*ગાંધીનગરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી સાથે ૧,૩૮,૮૬૪ પાર્થિવ લિંગની પુજાનો થશે વર્લ્ડ રેકોર્ડ.*

લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફોર્ટના પ્રેસિડેન્ટ લાભશંકર જોષી તથા સેક્રેટરી ચંદ્રેશ પટેલ અખબારી યાદીમાં જણાવે છે કે તા. ૨૧-૨-૨૦૨૦ મહાશિવરાત્રીના પ્રસંગની ભવ્ય ઉજવણી સેક્ટર-૧ ૧ રામકથા મેદાનમાં કરવાનું આયોજન કરેલ છે. ૧૦૦૮ ધર્મપ્રેમી નગરજનો રાત્રીના ચાર પ્રહરની પુજામાં બેસે તેવું આયોજન છે. દરેક વ્યક્તિ લાકડાના પાટલા પર ૧૦૮ પાર્થિવ લીંગની પુજા કરશે. કુલ ૧,૩૮,૮૬૪ પાર્થિવ […]

Continue Reading

*”ચિત્રથી ચૅરિટી સુધી” ચિત્રપ્રદર્શન.*

ભારતભરનાં કલાકારોની કલાને આગળ લાવીને તેઓએ તૈયાર કરેલાં ચિત્રોનું યોગ્ય મંચ પર પ્રદર્શન કરવાની સાથે સાથે ચિત્રના વેચાણ થકી ઉપજેલી રકમ દ્વારા લેપ્રસી હોસ્પિટલ, ભાવનગરનાં દર્દીઅોને મદદરૂપ થઈ શકે તે હેતુ સાથે ધ હોબી સેન્ટર ભાવનગર દ્વારા તા.15-16 ફેબ્રઆરી,2020ના રોજ સંસ્કાર કેન્દ્ર, પાલડી, અમદાવાદમાં “ચિત્રથી ચેરીટી સુધી”ના વિચાર સાથે ચિત્રપ્રદર્શનનું આયોજન કર્યું છે. જેમાં 15 […]

Continue Reading

આપે અત્યાર સુધી ઘણી કંકોત્રી જોઈ હસે,પરંતુ આવી નહિ જોઈ હોય,કંકોત્રીમાં સરકારી યોજનાઓ,ધો.૧૦ અને ૧૨ પછી શું કરવું?અને પ્રમાણપત્રો કેમ કઢાવવા તેની માહિતી.

લગ્ન ની સીઝન ચાલે છે,આપે અત્યાર સુધી ઘણી કંકોત્રી જોઈ હસે ,પરંતુ આવી નહિ જોઈ હોય ,કંકોત્રી માં સરકારી યોજનાઓ ,ધો.૧૦ અને ૧૨ પછી શું કરવું અને પ્રમાણપત્રો કેમ કધાવવા એની માહિતી ,ધન્યવાદ જેને આવો વિચાર આવ્યો.

Continue Reading