*અ’વાદ કોર્પોરેશનમાં જન્મ-મરણ નોંધણીના અધિકારીએ કરી એટલી મોટી ભૂલ કે, મામલો આખા શહેરમાં ગાજ્યો.*

અમદાવાદ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં એક બાળકના જન્મના પ્રમાણપત્રમાં સરનામું લખવાનુ હોય તેમાં પાકિસ્તાન લખી નાંખ્યુ હતુ. સરકારી કામકાજમાં આળસ ખંખેરતા અધિકારીઓ આવી મોટી ગફલત કરે તે નવી વાત નથી. પછી તે જન્મનું પ્રમાણપત્ર હોય કે સરકારી અન્ય દસ્તાવેજો હોય આવી ગફલતને કારણે મનપાના સ્ટાફની બેદરકારી ખુલીને સામે આવી ગઈ હતી. આજે […]

Continue Reading

*અર્ધ નહીં,તું પૂર્ણાગીની છો હું તારાં માટે,તું મારાં વતી છો,હું છું તારાં જ પ્રેમનો પાગલ. તું જન્મોજન્મ મારી વ્રતી છો -મિત્તલ ખેતાણી.રાજકોટ.*

હું તારાં માટે,તું મારાં વતી છો તું આભ ને તું જ ધરતી છો તું પુણ્યની પાકી પાવતી છો યમરાજને પણ પડકારતી તું તું મારી સતી સાવિત્રી છો તારો વિરહ એ ઓટ હોય છે આજીવન સાથની ભરતી છો હું જીવતો છું ફક્ત એથી જ તું મારાં પર મરતી છો ભવોભવનું ચક્ર છે તારે શરણે તું મતિ,રતિ […]

Continue Reading

*પ્રિન્સીપાલોના ૨૧માં રાષ્ટ્રીય અધિવેશનમાં નવી શિક્ષણનીતિની ચર્ચા થઇ એચ.એ.કોલેજનાં પ્રિન્સીપાલે વક્તવ્ય આપ્યુ.*

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ તથા એશોશીએશન ઓફ ઇન્ડીઅન કોલેજ પ્રિન્સીપાલ્સના જનરલ સેક્રેટરી સંજય વકીલે નાગપુર મુકામે યોજાયેલ ૨૧માં રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં New Education Policyના ચેરમેન ડૉ. કસ્તુરીરંગને કીનોટ લેકચર આપ્યુ હતું. જેમાં શિક્ષણની નવી પોલીસી જે આવી રહી છે તેની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે […]

Continue Reading

*કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ‘શિકારા’ જોઇને રડવા લાગ્યા અડવાણી : વિડિયો વાયરલ. દેશના પૂર્વ ઉપવડાપ્રધાન અડવાણી દીકરી પ્રતિભાની સાથે ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા.*

નવી દિલ્હી તા. ૮ : કાશ્મીરી પંડિતોનું ઘાટીમાંથી નિષ્કાસન પર બનેલી ફિલ્મ ‘શિકારા’ જોઇ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી રડી પડ્યા. દેશના પૂર્વ ઉપ વડાપ્રધાન અડવાણી દીકરી પ્રતિભાની સાથે ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. કાશ્મીરી પંડિતોના દર્દને જોઇને અડવાણી પોતાના આંસુ રોકી શકયા નહીં. ડાયરેકટર વિધુ વિનોદ ચોપડાએ આ ભાવુક પળનો વીડિયો ટ્વિટર પર […]

Continue Reading

*ના થકે ગા કભી, તું ના થમેગા કભી, તું ના મુડેગા કભી, કર શપથ,કર શપથ, કર શપથ,કર શપથ, યે મહાન દ્રશ્ય હે, ચલ રહા મનુષ્ય હે, અશ્રુ શ્વેત રક્ત હે, કર શપથ,કર શપથ, અગ્નિપથ,અગ્નિપથ – ધનલક્ષ્મી ત્રિવેદી.*

જીવન એક સંઘર્ષ છે , શું ખુશી માટે સંઘર્ષ હોય . ના . સંઘર્ષ મહેનત કરીએ એને પણ ન કહેવાય , જાત સાથે લડવું , એ સૌથી મોટો સંઘર્ષ , અને ,જો એમાં જીત્યા , તો જીવંત તરી ગયું , જીવન જીવવાનું પહેલું પગથિયું સંઘર્ષ છે , સંઘર્ષ વિનાની જિંદગી જીવવાની કોઈ જ મજા નથી […]

Continue Reading

*જીવનનાં ઘા છે કારમા,અસાધ્ય તું મખમલી રાહતનો લેપ છો રામાયણ,ગીતા પલ્લે ક્યાં પડે? તું અઢી અક્ષરનો જાપ છો – મિત્તલ ખેતાણી.રાજકોટ.*

તું અઢી અક્ષરનો જાપ છો તું ભવસાગરની ખેપ છો તું સદા હાથવગો મેપ છો તું મારાં માટે જ બનેલ છો તું મારી ન્યુમેરો ઉનો એપ છો તારાંમાં ફસ્યા પછી છૂટવું નથી તું મારી મનગમતી હની ટ્રેપ છો તું બ્રોડકાસ્ટ છો,તું જ ગ્રુપ છો તું જ બ્લુ ટીકનું વોટ્સએપ છો તું સૂર્ય,તું ચાંદ ને તું જ […]

Continue Reading

*ઝાકળ ભીનું એ પાન.! જ્યારે સુનેહરી સવારે સૂર્યોદય થાય ને, ‘મા’ …. !!!! તારા સ્પર્શ ના સ્નેહમાં હું તો ભીંજાઈ જાવ.. – જયશ્રી બોરીચા વાજા. ‘લાવણ્યા.’*

*ઝાકળ ભીનું એ પાન..!!!* ઝાકળ ભીનું એ પાન.! જ્યારે સુનેહરી સવારે સૂર્યોદય થાય ને, ‘મા’ …. !!!! તારા સ્પર્શ ના સ્નેહમાં હું તો ભીંજાઈ જાવ.. ઝાકળ ભીનું એ પાન.! જ્યારે મંદ મંદ હવા સાથે હિલોળા લેય ને, તારા ખોળામાં રહેવાનો લાડ મને સાંભરે .. ઝાકળ ભીનું એ પાન.! જ્યારે પહેલા વરસાદ માં ભીંજાય ને, તારા […]

Continue Reading

*સેવ ધ સ્પેરો – અમદાવાદ ના જગત કીનખબવાળાનું કામ દેશ અને દુનિયામાં મૂકશે ભારત સરકાર.*

ખુશીની વાત છે કે 2010 થી શરુ કરેલી “સેવ ધ સ્પેરો” મૂવમેન્ટ આજે ખુબ આગળ આવી ને હવે દેશ અને દુનિયામાં આગળ વધી રહી છે. ભારત સરકાર ની સંસક્રુતિક મંત્રનાલય દેશના 36 રાજ્યની 36 ભાષા ભાષામાં પ્રકાશિત કરી રહી છે. પુસ્તક વિમોચન દેશના માનનીય શ્રી વેંકૈયાજી નાયડુ જિના હસ્તે દિલ્હીમાં કાર્યક્રમ 12 ફેબ્રુઆરીએ રાખેલ છે. […]

Continue Reading

*શ્રી સ્વામિનારાયણ મંદિર, કડીમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ઊજવાયો ૧૦૧ મો પાટોત્સવ*

ગુજરાતની ઐતિહાસિક નગરી સોનાની દડી, કિલ્લે કડી, કસ્બે કડી અને હાલમાં કડી આવા અનેકવિધ નામોથી સુપ્રસિદ્ધ કડી નગરમાં આજથી ૧૨૮ વર્ષ પહેલાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના દ્વિતીય વારસદાર અજોડ મૂર્તિ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપાએ શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ 101 વર્ષ પહેલાં શ્રી ઘનશ્યામ મહારાજ […]

Continue Reading

*અમદાવાદની ધર્મ પ્રેમી જનતા માટે અમૂલ્ય લ્હાવો : સાળંગપુર કષ્ટભંજન દેવની ૫૪ ફુટની આકાર લેવાઇ રહેલ પ્રતિમાનો પથ્થર કાલે સવારે વૈષ્ણોદેવી સર્કલ 9:30 વાગે આવી રહેલ છે. તેની પૂજા વિધિ વૈષ્ણોદેવી સર્કલ ખાતે લાભ લેવો.*

અમદાવાદની ની ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું કે સાળંગપુર કષ્ટભંજન દેવની ૫૪ ફુટ ની પ્રતિમા આકાર લેવા જઇ રહી છે તેનો પથ્થર કાલે સવારે વૈષ્ણોદેવી સર્કલ 9:30 વાગે આવી રહેલ છે તેની પૂજા વિધિ વૈષ્ણોદેવી સર્કલ ખાતે રાખવામાં આવેલ છે તેથી જે ભક્તોએગ આવવાની ઈચ્છા હોય તે સવારે 9:30 વાગે વૈષ્ણોદેવી સર્કલ પાસે કે.ડી હોસ્પિટલ સર્કલ […]

Continue Reading

હેપીસ્ટ્રીટનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે લોકાર્પણ  પ્રસંગે સી.એન.ફાઇન આર્ટના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પેઇન્ટિંગ.

હેપીસ્ટ્રીટ નું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં અમદાવાદ ખાતે આવેલા ફૂડપ્લાઝા હેપી સ્ટ્રીટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે ફન એન્ડ ફૂડની મોજ મસ્તીથી લાઈવ બન્યું અને સાથે પેઇન્ટિંગથી દીવાલોને ક્રિએટિવ ઓપ આપવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ નંબર અમી ભટ્ટ, પ્રિયા સોની,રાહુલ ગોસાઈ અને માર્મિ મકવાણાને મળ્યું હતું.હેપ્પી સ્ટ્રીટમાં વોલ […]

Continue Reading

*ડૉ. બાબાસાહેબ આંબેડકર. અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 6. – ક્રમશઃ દેવેન્દ્ર કુમાર.*

શ્રી એસ. કે. બોલે નાં પ્રસ્તાવ નો સ્વીકાર કર્યાં બાદ બોમ્બે પ્રાંત સરકારે દરેક જે આદેશ બહાર પાડ્યો એમાં દરેક સરકારી વિભાગો નાં હેડ ને એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, ” બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલ નાં ઠરાવ નાં સ્વીકાર નાં અનુસંધાન માં બોમ્બે સરકાર દરેક ઓફિસનાં હેડને એવો નિર્દેશ આપે છે કે જે જાહેર સ્થળો […]

*ચિત્તની એકાગ્રતા માટે શું કરશો? શિલ્પા શાહ – ડિરેક્ટર ઇન્ચાર્જ (એચ. કે. બીબીએ કોલેજ).*

ચિત્ત જ્યારે આત્માને આધિન હોય ત્યાંરે જ પરમાત્માનું અનુસંધાન કરી શકે છે. પરંતુ વાસ્તવમાં ચિત્ત મનને આધિન હોય છે. જયારે મન ઇન્દ્રિયોને આધિન હોય છે. ઇન્દ્રિયો વિષયો અને નિમિત્તોને આધિન હોય છે. જેથી જીવનમાં દુઃખ છે. દુઃખમુક્તિ માટે ચિત્તને આત્મામાં સ્થિર કરવું અતિ આવશ્યક છે. માણસ પાસે કર્મ કરાવનાર મન છે અને મનને પ્રવૃત્તિ કરાવનાર […]