*14,ફેબ્રુઆરી એટલે ‘વેલેન્ટાઈન ડે’. આજનો દિવસ એ ‘પ્રેમ’નો દિવસ. – તૃપ્ત ….*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

14,ફેબ્રુઆરી એટલે ‘વેલેન્ટાઈન ડે’.
આજનો દિવસ એ ‘પ્રેમ’નો દિવસ, જેમાં લાગણી,સ્નેહ,હુંફ,અને આત્મીયતાથીજ આ ‘પ્રેમ’ ને સિંચવામાં આવે છે.
આ શબ્દ જ એવો છે કે એની જેટલી કલ્પના કરો એ બધી જ ઓછી જ પડે.
હિન્દૂ સંસ્ક્રુતિ માં આમતો ‘વસંત – પાંચમ’ એટલે ‘વેલેન્ટાઈન’ કહેવાય.
પણ,આજે પણ લોકો આ દિવસ ઉત્સાહ પૂર્વક ખુબ પ્રેમથી ઉજવે જ છે.
માટે જ કહું
હું પણ આજે તમને
હેપ્પી વેલેન્ટાઈન ..

તૃપ્ત ….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply