અડાલજ મહાશિવરાત્રી નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા આયોજિત કરેલ ઝાંખી નિહાળતા ભક્તજનો

અડાલજ મહાશિવરાત્રી નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા આયોજિત કરેલ ઝાંખી નિહાળતા ભક્તજનો

Continue Reading

*જયારે શિવજીની જાન જોઈને ડરી ગયા માં પાર્વતી, તો ઘરવાળાઓએ લગ્ન કરવાની પાડી દીધી ના. – સુરેશ વાઢેર.*

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે દેવી પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી અને બધા દેવી દેવતાઓ પણ એ ઇચ્છતા હતા કે પર્વત રાજકન્યા પાર્વતીના લગ્ન શિવજી સાથે થઇ જાય. દેવતાઓએ દેવી પાર્વતી જોડે લગ્નનો પ્રસ્તાવ લઈને કંદર્પને ભગવાન શિવ પાસે મોકલ્યો, જેને શિવજીએ ઠુકરાવી દીધો અને પોતાની ત્રીજી આંખથી ભસ્મ કરી દીધો. મહાશિવરાત્રીનો પર્વ દેવોના […]

Continue Reading

*ઉનાળો આકરો રહેશે : શેકાવા માટે તૈયાર રહેજો,ભારતીય હવામાન ખાતાની આગાહી : માર્ચ – એપ્રિલમાં સામાન્ય કરતા વધુ ગરમી રહેશેઃ તામિલનાડુમાં ચામડી દાઝે તેવી ગરમી પડશે. – સુરેશ વાઢેર.*

૨૦૧૨માં હવામાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટડી મુજબ, માર્ચ મહિનામાં તાપમાનની આવર્તન અને સ્થિરતા ૦.૫-૧ ડિગ્રીની આસપાસ રહી શકે છે. ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ મહિનામાં સરેરાશ તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના એક અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, હીટવેવના સંકેત અને તેની અસર હેઠળ આવતા વિસ્તારો અથવા હીટવેવના […]

Continue Reading

*ગંગાધર સ્વરૂપે પવિત્રતા વહેંચતો અને હળાહળ એકલો પી જતો તું પુરુષાર્થ છો,હૈયાંનાં બીલીપત્રથી દૂધ,જળ પધરાવું તને,તું શંખ,ડમરું,રુદ્રાક્ષનો મહા શિવરાત્ર છો.*-મિત્તલ ખેતાણી.રાજકોટ.*

*હર હર મહાદેવ**પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો*જન્મોજન્મનો એક જ તું સાથ છોપળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છોબ્રહ્માડનાં જીવોમાં ચૈતન્ય છો તું જસ્મશાનમાં બિરાજતી ચિદાનંદ લાશ છોદૈહિક,દૈવિક,આઘ્યાત્મિક સિદ્ધિ વરસાવતોદરેક જીવનો સનાતની શિવ સંગાથ છોતું,તારો પરિવાર ને તારું સર્વસ્વ પૂજાયતું નિર્વિકલ્પ તું નિર્વિકાર તું નિરાકાર છોઉમા,ગણેશ,લાભ,શુભ,રિદ્ધિ,સિદ્ધિ સૌ તુંતું અજન્મા ને અમર તું મહાકાલ છોજન્મ,મરણનાં બંધનોથી તું […]

Continue Reading

*શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. – ડો.સાવલિયા.*

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું […]

Continue Reading

*એચ.એ.કોલેજમાં માતૃભાષાદિનની ઉજવણી મહાત્માગાંધીએ આત્મકથા માતૃભાષામાં લખી હતી.*

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ આજ રોજ માતૃભાષાદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ સેલીબ્રેશનમાં ગુજરાતી ભાષાના પુસ્તકોનું એક્ઝીબીશન રાખવામાં આવ્યું હતું. કોલેજનાં ઘણા વિદ્યાર્થીઓએ વિવિધ પુસ્તકોનું વાંચન પણ કર્યું હતું. આ કાર્યકર્મના મુખ્ય વક્તા શ્રી વાડીભાઈ પટેલે કહ્યું હતું કે અંગ્રેજીનો પ્રભાવ પણ ના હોવો જોઈએ તથા ગુજરાતીનો અભાવ […]

Continue Reading

*વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા આકાર પામનાર વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય જગત જનની મા ઉમિયાના મંદિર(વિશ્વ ઉમિયાધામ)નો શિલાન્યાસ સમારોહ તા. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ યોજાવા જઈ રહ્યો છે.*

જય ઉમિયા! જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા આકાર પામનાર વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય જગત જનની મા ઉમિયાના મંદિર(વિશ્વ ઉમિયાધામ)નો શિલાન્યાસ સમારોહ તા. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ યોજાવા જઈ રહ્યો છે. આ બે દિવસીય સમારોહમાં સમગ્ર રાજ્ય અને વિશ્વભરમાંથી જગત જનની મા ઉમિયાના લાખો ભક્તો પધારશે. આ સમારોહમાં સમગ્ર […]

Continue Reading

*”મૂછાળી મા”થી માંડીને “હિચકી” સુધીની શિક્ષકની સફર બાળકોના સર્વાંગી વિકાસમાં કડિયાનું કામ કરે છે. લેખકઃ- સુચિતા ભટ્ટ (અમદાવાદ) કોલમઃ- “કલ્પનાના સૂર.”*

કહેવાય છે કે એક શિક્ષક ધારે તો નિર્માણ પણ કરી શકે અને ધારે તો પ્રલય પણ કરી શકે. એક શિક્ષક જ ઈશ્વરે બનાવેલ એવુ સર્જન છે જે દુનિયાથી પર છે, તમારા ભવિષ્યને વિના સંકોચે તમે શિક્ષકને સોંપી શકો છો તેનું કારણ એક જ છે, શિક્ષક કડિયાનું કામ કરે છે. મા તો મહાન છે જ જે […]

Continue Reading

*આધુનિક માર્શલ આર્ટની જનેતા કલરીપયટ્ટુ*🖌️ દેવેન્દ્ર કુમાર.*

પૂણ્ય ભૂમિ ભારત વિશ્વની પ્રત્યેક કલાઓ નું જન્મસ્થાન છે. કળાઓ ભારતમાં જન્મી, વિકાસ પામી અને વિશ્વ માં વિસ્તરી. ભારત ની વિશ્વ ને આપેલી કળાઓમાં સ્થાપત્ય, નૃત્ય, સંગીત, નાટ્ય, શસ્ત્ર, અસ્ત્ર, યુદ્ધ, યુદ્ધ વ્યુહરચના જેવી કળા ઉદાહરણ છે. યુદ્ધ ને પણ એક કળા તરીકે સ્વીકારી નિયમો, પ્રશિક્ષણ, વ્યુહરચના, શસ્ત્ર યુદ્ધ, નિ: શસ્ત્ર યુદ્ધ જેવાં આયામો વિકસાવી […]

Continue Reading