ઝાલાવાડની ધરતી પર રચાયો વિશ્વ વિક્રમ

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ , ઝાલાવાડ યોગ સમિતિ અમે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ના સહકાર થી સુરેન્દ્રનગર ખાતે ૫૦૦૦ લોકોએ ૩.૫ મિનિટ સુધી ત્રાડાસન કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો . અગાઉ ત્રાડાસન માટેનો રેકોર્ડ ૨.૭૫ મિનિટનો હતો.જે ઝાલાવાડ ની ધરતી પર સુરેન્દ્રનગર ના લોકોએ તોડ્યો અને નવો વર્લ્ડ […]

Continue Reading

*સમ્રાટ દવેના પબ્લિક સ્પીકિંગ તથા કોમ્યુનિકેશન સ્કિલના ટ્રેનિંગ પ્રોગ્રામ” સ્પીક વીથ ડિફ્રન્સ” દ્વારા ભારતની સૌ પ્રથમ કોમ્યુનિકેશન કલબ અનાવરણ જાણીતા હાસ્યલેખક શ્રી અશોક દવે દ્વારા કરવામાં આવ્યું.*

તા, 17 ફેબ્રુઆરી 2020 ના રોજ સમ્રાટ દવેના પબ્લિક સ્પીકિંગ તથા કોમ્યુનિકેશન skills ના ટ્રેનિંગ પ્રોગ્રામ ” સ્પીક વીથ difference” દ્વારા ભારતની સૌ પ્રથમ કોમ્યુનિકેશન club અનાવરણ જાણીતા હાસ્યલેખક શ્રી અશોક દવે અેદ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગની વાત કરતા શ્રી સમ્રાટ દવે જણાવ્યું કે ગુજરાતના સો પ્રથમ કોમ્યુનિકેશન ક્લબની વિશિષ્ટતા આ છે જ્ઞાન સાથે ગમ્મત […]

Continue Reading

*એચ.એ.કોલેજે ઓપેન બુક એક્ઝામ કોમ્પીટીશનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.*

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થીની ખુશ્બુ પંડ્યાએ ઇન્ટર કોલેજ ઓપન બુક એક્ઝામ તથા વાઈવા વોસીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. શહેરની સિટી કોમર્સ કોલેજ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં અમદાવાદની વિવિધ કોલેજોના ૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કોમ્પીટીશનમાં બજેટ કેપિટલ, પ્રોડક્શન પ્લાનિંગ, હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ તથા સેલ્સ ફોરકાસ્ટીંગ જેવા વિષયો ઉપર ઓપેન […]

Continue Reading

*ગાંધીનગર ખાતે આવેલા સેક્ટર 3 – c મા અજાણ્યા શખ્સોએ ઈસ્ત્રી વાળા ધોબીના ગલ્લા ને આગ લગાડતાં તમામ સામાન બળીને ભસ્મીભૂત*

ગાંધીનગર ખાતે આવેલા સેક્ટર 3 – c મા અજાણ્યા શખ્સોએ ઈસ્ત્રી વાળા ધોબીના ગલ્લા ને આગ લગાડતા ગલ્લો તેમજ તેની અંદર રહેલો તમામ સામાન બળીને નષ્ટ થઈ ગયો હતો હાલમાં ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે.

Continue Reading

*સ્પીક વિથ ડિફરન્ટ કમિટી મેમ્બરો દ્વારા ફેશન કોમ્યુનિકેશનનાં મહત્વ સમજાવતો સેમિનાર યોજાયો.*

સ્પીક વિથ ડિફરન્ટ કમિટી મેમ્બરો અશોકભાઈ દવે તેમજ સમ્રાટ ભાઈ દવે સંજયભાઇ રાવલ ઉષ્માબેન અધ્યારૂ ભાવેશભાઈ વ્યાસ અશોકભાઈ ઉપાધ્યાય હીનાબેન પંડિત વિશાખા બેન દવે હિમાંશુ માસ્ટર આ આયોજનને ઉપસ્થિત રહ્યા હતા અને ફેશન કોમ્યુનિકેશન નું મહત્વ સમજાવ્યું હતું.

Continue Reading

*મહાશિવરાત્રીનાં પાવન દિવસે આટલું જ કરો : અને મેળવો અતિઉત્તમ લાભ.*

🕉તા:૨૧/૦૨/૨૦૨૦ ના રોજ મહાશિવરાત્રી નો પરમ પવિત્ર દિવસ છે. આજન વ્યસ્ત જીવનમાં કોઈ મોટું વિધિ વિધાન નથી આપતો, પરંતુ જેની પાસે સમય હોય કે ન હોય શિવરાત્રી એ આપના ઘરમાં કે મંદિરમાં(શ્રેષ્ઠ) કે જયાં આપને યોગ્ય લાગે અને સવલત હોય ત્યાં શિવ મંદિરમાં જઈને શિવલિંગ ને ચોખા કે મગ અવશ્ય ચઢાવજો. બસ આટલું કરીને ભગવાન […]

Continue Reading

*મુલાકાત તો કરું… લીલાછમ ખેતરની લીલીછમ શાંતિને મારામાં શ્વસીને રહું ,🌿🌿🌿 ચાલને ….. ક્યારેક એકલા ને ક્યારેક ટોળાની કવાયત ચિંતક બનીને સમજ્યા કરું …✍ – બીના પટેલ 🌹*

🌸🌸🌸. કશુંક અગોચર પામવાની ઘૂનમાં જીવન હું જીવું…. અરસપરસ મસ્ત બનીને હેલી આનંદની માણ્યા કરું …. મરજીવો બનીને મનના ઉંડાણ માંથી સંતુષ્ટિનું મોતી શોધ્યા કરું …. આંખના થોડા ખારા ઝળઝળિયાં કેમ કરી ખાળ્યા કરું …. સંસ્મરણોની યાદી ભીતરમાં સંકોચીને હું મુલાકાત તો કરું… લીલાછમ ખેતરની લીલીછમ શાંતિને મારામાં શ્વસીને રહું ,🌿🌿🌿 ચાલને ….. ક્યારેક એકલા […]

*અવ્વલ ફાઉન્ડેશન દ્વારા 19 જેટલી અનાથ તેમજ જેમની આર્થિક સ્થિતિ સારી નથી,તેવી દીકરીઓના સર્વ ધર્મ સમૂહ લગ્ન નું સુંદર આયોજન કરવામાં આવ્યું.*

અવ્વલ ફાઉન્ડેશન દ્વારા ગામે ગામ થી આવેલી 19 જેટલી અનાથ તેમજ જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેવી દિકરી માટે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ માં સર્વ ધર્મ સમૂહ લગ્ન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમા “નિશ્ચય – એક નવી શરૂઆત”તેમજ હેલ્પ ટુ પીપલ ગ્રુપ ના મેમ્બર્સ સેવા અર્થે હાજરી આપી હતી તેમજ પૂરતો સાથ સહકાર આપ્યો […]

Continue Reading

આરોપી જોઈ પહેરે આંખની પટ્ટી ન્યાયદેવી પ્રમાદી બની ગયાં છે ગાંધીને છાપી નાખ્યાં છે નોટ પર નેતાઓ ખાદી બની ગયાં છે. – મિત્તલ ખેતાણી.રાજકોટ.

નેતાઓ ખાદી બની ગયાં છે તૂટવાનાં આદી બની ગયાં છે સબંધો તકલાદી બની ગયાં છે પ્રભુ પાસે ય માંગે છે પુરાવો જગ જન્મસ્થળ વિવાદી બની ગયાં છે નેપથ્યને લાગ્યો છે પ્રત્યક્ષનો મોહ પાયાઓ લાદી બની ગયાં છે કોઈને ક્યાં રસ કોઈની બાબતમાં લવાદો ફરિયાદી બની ગયાં છે ઘરે ઘરે વધી ગયાં છે કછોરું તેથી વૃદ્ધાશ્રમો […]

Continue Reading

*ઉત્કર્ષ ngo એ ભગવદગીતાના માધ્યમથી અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે “પ્રેમ વાત્સલ્ય દિવસ”ની ઉજવણી કરી.*

ઉત્કર્ષ ngoએ ભગવદ્ગીતાના માધ્યમથી અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે “પ્રેમ વાત્સલ્ય દિવસ’ ની ઉજવણી કરી. હિન્દુસ્તાન પેટ્રોલીયમના સહયોગથી ૨૦ અંધકન્યા શાળાઓમાં સેનેટરી નેપકીન ડિસ્પોઝલ મશીન આપ્યા. કુ.રાધિકા વિકાસ પરીખના કંઠસ્થ ભકિત સંગીતનો આનંદ માણ્યો અને ગીતા સાધક સુ. શ્રી ભાવનાબેન પટેલ… દ્વારા ગીતા ના ૧૮ અધ્યાયોમાં મોટીવેટ કરતા, સ્વ ઓળખ આપતા અને જીવન ની સાર્થકતા સમજાવતા […]

Continue Reading

*કર્મા ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલ સહારા નિબંધ સ્પર્ધા ૨૦૧૯નો પારિતોષિક વિતરણ કાર્યક્રમ સ્પોર્ટસ ક્લબમાં યોજાઇ.*

કર્મા ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલ સહારા નિબંધ સ્પર્ધા ૨૦૧૯નો પારિતોષિક વિતરણ કાર્યક્રમ સ્પોર્ટસ ક્લબમાં યોજાઇ ગયો.આ સ્પર્ધામાં ગુજરાતના ૧૦૦ જેટલા વરિષ્ઠ નાગરીકો એ ભાગ લીધો હતો. કર્મા ફાઉન્ડેશનના શ્રી ચિરંજીવભાઇ પટેલ તેમજ ગુજરાતી બૂક ક્લબના પ્રેસિડન્ટ શ્રી સ્નેહલભાઇ પટેલ મુખ્ય અતિથિપદે હતા. કર્મા ફાઉન્ડેશન ના સહારા ઈનીશ્યેટીવના પ્રેસિડેન્ટ વિરાજબેન પટેલ આ કાર્યક્રમના મુખ્ય સંચાલિકા અને કર્તાહર્તા […]

Continue Reading