*યુનાની અને આયુર્વેદ એકબીજાની પરીક્ષા લેતાં….દેવલ શાસ્ત્રી.*

ઈસ પૂ. 330 વર્ષ પહેલાં ભારત પહોંચેલો સિકંદર પોતાની સાથે આયુર્વેદ વૈધ સાથે રાખતો હતો, સાપ કરડે કે અન્ય બિમારીઓમાં તેને આયુર્વેદ પર શ્રદ્ધા હતી. આ જ ગાળામાં યુનાની ચિકિત્સા પદ્ધતિ પણ શરૂ થઈ હતી. ઈસ.પૂ. બસો વર્ષના ગાળામાં ભારતમાં મૌર્ય વંશ રાજ્ય કરતો હતો, યુનાની અને આયુર્વેદ વચ્ચે સ્પર્ધા થતી. યુનાની ચિકિત્સક લુકમાન ભારતીય […]

Continue Reading

*ગુજરાતનું ગૌરવ : ગાંધીનગરની અંજલી તન્ના.*

ગાંધીનગરની અંજલી તન્ના એક એવુ નામ કે જેનુ નામ લેતા ગર્વની લાગણી અનૂભવાય છે. 7 વરસની ઉમરથી જેણે નૃત્ય ક્ષેત્રમા પગ મુક્યો, 12 વરસની ઉમરથી જેણે કોરિયોગ્રાફીની શરુઆત કરી. ગુજરાતની સાથે ભારતભરમા ઘણા પર્ફોર્મન્સ કર્યા, બોલિવૂડથી શરુઆત કરી દરેક ભારતીય લોકનૃત્યની સાથે સાથે ભારતીય ક્લાસીકલ નૃત્ય કથકમા વિશારદ કરી નીપૂણતા પ્રાપ્ત કરેલ છે. આપણા ગુજરાતી […]

Continue Reading

ઓવૈસીની રેલીમાં પાકિસ્તાન જિંદાબાદવાળી અમૂલ્યા થઇ જેલ ભેગી, તેના પિતા બોલ્યા કે… – સુરેશ વાઢેર.*

બેંગલુરૂમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરૂદ્ધ એક રેલી દરમ્યાન પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનાર છોકરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. અમૂલ્યા નામની આ છોકરીએ ગુરૂવારના રોજ રેલીના મંચ પરથી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદૂલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અને હૈદ્રાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ રેલી આયોજીત કરી હતી. પાકિસ્તાન સમર્થિત સૂત્રોચ્ચારના આરોપી અમૂલ્યા લિયોનાને કસ્ટડીમાં લીધા […]

Continue Reading

*લાલ ટામેટા ખાવાના છે આટલા ફાયદા, અનેક બિમારીઓમાં છે લાભકારક.- સુરેશ વાઢેર.*

ટામેટા એવી વસ્તુ છે જેમાં સફરજન અને સંતરા બંનેના ગુણ હોય છે. ટામેટામાં પ્રોટીન, વિટામિન અને એંટીઓક્સીડેંટ્સ હોય છે. ટામેટા પેટના રોગને દૂર કરી અને પાચનશક્તિ મજબૂત કરે છે. રોજ ટામેટાનું સેવન સલાડ તરીકે અથવા તો સૂપ તરીકે કરવાથી લિવર, કિડનીની કાર્યક્ષમતા વધે છે. ટામેટામાં લાઈકોપીન તત્વ હોય છે જે અલ્ટ્રાવાયલેટ કિરણોથી રક્ષણ કરે છે. […]

Continue Reading

*ટ્રમ્પના રોડ શો દરમિયાન રૂટ પર જશો એટલે તુરંત જ તમારો મોબાઈલ બંધ થઈ જશે, બિલ્ડિંગ પર કોઈ પણ વ્યક્તિ ઉભો રહી નહીં શકે.- રશ્મિન ગાંધી.*

અમદાવાદની મુલાકાતે આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અભેદ કિલ્લાની જેમ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે ટ્રમ્પના કારનો કાફલો રોડ શો વખતે વિવિધ માર્ગો પર પસાર થશે ત્યારે આ કાફલા પર સેટેલાઈટની નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, ગાંધીનગર, અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી, દિલ્હી અને વોશિંગ્ટનમાં કંટ્રોલ રૂમથી એમેરિકન રાષ્ટ્રપતિની સુરક્ષાનો ખ્યાલ રાખવામાં […]

Continue Reading

*એચ.એ.કોલેજ દ્વારા જી.એલ.એસનો ૯૪મો સ્થાપનાદિન સેલીબ્રેટ થયો.*

એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા ગુજરાત લો સોસાયટીનો ૯૪મો સ્થાપનાદિન ઉજવવામાં આવ્યો હતો. જી.એલ.એસની સ્થાપના ૨૩મી ફ્રેબ્રુઆરી ૧૯૨૭માં સરદાર પટેલ , કસ્તુરભાઈ લાલભાઈ તથા ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ માળવંકર દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં એક માત્ર લો કોલેજની શરૂઆત લો સોસાયટી દ્વારા કરવામાં આવી હતી. આ સોસાયટીના ડેવલપમેન્ટમાં હીરાલાલ ભગવતી.આઈ.એમ.નાણાવટી, ઠાકોરસાહેબ, સંતસાહેબ, પ્રિ.એમ.એસ.પંડીત વિગેરે […]

Continue Reading

કેન્સર અવેરનેસ માટે 175 દિવ્યાંગ બાળકોએ કર્યા પેઇન્ટિંગ,

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટના ઉપક્રમે ચાઇલ્ડહુડ કેન્સરના ડાયરેક્ટર રૂપાબેન શાહ તેમજ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દિપકભાઈ ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા ઈન્ટર નેશનલ કેન્સર ડે 15 ફેબ્રુઆરી કેન્સર અવેરનેસ થીમ ઉપર ડ્રોઈંગ કોમ્પીટીશન બહેરા મૂંગા શાળા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાસે રાખવામાં આવેલ હતો.અમદાવાદઃ બહેરા મૂંગા શાળાના અમદાવાદના અને તેમજ અન્ય બહેરા મૂંગા શાળાના કુલ 175 બાળકોએ આ […]

Continue Reading

*શું તમે ચશ્માંની જગ્યાએ લેન્સ પહેરો છો.? તો આ કિસ્સો જરૂર વાંચો.*

જયેશ શાહ નવસારીહમણા જ બનેલી એક સત્ય ઘટના…! ૨૧ વર્ષના એક યુવાને બાર્બેક પાર્ટીમાં લેન્સ પહેર્યા હશે. બાર્બેક પાર્ટી એટલે કે ખુલ્લી જગ્યામાં ભઠ્ઠી પર કોલસાથી નાન કે ચપાટી બનાવવામાં આવતી હોય. લેન્સ વિષેનું અધૂરું જ્ઞાન હોવાને કારણે તેણે ભઠ્ઠી સામે ૨-૩ મિનીટ સુધી જોયું…પછી અચાનક જ તે ચીસવા લાગ્યો..અહી-તહી ભાગવા લાગ્યો…તેને આંખોમાં ખુબ જ […]

Continue Reading

*શું તમે ચશ્માંની જગ્યાએ લેન્સ પહેરો છો.? તો આ કિસ્સો જરૂર વાંચો.*

જયેશ શાહ નવસારી હમણા જ બનેલી એક સત્ય ઘટના…! ૨૧ વર્ષના એક યુવાને બાર્બેક પાર્ટીમાં લેન્સ પહેર્યા હશે. બાર્બેક પાર્ટી એટલે કે ખુલ્લી જગ્યામાં ભઠ્ઠી પર કોલસાથી નાન કે ચપાટી બનાવવામાં આવતી હોય. લેન્સ વિષેનું અધૂરું જ્ઞાન હોવાને કારણે તેણે ભઠ્ઠી સામે ૨-૩ મિનીટ સુધી જોયું…પછી અચાનક જ તે ચીસવા લાગ્યો..અહી-તહી ભાગવા લાગ્યો…તેને આંખોમાં ખુબ […]

Continue Reading

*ગુમ આદિવાસી પુત્ર તેમના પિતાને સોપાવતા ઉષાબેન કુસકીયા…..*

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અટાલી ગામનાં આદિવાસી પરિવાર લવઘનભાઈ છીતાભાઈ વસાવાનો અસ્થિર મગજનો યુવાન પુત્ર નામે કાનો અસ્થિર મગજના કારણે ચાર માસ પહેલા ઘરેથી નીકળી જતા ગીર-સોમનાથ ચડી આવેલ ત્યારે સુપાસી ટોલનાકા પાસે આવેલ “નિરાધારનો આધાર આશ્રમ” નાં સંચાલકોનાં ધ્યાને આ અસ્થિર મગજનો યુવાન ચડી આવતા આશ્રમમાં આશ્રય આપી પોલીસને જાણ કરેલ જ્યારે આ યુવાનના […]

Continue Reading

*ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકે ભાવેશ દેસાઈની નિમણુંક કરવામાં આવી.*

જય ભારત સાથે જણાવવાનું કે ગાંધીનગર શહેર/જિલ્લા યુથ કોંગ્રેસ ના યુવા પ્રમુખ ભાવેશભાઈ દેસાઈ ના સફળ નેતૃત્વ અને સફળ કામગીરી ને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા ભાવેશભાઈ દેસાઈની ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. ભાવેશ દેસાઈ છેલ્લી ત્રણ ટર્મથી ગાંધીનગર યુથ કોંગ્રેસ ના પ્રમુખ […]

Continue Reading