*ફિલ્મ : ફેશન : ફેમિલી*.

ફિલ્મમાં ફેશન સાઇક્લીક છે, જે થોડા સમય પછી પાછી આવતી હોય છે. અનારકલી ડ્રેસ મુગલે આઝમથી શરૂ થયો અને આજે પણ મોટાભાગની ફિલ્મમાં જીવંત છે. બોબી ફિલ્મમાં ડોટ વાળો ડ્રેસ આજે પણ જોવા મળે છે. સાધના કટ તો ખોટી રીતે કપાયેલાં વાળથી બની પણ સ્ટાઇલિશ હેર સ્ટાઇલ શર્મિલા ટાગોરથી શરૂ થઈ. હરે રામ હરે કૃષ્ણ […]

Continue Reading

*શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજીનો ૪૧મો પીઠાર્પણ ઉત્સવ ઉજવાયો.*

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ૪૧ મો પીઠાર્પણ ઉત્સવ પરમ ઉમંગભેર ઉજવાયો હતો. સંવત ૨૦૩૫ ફાગણ સુદ ૨ તારીખ ૨૮-૨-૧૯૭૯ ને બુધવારના શુભ દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ હજજારો સંતો – હરિભક્તોની ઉપસ્થિતમાં શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પોતાના ઉત્તરાધિકારી તરીકેની નિમણૂક કરી હતી. લાખોની […]

Continue Reading

મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં વિશ્વ માતૃભાષા દિને ત્રિવિધ કાર્યક્રમો યોજાયો

ન.પ્રા.શિ.સ.,સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શા.ક્ર.272, નાના વરાછામાં આજે વિશ્વ માતૃભાષા દિવસની નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંવાદ એમ ત્રિવિધ કાર્યક્રમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. ચિત્ર સ્પર્ધામાં એક હજાર પંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિબંધ લેખન સ્પર્ધામાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ માતૃભાષા દિવસના અક્ષરે પ્રમાણે મેદાનમાં સુંદર રીતે ગોઠવાયા હતા અને […]

Continue Reading

*વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમ-અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં યોજાયેલા *નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કરેલા પ્રવચનના મુખ્ય અંશો : વિનોદ રાઠોડ*

ભારત માતાની જય, નમસ્તે ટ્રમ્પ, હું કહીશ ઇન્ડિયા-યુએસ ફ્રેન્ડશીપ, તમે કહેજો લોંગ લીવ – લોંગ લીવ. નમસ્તે, આજે મોટેરા સ્ટેડિયમમાં એક નવો ઈતિહાસ બની રહ્યો છે. આજે આપણે ઈતિહાસનું પુનરાવર્તન થતું પણ જોઈ રહ્યા છીએ. પાંચ મહિના પહેલા મેં મારી અમેરિકા યાત્રાની શરૂઆત હ્યુસ્ટનમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમ સાથે કરી હતી અને આજે મારા મિત્ર […]

Continue Reading

*માન.નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આજે સતત આઠમી વખત વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજ પત્ર રજૂ કરવા ગુજરાત વિધાનસભા ખાતે આવી પહોચ્યા . – વિનોદ રાઠોડ.*

માન.નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આજે સતત આઠમી વખત વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજ પત્ર રજૂ કરવા ગુજરાત વિધાનસભા ખાતે આવી પહોચ્યા હતા તે વખતે નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ એ માન. નાયબ મુખ્યમંત્રીશ્રી નુ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

Continue Reading

*જન્મ ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ આજે ૬૦૮ વર્ષ પુરા કરી આપણું અમદાવાદ ૬૦૯ મા વર્ષમાં પ્રવેશ કરે છે… જન્મદિવસ શુભ હો… અમદાવાદ.*

જન્મ ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ આજે ૬૦૮ વર્ષ પુરા કરી આપણું અમદાવાદ ૬૦૯ મા વર્ષમાં પ્રવેશ કરે છે… જન્મદિવસ શુભ હો… અમદાવાદ આદિલ મન્સુરી ની એક અદભુત રચના અમદાવાદીઓને અર્પણ… દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને રેશમનો સ્પર્શ થાય […]

Continue Reading

*જે એમ કહે છે કે અમારી પાસે NRC માટે કાગળ નથી. અને છે, તો અમે નહીં બતાવીએ. તેવા લોકો વાંચો આ અહેવાલ.*

वो कह रहे हैं कि हमारे पास NRC के लिए कोई कागज नहीं है। है भी तो हम नहीं दिखायेंगे। सरकार क्या घंटा उखाड़ लेगी ! तो सुनो ….. सरकार बस बिना नाम से एक पत्र जारी करेगी कि जो कोई सितंबर 2020 तक NRC के लिए जरूरी दस्तावेज पेश नहीं करेगा, कोई सरकारी कर्मचारी […]

Continue Reading

*બિગ બ્રેકિંગ ન્યુઝ : દિલ્હીમાં હિંસા કરવાવાળા આતંકીઓને દેખો ત્યાં થી ઠાર કરવાના અપાયાં આદેશ.*

*બ્રેકિંગ ન્યુઝ : દિલ્હીમાં હિંસા કરવાવાળા આતંકીઓને દેખો ત્યાં થી ઠાર કરવાના અપાયાં આદેશ.*

Continue Reading

*કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જીગર સોલંકી નામના દલિત યુવકની કસ્ટોડીયલ ડેથ.*

આજરોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન મા જીગર સોલંકી નામના દલિત યુવકની કસ્ટોડીયલ ડેથ મામલે ભીમ શક્તિ સેના પ્રમુખ મનીષ મકવાણા એ પિડિત પરિવાર ને રૂબરૂ મળી, પુરતી તપાસ કરાવી યોગ્ય ન્યાય અપાવવાની બાંહેધરી આપી..

Continue Reading

*બ્રેકીંગ ન્યૂઝ – ખંભાત હિંસાને પગલે અધિકારીઓ પર તવાઇ એસપી અને ડીવાયએસપીની તાત્કાલિક અસરથી બદલી. – સંજીવ રાજપૂત.*

બ્રેકીંગ ન્યૂઝ ખંભાત હિંસાને પગલે અધિકારીઓ પર તવાઇ એસપી અને ડીવાયએસપીની તાત્કાલિક અસરથી બદલી આણંદ એસપી મકરંદ ચૌહાણની બદલી ડીવાયએસપી રિમા મુનશીની પણ બદલી ચૌહાણના સ્થાને અજિત રાજીયાણ આણંદના નવા એસપી રીમા મુનશીના સ્થાને ભારતી પંડ્યાની નિમણૂંક અમદાવાદ એસીબીના ભારતી પંડ્યાની ખંભાત બદલી કરાઇ

Continue Reading

*એક અદ્ભૂત જાણકારી : પાનેતર* અને *ઘરચોળું* એ સાડી હોવા છતાં બંને વચ્ચે કેટલો ભેદ છે.?*

ખૂબ લગ્નો માણીને મોજ કરતા સહુને કદી પ્રશ્ન થયો છે કે *પાનેતર* અને *ઘરચોળું* એ સાડી હોવા છતાં બંને વચ્ચે કેટલો ભેદ છે? ફેશનની દુનિયામાં ઇન્ડિયન ટ્રેડિશનલ વેર તરીકે વધુ અને વધુ બારીકાય વડે જેમાં વિવિધતા લવાય છે એના કલરમાં ફેરફાર કેમ નથી થતો? શુ ફેર છે ઘરચોળાની ડિઝાઇન અને પાનેતરની ડિઝાઇનમાં કયા કારણોસર તેમના […]

Continue Reading

અમદાવાદમાં સાયન્સ સીટી વિસ્તારમાં આવેલ કે.કે.વી. ફાર્મ પર પ.પૂ.ગુરુમાઁની પ્રેરણાથી કેકેવી પરિવાર દ્વારા દર વર્ષની જેમ 23મી ફેબ્રુઆરીના રોજ શ્રમિક ભોજન દિવસ ઉજવાયો.

અમદાવાદમાં સાયન્સસીટી વિસ્તારમાં આવેલ કેકેવી ફાર્મ પર પ.પૂ.ગુરુમાઁની પ્રેરણાથી કેકેવી પરિવાર દ્વારા દર વર્ષ 23મી ફેબ્રુઆરીના રોજ શ્રમિક ભોજન દિવસ ઉજવવામાં આવે છે આ વખતે 10000 માણસોનો જમણવાર હતો જેમાં આસપાસની કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા માણસોને સાધનમાં લાવવા અને પાછા મુકી આવવાની સુવિધા આપવામાં આવે છે.આ મોંઘવારી માં પણ જરૂરીયાતમંદ સુધી સારૂં અનાજ પુરુ […]

Continue Reading