાયું હતું. જેના ઓડિશન યોજાઈ ગયા ગુજરાતમાંથી ૩૦૦ ઓડિશાન અપાયા હતા જેમાં ફાઈનલમાં ૨૫નું સિલેક્શન કરાયું હતું. આ ઓડિશન્સ રાઉન્ડમાં 15થી 65 વર્ષની મહિલાઓએ ભાગ લીધો હતો. જજ તરીકે બોલીવુડ સાથે જોડાયેલા માસ્ટર મર્જી, અદિતિ ભટનાગર સેલિબ્રિટી વેલનેસ કોચ દિલ્હી, સેલિબ્રિટી […]

Continue Reading

*નમસ્તે….TRUMP……….*

24-02-2020 ના રોજ મોટેરા સ્ટેડિયમ અમદાવાદ ખાતે ભવ્યાતિભવ્ય નમસ્તે Trump પ્રોગ્રામ થયો હતો, આ પ્રોગ્રામ માં Lions clubs of International (Ahmedabad) ની ટીમને પણ જવાનો એક સુંદર અવસર પ્રાપ્ત થયો હતો. દેશની એકતા અને અખંડિતતા ને સાચવવા, મજબૂત બનાવવા આમ જનતા જોડાઈ ને દેશની મજબૂતાઈ માં વધારો કરવો જોઈએ એવું ટીમ મેમ્બર નું કહેવું છે….. […]

Continue Reading

સોનીની ચાલી ટ્રાફીક પોલીસ ” I ” વિભાગ, ઈકિવટાંસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા ટ્રાફીકના નિયમોની જાણકારી સ્કૂલમાં આપવામાં આવી.

આજ રોજ સોની ની ચાલી ટ્રાફીક પોલીસ ” I ” વિભાગ, ઈકિવટાંસ સ્મોલ ફાઇનાન્સ બેંક , એપિક ફાઉન્ડેશન , સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ & કાનૂની જાગૃતિ કાર્યક્રમ ના સહયોગ થી વિદ્યા સાગર હાઇ સ્કૂલ માં ટ્રાફીક ના નિયમ ની માહિતી આપવા માં આવી. જેમાં ઉપસ્તિત પી.એસ.આઈ સાહેબ.શ્રી જાડેજા સાહેબ દ્વારા વાહન ચાલકો ને ટ્રાફિક […]

Continue Reading