*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવી હાથમાં બંદૂક.*

ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 5થી 9 ફેબ્રુઆરી સુધી ચાલનારા ડિફેન્સ એક્સપો 2020નું ઉદ્ધાટન કર્યું છે. દરમિયાન તેમણે અહીં અડધા કલાકનું ભાષણ આપ્યું અને ત્યાર બાદ પ્રદર્શનને પણ નીહાળ્યું હતું. દરમિયાન એક રસપ્રદ ક્ષણ સામે આવી, જ્યારે નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં બંદૂક ઉઠાવી લીધી અને નિશાન લગાવી સિમુલેટેડ ફાયર કરતા નજરે પડ્યા હતા.હથિયારોની […]

Continue Reading

*હવે ઉનાળાની ગરમીમાં પણ ભણશે ગુજરાત 4 મેંથી7મી જૂન સુધી વેકેશન.*

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાર્ષિક પરીક્ષા માર્ચ-એપ્રિલ મહિનાની શરુઆતમાં પૂરી થયા બાદ એક મહિનો અઘોષિત વેકેશન રહેતું હતું પરંતુ તેને રદ્દ કરીને એપ્રિલ મહિનાથી જ નવા શૈક્ષણિક સત્રની શરુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.CBSEની માફક હવે GSEBમાં પણ એપ્રિલથી શરૂ થશે નવું શૈક્ષણિક સત્ર રાજ્યમાં પ્રથમવાર […]

Continue Reading

*ગુજરાતી ફિલ્મ ગોળકેરીથી મિકાસિંગની ઢોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી.*

ગુજરાતીમાં બનેલી અને દર્શકોને પસંદ પડેલી વેબ સિરીઝ ડુ નોટ ડિસ્ટર્બના મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર અને માનસી પારેખ-ગોહિલ ફરી એક વાર ગુજરાતી ફિલ્મ ગોળકેરીમાં સાથે જોવા મળશે. ગોળકેરી સીહિલ અને હર્ષિતાના ખાટાં મીઠા પ્રેમ સંબંધની વાત છે. ફિલ્મમાં સાહિલ (મલ્હાર) અને હર્ષિતા (માનસી)નો પ્રેમ સંબંધ એક નાજુક વળાંક પર તૂટી જાય છે. અને અહીંથી તેમના […]

Continue Reading

*સુરત બાળકીના બળાત્કારીને ફાંસી આપવા સાબરમતી જેલમાં તૈયારી, ખોલીનું સમારકામ શરૂ કરાયું.*

સુરતની ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે આરોપી અનિલ યાદવને 29 ફેબ્રુઆરીએ અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસી આપવામાં આવશે. આ આરોપીની ફાંસીની સજાને હાઇકોર્ટની બહાલીથી સેસન્સ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે. આ સિવાય ડેથ વોરન્ટ જારી કરીને 29મી ફેબ્રુઆરીએ ફાંસી આપવા હુકમ કર્યો છે. ડેથ વોરંટ જાહેર થતાં જ અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસી માટેની તૈયારીઓ […]

Continue Reading

*કામ કર્યા પછી સ્ફૂર્તિ માટે ટી બ્રેક લઈએ છીએ, તેમ જીવનમાં પણ સમયાંતરે ટી બ્રેક જરૂરી છે. લેખકઃ- સુચિતા ભટ્ટ (અમદાવાદ) કોલમઃ- “કલ્પના ના સૂર”*

ચા એ એક એવરગ્રીન પીણું કહી શકાય. નાનાથી માંડીને મોટેરાઓ સુધી દરેક વ્યક્તિની મનગમતી અને માનીતી ચા. ગમે તેવું ખરાબ મગજ હોય, ચિંતા, બેચેની, કામનું ભારણ હોય પરંતુ જો એક પ્યાલો જો ચા નો મળી જાય તો ભાઈ ભયો ભયો થઇ જાય. તેમ જ જિંદગીમાં અમુક સમયના અંતરે બ્રેક જરૂરી છે. જિંદગીમાં જન્મથી માંડીને જીવીએ […]

Continue Reading

*ભારતમાં મેમણ સમાજ ના લગ્ન માટે ઇચ્છુક યુવકો અને યુવતીઓને પોતાના માટે યોગ્ય જીવનસાથીની શોધમાં સહાય કરવા.*”અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાત” – ધોરાજી ખાતે મેરેજ બ્યુરોનું નિઃશુલ્ક ફોર્મ મળશે.*

*ધોરાજી DHORAJI* ♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️ *AIMJF Marriage Bureau* ♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️ *ભારતમાં મેમણ સમાજ ના લગ્ન માટે ઇચ્છુક યુવકો અને યુવતીઓને પોતાના માટે યોગ્ય જીવનસાથીની શોધમાં સહાય કરવા માટે* ♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️ *”ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન” સમગ્ર ભારતમાં “મેરેજ બ્યુરો” ચલાવે છે જેની હેડ ઓફિસ મુંબઈ ખાતે છે…* ♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️ *મેમણ સમાજમાં સંપર્ક અને માહિતીના અભાવને લીધે માતા-પિતા પોતાના બાળકો માટે […]

Continue Reading

*ગુજરાતની સરકારી હોસ્પિટલોની અનોખી સિદ્ધિઓ* *૨૮ વર્ષીય યુવકનાં ખભ્ભાનું હાડકું ૩૦ વખત ખસી ગયું હતું : સૌ પ્રથમ વખત 3D ટેકનોલોજીનો ઉપયોગ કરી હાડકાની સર્જરી કરવામાં આવી*

*ગુજરાતની સરકારી હોસ્પિટલોની અનોખી સિદ્ધિઓ* *૨૮ વર્ષીય યુવકનાં ખભ્ભાનું હાડકું ૩૦ વખત ખસી ગયું હતું : સૌ પ્રથમ વખત 3D ટેકનોલોજીનો ઉપયોગ કરી હાડકાની સર્જરી કરવામાં આવી* *૭ વર્ષની બાળકીનું કેન્સરવાળું હાડકું શરીરમાંથી બહાર કાઢી તેમાંથી ટ્યુમર દૂર કરી ફરી ફીટ કરાયું : પ્રથમવાર 3D પ્રિન્ટીંગ અને લીક્વીડ નાઈટ્રોજન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો* ગુજરાતનાં વડોદરામાં રહેતા […]

Continue Reading

*બ્રહ્મસમાજનું ગૌરવ : કુ. ઉર્વી હરેશભાઇ મહેતા ( દીવ )નિવાસી એમ.એસ.યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.*

સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં બ્રહ્મસમાજનું ગૌરવ કુ. ઉર્વી હરેશભાઇ મહેતા ( દીવ )નિવાસી તેને એમ.એસ.યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.ખૂબ ખૂબ અભિનંદન સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટીશ્રી જીતુ મહેતા.

Continue Reading

*સુરત થી સૌરાષ્ટ્રમાં સોમનાથ દ્વારકા સુધી સુદ્ધ અને સાત્વિક ભોજન નાસ્તા માટે નું લીસ્ટ આપેલું છે,જેથી આપણે બીજી હોટલમાં ખાવુ ન પડે, કે જે લોકો નામ બદલીને ધંધા ચલાવે છે.*હિતેશ રાયચુરા.*

સુરત થી સૌરાષ્ટ્ર માં સોમનાથ દ્વારકા સુધી સુદ્ધ અને સાત્વિક ભોજન નાસ્તા માટે નું લીસ્ટ આપેલું છે,જેથી આપણે બીજી હોટલમાં ખાવુ ન પડે કે જે લોકો નામ બદલીને ધંધા ચલાવે છે.(૧)સુરત,કામરેજ:-દાદા ભગવાન (2)ભરૂચ,ઝાડેશ્વેર ચોકડી નજીક:-BAPS સ્વામિનારાયણ મંદિર(પ્રેમવતી), 3)કંડોરના પાસે:-સ્વામિનારાયણ ગુરુકુલ, 4)બોરસદપાસે:-બોચાસણ મંદિર, 5)લીંબડી સ્વામિનારાયણ મંદિર(પ્રેમવતી) 6)દર્શન હોટલ(હિંદુ હોટલ)સારામાં સારી 7)રાજકોટ-ગોંડલ ચોકડીપાસે:-BAPS(પ્રેમવતી) 8)ગોંડલ-BAPSઅક્ષરમંદિર 9)વીરપુર -જલારામ મંદિર […]

Continue Reading

*સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોના બનાવટી રબર ફિંગર પ્રિન્ટ બનાવી એજન્ટો અને દુકાનદારો વચ્ચે ચાલતા કમિશનના કૌભાંડમાં સાઇબર ક્રાઇમે વધુ 4 લોકોની ધરપકડ કરી.*- સંજીવ રાજપુત.*

અમદાવાદ: સસ્તા અનાજની દુકાનોમાં આવતા ગ્રાહકોના ડેટા મેળવી તેમના નામે રેશનિંગનું અનાજ મેળવી ગ્રાહકોના બનાવટી રબર ફિંગર પ્રિન્ટ બનાવી એજન્ટો અને દુકાનદારો વચ્ચે ચાલતા કમિશનના કૌભાંડમાં સાઇબર ક્રાઇમે વધુ 4 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ આરોપીઓમાં આણંદ મામલતદાર કચેરીના કમ્પ્યૂટર ઓપરેટરનો પણ સમાવેશ થાય છે. સાઇબર ક્રાઈમે ગત 6 ડિસેમ્બરે સરકારી અનાજનો જથ્થો ગ્રાહકોની […]

Continue Reading

*નિર્ભયા કેસ : જાણો હજી કયા વિકલ્પ બચ્યા છે.દોષીઓ પાસે 7 દિવસનો સમય,*

નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2020, બુધવાર નિર્ભયા કાંડના દોષિતોને વહેલી તકે ફાંસી પર લટાકાવવા માટેની કેન્દ્ર સરકારની અને દિલ્હી પોલીસની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યુ હતુ કે, તમામને એક સાથે ફાંસી થશે.તેની સાથે સાથે કોર્ટે તમામ આરોપીઓને તેમને મળતા કાનૂની વિકલ્પોનો ઉપયોગ એક સપ્તાહની અંદર કરી લેવાનો આદેશ આપ્યો છે. નિર્ભયાના […]

Continue Reading

*નિર્ભયાના દોષિતોને અલગ-અલગ ફાંસી આપવાની અરજી હાઈકોર્ટે ફગાવી.*

નવી દિલ્હી, તા. 5. ફેબ્રુઆરી,2020 બુધવાર નિર્ભયા કાંડના દોષિતોને વહેલી તકે ફાંસી પર લટાકાવવા માટેની કેન્દ્ર સરકારની અને દિલ્હી પોલીસની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યુ હતુ કે, તમામને એક સાથે ફાંસી થશે.તેની સાથે સાથે કોર્ટે તમામ આરોપીઓને તેમને મળતા કાનૂની વિકલ્પોનો ઉપયોગ એક સપ્તાહની અંદર કરી લેવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે […]

Continue Reading