સ્પંદન – ૨ શીર્ષક હેઠળ ચિત્રકાર વૈશાલી ભાવસાર દ્વારા સર્જન પામેલી ચિત્રકલાકૃતિઓનું પ્રદર્શન યોજાયું.

સ્પંદન – ૨ શીર્ષક હેઠળ ચિત્રકાર વૈશાલી ભાવસાર દ્વારા સર્જન પામેલી ચિત્રકલાકૃતિઓનું વ્યક્તિગત પ્રિવ્યુ પ્રદર્શન ગુજરાત રાજ્ય લાલિતકલા અકાદમીના સહયોગથી રવિશંકર રાવલ કલાભવનમાં તા. ૧૫/૦૧/૨૦૨૦ થી તા. ૧૭/૦૧/૨૦૨૦ દરમ્યાન યોજાયો હતો. શેઠ સી. એન. ફાઈન આર્ટ કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી ભરત પટણી એ દીપ પ્રાગટ્ય કરીને પ્રદર્શન નો પ્રારંભ કરાવ્યો હતો . આ પ્રસંગે આર્ટિસ્ટ […]

Continue Reading

🤔✍👇 ઘઉં ખાવાથી વધતું પેટ (ફાંદ)…

ક્યાંક આપણે ચપાતી (રોટલી) ખાવાને લીધે રોગોનો શિકાર નથી થઈ રહ્યા, સાત દિવસ સુધી ઘઉંનો ત્યાગ કરીએ, પ્રયત્ન કરીશું અને પછી આપણી સારવાર આપણે પોતે જ કરીશું. એક ખૂબ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ સમજાવે છે કે ઘઉં ખાવાનું બંધ કરીએ તો તમારા સ્વાસ્થ્યને કેટલો ફાયદો થઈ શકે છે. કાર્ડિયોલોજિસ્ટ ડો.વિલિયમ ડેવિસ, એમડીએ તેમના વ્યવસાયની શરૂઆત હૃદય રોગની […]

Continue Reading

*ગુજરાતનું ગૌરવ : ગાંધીનગરની અંજલી તન્ના.*

ગાંધીનગરની અંજલી તન્ના એક એવુ નામ કે જેનુ નામ લેતા ગર્વની લાગણી અનૂભવાય છે. 7 વરસની ઉમરથી જેણે નૃત્ય ક્ષેત્રમા પગ મુક્યો, 12 વરસની ઉમરથી જેણે કોરિયોગ્રાફીની શરુઆત કરી. ગુજરાતની સાથે ભારતભરમા ઘણા પર્ફોર્મન્સ કર્યા, બોલિવૂડથી શરુઆત કરી દરેક ભારતીય લોકનૃત્યની સાથે સાથે ભારતીય ક્લાસીકલ નૃત્ય કથકમા વિશારદ કરી નીપૂણતા પ્રાપ્ત કરેલ છે. આપણા ગુજરાતી […]

Continue Reading