*સર્વ વિદ્યાલય કેમ્પસ,કડી દ્વારા ઉત્તર ગુજરાતનાં શિક્ષણવિદ માણેકલાલ પટેલની જન્મ જયંતિ એ રક્તદાન શિબિર યોજાઈ.*

“કર ભલા હોગા ભલા” અને “શિક્ષણ એજ સાચી સેવા” સેવાનાં અભિગમ સાથે શિક્ષણ સાથે સામાજીક ઉત્થાન નું કાર્ય કરતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વિકાસ માં જેમનો સિંહ ફાળો રહ્યો છે અને શિક્ષણ એજ સાચી સેવાના સૂત્ર ને જીવન મંત્ર બનાવનાર પૂજ્ય માણેકદાદાની જન્મ જયંતિ નિમિત્તે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી તેમજ કાલુપુર કોમ. કો. ઓપ. […]

Continue Reading

*અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 5🌹 ડૉ. બાબાસાહેબ આંબેડકર 🌹ક્રમશ: દેવેન્દ્રકુમાર સોલંકી.*

બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલ માં દબાયેલા કચડાયેલા અસ્પૃશ્ય વર્ગનાં પ્રતિનિધિઓ પોતાનાં વર્ગની સામાજિક, આર્થિક, શૈક્ષણિક વગેરે આયામો ની દારૂણ પરિસ્થિતિમાં સુધારો લાવવા નાં પ્રયત્નો માટે સક્રિય રીતે ભાગ લેવા માંડ્યા હતા. બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલ માં અસ્પૃશ્યો નાં પ્રતિનિધિ સ્વરૂપે શ્રી ડી. ડી. ઘોલપ નું નામાંકન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવાનાં ઓર્ડર નો વ્યાપ અસ્પૃશ્યો […]

Continue Reading

*ઘડપણ – હિતેશ રાયચુરા.*

*જેમ જેમ ઉમર વધતી જાય તેમ તેમ ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય, સમજ શક્તિ ખીલતી જાય, પહેલાં ..નાની..નાની વાતો ઉપર દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા, આજે.. દલીલોને હસવામાં કાઢી નાખીએ છીએ. કારણ…સમય અને પરિસ્થિતિ ની થપ્પડ એ ભલ ભલાને ઢીલા કરી નાખે છે…* *એક કારણ ઉમરનું પણ છે… સતત એક બીજાને બીક લાગે […]

Continue Reading

*હોય જવું પણ જઈ શકો નહિ, વાત મન ની પણ કહી શકો નહિ! આ ઘટના ને પ્રેમ કહેવાય દોસ્ત, સાવ અમથું એકલા રહી શકો નહિ! – મેહુલ ભટ્ટ*

*નવી નક્કોર રચના 😄 ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ* ***** ****** ***** ****** ** હોય જવું પણ જઈ શકો નહિ, વાત મન ની પણ કહી શકો નહિ! આ ઘટના ને પ્રેમ કહેવાય દોસ્ત, સાવ અમથું એકલા રહી શકો નહિ! હોય ઢાળ, પ્રવાહ, વહેણ બધું, તોય તમે એમાં વહી શકો નહિ! હોય અભરખા છે […]

Continue Reading

*નાગપુર મુકામે યોજાનાર રાષ્ટ્રીય પરિસંવાદમાં પ્રિ.સંજય વકીલ રીસર્ચ પેપર રજૂ કરશે.*

એશોશીએશન ઓફ ઇન્ડીઅન કોલેજ પ્રિન્સીપલ્સની ૨૧મિ નેશનલ કોન્ફરન્સ તા :- ૬-૭-૮ ફેબ્રુઆરી ૨૦૨૦ દરમ્યાન નાગપુર મુકામે યોજાઈ રહી છે.AICP ના સેક્રેટરી જનરલ પ્રિ.સંજય વકીલ તથા અન્ય આચાર્યો આ કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે. આ કોન્ફરન્સનો વિષય “ વૈશ્વીક ભારત માટે ઉચ્ચ શિક્ષણનું નવસર્જન” છે. આ સેમીનારમાં વિશ્વ કક્ષાની જરૂરીયાત મુજબનો સીલેબસ, સ્કીલ આધારીત ઉચ્ચ શિક્ષણ, […]

Continue Reading

*ગ્રેમી એવોર્ડમાં પ્રિયંકાને જોઈને લોકોના હોંશ જ ઉડી ગયા.*

બૉલિવુડથી હૉલિવુડ સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા એના પતિ નિક જોનાસ સાથે ગ્રૅમી-2020ના રેડ કાર્પેટ પર પોતાની આગવી શૈલીમાં જલવો દાખવ્યો હતો. બંને જ્યારે રેડ કાર્પેટ પર આવ્યા ત્યારે બધાની નજર તેમના પર ચોંટી ગઈ. અને કેમ ન હોય, ડ્રેસિંગ સેન્સ માટે પ્રિયંકા હંમેશ ચર્ચામાં રહી છે. પ્રિયંકાએ ગ્રૅમીના અમુક ફોટોગ્રાફ્સ એના […]

Continue Reading

*ખાનગી નોકરીમાં પગાર મહીને ૧૫ થી ૨૫૦૦૦/- મળે છે,અને સરકારી કર્મચારીઓ ને ૬૦ થી ૭૦૦૦૦/- મળે છે,છતાંય પેટ ના ભરાતું હોય તો ??

*સરકારી કંપનીઓ પગારભથ્થા-કામચોરી-ભ્રષ્ટાચાર ને લીધે અબજો રૂપિયાની નુકસાની કરે છે,છતાંય કર્મચારી-ઓફીસરોનુ પેટ ભરાતું નથી,અને હડતાલો પાડે છે,તે ક્યાં સુધી પ્રજાએ સહન કરવું જોઈએ ????? ખાનગી કંપનીમાં જવાબદારી અને મહેનત છે,તે આ લોકોને કરવી નથી…….!!!,એકસંપ થઈને સરકારનું નાક દબાવી દેશને ક્યાંસુધી લુટ્યા કરશે ???તો આવા ધોળા હાથીને વેચી નાખવા સિવાયનો કોઈ ઉપાય છે ખરો……..????* *આખરે પ્રજાનો […]

Continue Reading

*કુદરતે મહિલાઓની સુંદરતા માટે આપેલા ઘરેણાઓમાં એક છે લાંબા રેશમી વાળ.*

કુદરતે મહિલાઓની સુંદરતા માટે આપેલા ઘરેણાઓમાં એક છે લાંબા રેશમી વાળ. બૉલિવુડમાં તો વાળ-ઝુલ્ફોને કેન્દ્રમાં રાખી અનેક રોમાન્ટિક સૉંગ બન્યા છે અને આજે પણ એ ગીતોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. હીરોઇનના વાળ-ઝુલ્ફોંના યાદગાર ગીતોની લાંબી યાદી બની શકે. આટલું વાચીને તમને પણ ઝુલ્ફો લહેરાવતી હીરોઇન યાદ આવવાની સાથે તમારૂં માનીતું ગીત ગણગણી લેશો. જો […]

Continue Reading

*કુદરતે મહિલાઓની સુંદરતા માટે આપેલા ઘરેણાઓમાં એક છે લાંબા રેશમી વાળ. *

કુદરતે મહિલાઓની સુંદરતા માટે આપેલા ઘરેણાઓમાં એક છે લાંબા રેશમી વાળ. બૉલિવુડમાં તો વાળ-ઝુલ્ફોને કેન્દ્રમાં રાખી અનેક રોમાન્ટિક સૉંગ બન્યા છે અને આજે પણ એ ગીતોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. હીરોઇનના વાળ-ઝુલ્ફોંના યાદગાર ગીતોની લાંબી યાદી બની શકે. આટલું વાચીને તમને પણ ઝુલ્ફો લહેરાવતી હીરોઇન યાદ આવવાની સાથે તમારૂં માનીતું ગીત ગણગણી લેશો. જો […]

Continue Reading