*નવલકથાકાર,નિબંધકાર,નવલિકાકાર,બાળસાહિત્ય લેખક,પત્રકાર વિનોદિની રમણભાઈ નીલકંઠના ૧૧૪-મા જન્મદિનપ્રસંગે ‘ઘર ઘરની જ્યોત’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.*

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા તારીખ:૦૯ ફેબ્રુઆરી ૨૦૨૦,રવિવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે નવલકથાકાર,નિબંધકાર,નવલિકાકાર,બાળસાહિત્યલેખક,પત્રકાર વિનોદિની રમણભાઈ નીલકંઠના ૧૧૪-મા જન્મદિનપ્રસંગે ‘ઘર ઘરની જ્યોત’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે વિનોદિની નીલકંઠના પુત્ર શ્રી સુકુમાર પરીખે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું.વિનોદિની નીલકંઠના પુત્રી શ્રી રંજના પેંઢારકરે વિનોદિની નીલકંઠના જીવન અને પત્રકારત્વ વિશે તેમજ વિનોદિની નીલકંઠનું કથા-સાહિત્ય વિશે […]

Continue Reading

*કેવડીયા કોલોની ખાતે આવેલ 17 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું આરોગ્ય વન એ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન .*

કેવડીયા કોલોની ખાતે આવેલ 17 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું આરોગ્ય વન એ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન . સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત વખતે વડાપ્રધાન અને આરોગ્ય વન બનાવવાનું સૂચન કર્યું હતું. જેમાં આરામની મુદ્રામાં ત્રણે મહાકાય આયામી ઔષધ માનવીની રચના તૈયાર કરાઈ છે . જેમાં પસાર થતા રસ્તાઓ તેમની ધમની અને શિરાઓ માંથી […]

Continue Reading

*નર્મદાના શહીદ જવાનની અંતિમ યાત્રા વતન આમલી ગામે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમયાત્રા નિકળતા આખું ગામ હિબકે ચઢ્યું.*

બંદૂકની સલામી આપી તિરંગા મા લપેટી ગામમાં નીકળેલી અન્તિમ યાત્રામા આખુ ગામ જોડાયું રાજપીપલા તા 9 રજા ભોગવી ને પોતાના વતન આમલી ગામથી આ જવાન પોતાના વતનથી નોકરી પર હાજર થવા સ્વીફટ કારમાં રાજસ્થાન જોધપુર બટાલિયન મા ફરજ પર હાજર થવા જતાં હતા ત્યારે તેમને કાર અકસ્માત નડયો હતો અને તેમની કારનો ભૂક્કો બોલી ગયો […]

Continue Reading

*નર્મદાના શહીદ જવાનની અંતિમ યાત્રા વતન આમલી ગામે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમયાત્રા નિકળતા આખું ગામ હિબકે ચઢ્યું.*

બંદૂકની સલામી આપી તિરંગા મા લપેટી ગામમાં નીકળેલી અન્તિમ યાત્રામા આખુ ગામ જોડાયું રાજપીપલા તા 9 રજા ભોગવી ને પોતાના વતન આમલી ગામથી આ જવાન પોતાના વતનથી નોકરી પર હાજર થવા સ્વીફટ કારમાં રાજસ્થાન જોધપુર બટાલિયન મા ફરજ પર હાજર થવા જતાં હતા ત્યારે તેમને કાર અકસ્માત નડયો હતો અને તેમની કારનો ભૂક્કો બોલી ગયો […]

Continue Reading

*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી એક પ્રતિનિધિ મંડળ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિરોધપક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં CAA-NRC-NPR નાં વિરોધમાં રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું.*

પ્રતિનિધિ મંડળ માં વિપક્ષ ના ઉપનેતા ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ માજી મેયર(સુરત) કદિરભાઈ પીરજાદા, વજીરખાન પઠાણ,ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય જાવેદ ભાઈ પીરજાદા, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ધારાસભ્ય ચંદન સિંહ ઠાકોર, ધારાસભ્ય સી જે ચાવડા ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ધારાસભ્ય નવસાદ સોલંકી ધારાસભ્ય કાંતિભાઈ સોઢા ધારાસભ્ય કાંતિભાઈ પરમાર માયનોરી ચેરમેન ગુલાબખાન રાઉમા, મહીલા પ્રમુખ ગાયત્રી બા […]

Continue Reading

*નવસારી સરકારી કાર્યક્રમમાં નર્મદાની બસો ખેંચી લેવાતા દેદીયાપાડા રૂટની સંખ્યાબંધ બસો બંધ થઈ જતા લગ્ન સિઝનમાં લોકોને હાલાકી. બે દિવસથી ગામડાંની બસો બંધ થઈ જતા ગ્રામજનો પરેશાન.*

માલસામોટ,ખૈડીપાડા, વાડવા, ચીકદા, ઉમરાન, માંડવા, ડુમખલ વગેરે ગામોની બસ સેવા બે દિવસથી બંધ કરી દેવાતા હાલ લગ્ન સિઝન અને શાળાઓમાં ચાલતી પરીક્ષા ટાણે ગ્રામજનો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં. રાજપીપળા, તા. 9 નવસારી ખાતે સરકારી કાર્યક્રમમાં ભરૂચ નર્મદા ની બસો ખેંચી લેવાતા નર્મદા જિલ્લામાં દેડીયાપાડા રૂટની સંખ્યાબંધ બસો બંધ થઈ જતા લગ્ન સિઝનમાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો […]

Continue Reading

*નર્મદા જિલ્લા બ્લડ બેન્કને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં બ્લડ પુરુપાડવા બદલ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે દ્વારા એવોર્ડથી સંન્માનિત કરાયો.*

રક્તદાન, દેહદાન, અંગદાન સહિતની માનવીય સેવાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર રાજ્યના 15 જિલ્લા અને 10 તાલુકાઓના 85 જેટલા સંસ્થાના સ્વયંસેવકો અને દાનવીરોનું મહાનુંભાવોના હસ્તે એવોર્ડ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયુ. નર્મદા જિલ્લા શાખા દ્વારા વર્ષ 2018-19 માં રક્તદાન ને પ્રોત્સાહિત કરી જિલ્લાના અંતરિયાળ અને પછાત વિસ્તારમાં પણ બ્લડ પૂરું પાડી માનવીય સેવાઓ બદલ એનાયત કરવામાં આવ્યો. રાજપીપલા, […]

Continue Reading

*કોરોના:ચીનની વૈશ્વિક ચુપકીદી ભયાનક. – લેખક : અતુલ વ્રજલાલ શાહ,સીએ.*

🤔🤔🤔🤔😢😢😢😢🤔🤔🤔 કોરોના એપિડેમિક – આઘાત તેવો પ્રત્યાઘાત.વિશ્ર્વના લોકો વાર્યા નહીં વળે પરંતુ હાર્યા વળશે.આઘાત પ્રત્યાઘાતની થિયરી મુજબ તમે વિશ્ર્વમાં જીવોની કત્લેઆમ કરો છો તો સામે પ્રકૃતિ તમને પણ તેની શિક્ષા આપશે.ચાઈનામાં જે પ્રમાણે જીવોની કત્લેઆમ થાય છે.તેનો જવાબ પ્રકૃતિએ લેવાનું શરૂ કર્યું છે.છેલ્લા અહેવાલ મુજબ 525 માણસ મૃત્યુની શૈયા પર આરૂઢ થયા છે.અને 24 હજાર […]

Continue Reading

*ઇકવીટાસ બેંક દ્વારા માતર વિસ્તાર માં મહિલા સશક્તિકરણ નું આયોજન*

ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, વિલેજ વર્કર વેલ્ફર ચેરીટેબલ ટ્રસ્ટ , સખી વન સ્ટોપ સેન્ટર , મહિલા સહાય કેન્દ્ર , મહિલા શક્તિ કેન્દ્ર, ૧૮૧ મહિલા સહાય , ઓ.સી – માતર , સ્વામિવિવેકાં નંદ માતર તાલુકાના સૈયોજક , આઇ.ટી , પોલીસ દર્પણ પ્રેસ ના સહયોગ દ્વારા માતર વિસ્તાર , ખેડા માં મહિલા સશક્તિકરણ નું આયોજન કરવા માં […]

Continue Reading