*કુળદેવી પાસે પ્રાર્થનામાં શું માંગવું જોઈએ?*

કુળદેવી પાસે પ્રાર્થનામાં શું માંગવું જોઈએ? દરેક વ્યક્તિએ વાંચવા જેવી વાતઆપણા વડીલોને આપણે કુળદેવીની પ્રાર્થના કરતાં જોયા છે, તેઓ હરહંમેશ કુળદેવીને પ્રાર્થના કરતાં કેટલીક વિનંતીઓ પણ કરતાં હોય છે. આપણને પણ આપણા વડીલો કુળદેવી પાસે ઝોળી ફેલાવવા કહેતા હોય છે, કુળદેવીની આરાધના માટે આપણને સૂચનો કરતા હોય છે. પરંતુ આપણે કુળદેવી પાસે શું માંગવું જોઈએ […]

Continue Reading

કોબા ખાતે ગુજરાત સરકારની હિમાચલ પ્રદેશના ગ્રામ વિકાસ વિભાગના માનનીય મંત્રીશ્રી મોડલ ગામ કોબાની મુલાકાતે પધાર્યા.

આજરોજ કોબા ખાતે ગુજરાત સરકારની હિમાચલ પ્રદેશના ગ્રામ વિકાસ વિભાગના માનનીય મંત્રીશ્રી તથા વરિષ્ઠ અધિકારી ઘણો ગુજરાતમાં વિવિધ ગ્રામ વિકાસ યોજનાઓ વિશે જાત નિરીક્ષણ કરવા માટે મોડલ ગામ કોબા ની મુલાકાતે આવેલ બે ગ્રામ પંચાયત દ્વારા લોકોને આપવામાં આવતી સુખ સુવિધા કથા ગુજરાત સરકાર તેમજ ભારત સરકારની વિવિધ યોજનાઓનો ગામડામાં ગરીબને ગરીબ ગરીબ પરિવારોને અપાવી […]

Continue Reading

*આર્ટ એક્ઝિબિશન 2020 : વન સ્ટ્રોક આર્ટ એકેડમી દ્વારા ટીચર અને સ્ટુડન્ટનું પેઇન્ટિંગ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું.*

વન સ્ટ્રોક આર્ટ એકેડમી દ્વારા ટીચર અને સ્ટુડન્ટનું પેઇન્ટિંગ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું. નમ્રતા ચૌહાણ અને દર્શન પંચાલ બંને આર્ટિસ્ટ દ્વારા આ આર્ટ એકેડેમી અમદાવાદમાં ચલાવવામાં આવે છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન નેશનલ એવોર્ડ વિજેતા એવા હેલ્લારો ફિલ્મના ડાયરેક્ટર શ્રી અભિષેક શાહ અને વિશાલા રેસ્ટોરન્ટના માલિક શ્રી સુરેન્દ્ર પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. […]

Continue Reading

*રાધે-રાધે પરીવાર ગ્રુપ,ગાંધીનગર દ્વારા યોજાયેલ 1551 ફુટ લંબાઈ અને 10 ફુટ પહોળાઈ ધરાવતા રાષ્ટ્રધવજ સાથે ઐતિહાસિક શૌર્ય મહાયાત્રા નીકળી.*

નમસ્કાર મિત્રો, *મુંબઈ તથા મહારાષ્ટ્ર* ના *ઈતિહાસમાં સૌ પ્રથમ વખત* 26 જાન્યુઆરી ના દિવસે *રાધે-રાધે પરીવાર ગ્રુપ,ગાંધીનગર* દ્વારા યોજાયેલ *1551 ફુટ લંબાઈ અને 10 ફુટ પહોળાઈ ધરાવતા રાષ્ટ્રધવજ* સાથે ઐતિહાસિક *શૌર્ય મહાયાત્રા* નીકળી. *રાધે-રાધે પરીવાર ગ્રુપે* સમગ્ર *ગુજરાત* નું નામ રોશન કરી મહારાષ્ટ્ર માં ડંકો વગાડ્યો. *જય જય ગરવી ગુજરાત* રાધે-રાધે.

Continue Reading

બ્રેકીંગ ન્યૂઝ : ગાંધીનગરના કુડાસણ તરફ ફાયરિંગમાં એક ઘાયલ.બાઈક ઉપર ત્રણ સવારીમાં આવેલા ઈસમો ફાયરિંગ કરીને નાસી છૂટ્યાં.*

ગાંધીનગરના કુડાસણ તરફ ફાયરિંગમાં એક ઘાયલ એક બાઈક ઉપર ત્રણ સવારીમાં આવેલા ઈસમો ફાયરિંગ કરીને નાસી છૂટ્યાં.

Continue Reading

*આ બ્રહ્માંડની ઉત્પત્તીની શરુઆત 14 અબજ વર્ષ પહેલાંથી થઈ,એમ વિજ્ઞાનિઓ કહે છે.*

–ડૉ. બી. એ. પરીખ આ બ્રહ્માંડની ઉત્પત્તીની શરુઆત 14 અબજ વર્ષ પહેલાંથી થઈ એમ વીજ્ઞાનીઓ કહે છે. ક્રમશ: આ બ્રહ્માંડ વીશ્વમાં આકાશ, સુર્ય, ચન્દ્ર, ગ્રહો, પર્વતો, સમુદ્રો, નદીઓ, ભુખંડો, વાયુઓ એમ રચાતા ગયા અને જીવન (Life)ની ઉત્પત્તી ચાર અબજ વર્ષ પહેલાં પાણીમાંથી થઈ એમ વીજ્ઞાનીઓનું માનવું છે. આ જીવનની ઉત્પત્તી પછીનો વૃદ્ધી, વીકાસ તેને ઉત્ક્રાંતી […]

Continue Reading

*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*

*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ સંસ્કાર 6. નિષ્ક્રમણ સંસ્કાર 7. અન્નપ્રાશન સંસ્કાર 8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 9. કર્ણવેધ સંસ્કાર 10. ઉપનયન સંસ્કાર 11. વેદારંભ સંસ્કાર 12. કેશાન્ત સંસ્કાર 13. સમાવર્તન સંસ્કાર 14. વિવાહ સંસ્કાર 15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 16. અગ્નિ સંસ્કાર […]

Continue Reading

કે.કે.વી. પરિવાર દ્વારા આઈ શ્રી ખોડીયાર જયંતિ નિમિત્તે માઁના જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરાઈ.

તા.31-01-2020ના રોજ 1.બટુક ભોજન(600 ગુજરાતી શાળાના બાળકોને ભોજન કરાવીને સ્કુલ બેગનુ વિતરણ કરવામાં આવ્યું હતું) 2.આઈ આરાધના લોક ડાયરો કલાકાર શ્રી રાજભા ગઢવી, વિક્રમ માલધારી તથા સાથી કલાકાર 01-02-2020ના રોજ સાંજે 1.માતૃપિતૃ વંદના ( 350 દાદાદાદી ની પૂજા કરવામા આવી હતી.આજુબાજુની સોસાયટી તથા વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન તથા પૂજા કરવા મા આવી હતી. 2.ભવ્ય રાસ ગરબા […]

Continue Reading

*નિર્ભયા પહેલા એક કેસમાં પણ ચાર આરોપીને થઈ હતી ફાંસી, આવી હતી ઘટના.*

નિર્ભયા ગેંગરેપ કેસમાં એક સાથે ચાર આરોપીઓને ફાંસી આપવામાં આવશે તે નક્કી થઈ ચુક્યું છે. દેશભરના લોકો નિર્ભયાને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે આ પહેલો એવો કેસ નથી જેમાં એક સાથે ચાર લોકોને ફાંસી આપવામાં આવનાર છે. આ પહેલા પણ એક કેસ હતો જેમાં ચાર આરોપીઓને ફાંસી આપવામાં આવી હતી.  આ […]

Continue Reading

*યુથ હોસ્ટેલ્સ રાજ્ય શાખામાં ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા.*

યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય શાખાની તાજેતરમાં બીલીમોરા યુનિટના યજમાન પદે ચીખલી નજીક આવેલ સુંદર અને પ્રાકૃતિક સાઈધામ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારી ચૂંટણીમાં નીચે જણાવેલ ઉમેદવાર ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાપુનગર અમદાવાદ યુનિટના ફાઉન્ડર સેક્રેટરી મુકેશ પડસાળા આગામી ત્રણ વર્ષ માટે સતત બીજી વખત ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.

Continue Reading