*આગ્રામાં ટ્રમ્પને યમુના વહેતી બતાવવા છોડાયું ગંગાનું પાણી. – રશ્મિન ગાંધી.*

ઉત્તરપ્રદેશ સિંચાઈ વિભાગના સુપરિટેન્ડન્ટ ધર્મેન્દ્ર સિંહ ફોગટે કહ્યું, “અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ (ડોનાલ્ડ ટ્રમ્પ) ના આગ્રાની મુલાકાતને ધ્યાનમાં રાખીને યમુના નદીની પર્યાવરણીય સ્થિતિમાં સુધારો લાવવા માટે નહેર દ્વારા 500 ક્યૂસેક ગંગાજળ મથુરામાં છોડવામાં આવ્યું છે. આ પાણી શુક્રવારે બપોર સુધીમાં આગ્રા પહોંચી જશે.” ઉલ્લેખનીય છે કે આગ્રામાં યમુના નદીને કિનારે તાજમહેલ આવેલો છે અને સામાન્ય રીતે યમુના […]

Continue Reading

*સંકુચીત માનસીકતાથી આદર્શ સમાજનું નિર્માણ થઇ શકે નહિ : સંજય વકીલ.*

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત પ્રમુખસ્વામી સાયન્સ એન્ડ એચ.ડી પટેલ આર્ટસ કોલેજ, કડીનો એન્યુઅલ ડે ઉજવાઈ ગયો. આ સમાંરભના મુખ્ય મહેમાન તરીકે એચ.એ.કોલેજનાં પ્રિન્સીપાલ તથા ઓલ ઇન્ડીયા કોલેજ પ્રિન્સીપાલ એશોશિએશનના સેક્રેટરી જનરલ સંજય વકીલે વક્તવ્ય આપ્યુ હતું. ફાઈનલ ઇયરના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. પ્રિ.સંજય વકીલે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ પોતાની માતા, […]

Continue Reading

*ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવે તે પહેલા જ ગુજરાતમાંથી મળી એવી વસ્તુ કે, પોલીસ થઈ દોડતી. – રશ્મિન ગાંધી.*

અગામી ૨૪મી તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાનાં છે ત્યારે સુરક્ષાને ખુબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા તેમજ તૈયારીમાં કોઇ કમી ન રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટેરા સ્ટેડિયમ જઈ સમીક્ષા કરી હતી. ખાસ અમેરિકાથી તેમની સુરક્ષા માટે વિવિધ પ્રકારના ઉપકરણો અને સ્ટાફ આવ્યો છે. ત્યારે કંડલાનાં […]

Continue Reading

*ગુજરાતના માલધારી સમાજના ૧૪ વર્ષના બાળકે સિંહને પડકારી ૨૦ ગાયોની રક્ષા કરી. – રશ્મિન ગાંધી.*

ગુજરાતની એક પ્રખ્યાત અને ખૂબ જૂની કવિતા ચારણ કન્યા જેવો કિસ્સો સાવરકુંડલાના એક ગામમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક નાની એવી ચારણ કન્યા વાછરડાને સિંહના મૂખમાંથી છોડાવવા માટે તેનો પીછો કરીને સિંહને ભગાડ્યો હતો તેમ એક ૧૪ વર્ષના બાળકે જંગલનાં રાજાથી પોતાની ગાયોની રક્ષા કરવા માટે લાકડીનો ઘા કર્યો હતો. આ દૃશ્યો જોઈએ પાંચ જેટલી […]

Continue Reading

*ધોરાજીમાં ત્રિદિવસીય આત્મજ્ઞાની પૂજ્ય દિપકભાઈનો ભવ્ય પ્રશ્નોતરી સત્સંગ તથા જ્ઞાનવિધી. – રશ્મિન ગાંધી.*

ધોરાજીમાં આગામી તા.૬ થી ૮ એમ ત્રીદિવસીય આત્મજ્ઞાની પૂજ્ય દિપકભાઈનો ભવ્ય પ્રશ્નોતરી સત્સંગ તથા જ્ઞાનવિધીનો ભક્તસભર કાર્યક્રમ લેઉઆ પટેલ સમાજ, જમનાવડ રોડ, ધોરાજી ખાતે યોજાશે. પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામે ગામ, દેશ પરિભ્રમણ કરીને મુમુક્ષજીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તી કરાવતા હતા. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂ.ડો.નિરૂબેન અમીન (નિરૂમા) ને આત્મજ્ઞાનની પ્રાપ્તી કરાવવાની જ્ઞાન સિધ્ધી […]

Continue Reading

*ડૉ. ભીમરાવ આંબેડકર અદ્વિતીય સેનાપતિ : અણનમ યોદ્ધા : ભાગ 1. :ક્રમશઃ 🖊️ ©દેવેન્દ્ર સોલંકી*

પ્રથમ વિશ્વયુદ્ધ નાં દિવસો હતાં. સમગ્ર વિશ્વમાં કાપડ ઉદ્યોગ માં જબરદસ્ત તેજી જોવાઈ રહી હતી. કાપડ ઉદ્યોગ માં વધેલાં યંત્રોને કારણે ભારતીય કાપડઉધોગ ધમધમી ઉઠયો હતો. ભારતભરમાં કાપડ મીલો નો વ્યાપ વધતો જતો હતો. કાપડ મીલો ને કારણે મજુર વર્ગની આર્થિક સ્થિતિ માં ઘણો જ સકારાત્મક બદલાવ આવ્યો હતો. કાપડની મિલો માં નોકરી મળવાને કારણે […]

Continue Reading

*માનવતાની મહેક. – ટીઆરબી જવાને મહત્વના દસ્તાવેજો સાથે મળેલ પર્સ પાછું આપ્યું. – સંજીવ રાજપુત.*

અમદાવાદ: દુનિયામાં માં પોલીસ પ્રત્યેનો અભિગમ પહેલે થી જ નકારાત્મક જોવા મળે છે પરંતુ સાચા અર્થ માં તેઓ પણ એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હોય છે. અમદાવાદ ખાતે આવું જ એક માનવતાભર્યું કાર્ય ટીઆરબી જવાન દ્વારા કરી બતાવવામાં આવ્યું છે. ટીઆરબી જવાન કિશન વણઝારા ને ખોવાયેલ પાકીટ મળતા તેમાં તપાસ કરતા જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, વોટર […]

Continue Reading

*ભારતીય કોસ્ટગાર્ડે અલંગ ખાતે ખેંચીને લાવવામાં આવતા MT મોરબીયસમાંથી ચોરીના કેસ બદલ માછીમારી બોટમાંથી 09 ક્રૂ સભ્યોની ધરપકડ કરી. – સંજીવ રાજપુત*

ભારતીય કોસ્ટગાર્ડે અલંગ ખાતે ખેંચીને લાવવામાં આવતા MT મોરબીયસમાંથી ચોરીના કેસ બદલ માછીમારી બોટમાંથી 09 ક્રૂ સભ્યોની ધરપકડ કરી જીએનએ અમદાવાદ: ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ સી-419એ 19 ફેબ્રુઆરી 2020ના રોજ મદદ માટે મળેલા કોલને પ્રતિભાવ આપીને 0730 કલાકે ઝડપથી હાથ ધરેલા દરિયાઇ ઓપરેશનમાં 09 ક્રૂ સભ્યોની ધરપકડ કરીને કામીની નામની ભારતીય માછીમારી બોટ ઝડપી લીધી […]

Continue Reading

*વિશ્વ માતૃભાષા દિનના ઉપક્રમે બાળવિકાસમાં માતૃભાષાનું મહત્ત્વ વિશે વાર્તાલાપ યોજાયો*

“બાળકના શારીરિક વિકાસમાં માતાનું પયપાન જરૂરી છે, તેમ બાળકના બૌદ્ધિક વિકાસ માટે માતૃભાષાનું અત્યંત મહત્ત્વ રહેલું છે.”- રાજેશ ધામેલિયા 21મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે Exotic Web Media Digital Channel દ્વારા બાળવિકાસમાં માતૃભાષાનું મહત્ત્વ વિષય પર વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ફેસબુક પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું. […]

Continue Reading

*કુવૈતનો બધાથી વધારે શ્રીમંત માણસ નાસીર અલ. ખરકી આખરી (અંતિમ) સફર પર ચાલ્યો ગયો નીચેનું બધું છોડીને👇👇👇👇👇.*

કુવૈતનો બધાથી વધારે શ્રીમંત માણસ નાસીર અલ. ખરકી આખરી (અંતિમ) સફર પર ચાલ્યો ગયો નીચેનું બધું છોડીને👇👇👇👇👇

Continue Reading