*કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કર્યા પ્રહારો – રાજકોટ કલેક્ટર દ્વારા પત્રકારોને ચેક આપવાનો કેસ.*

JAYRAJSINH PARMAR REACTION ON RAJKOT CHECK ISSUE રાજકોટ કલેક્ટર દ્વારા પત્રકારોને ચેક આપવાનો કેસ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કર્યા પ્રહારો અત્યાર સુધી જીતુ વાઘાણીના ચેક રિટર્ન થતાં હતાં હવે વિજય રૂપાણીના ચેક રિટર્ન થાય છે – જયરાજસિંહ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરનાર રૂપાણીના પગ નીચેજ ભ્રષટાચારનો રેલો – જયરાજસિંહ ભ્રષ્ટાચારમાં સરકાર અને અધિકારીઓની મિલીભગત છે- […]

Continue Reading

*મ્યુનિ કાઉન્સિલર શ્રી હસનખાન પઠાણ (હસનલાલા ) દ્વારા અમદાવાદ શહેરના જુનામા જૂના હોલશેલ ચંપલ બઝાર દર્શાવતું સાઈનબોર્ડ લગાવાયું.*

મ્યુનિ કાઉન્સિલર શ્રી હસનખાન પઠાણ (હસન લાલા ) ના બજેટમાંથી અમદાવાદ શહેર જુના મા જૂનો હોલ શેલ ચંપલ બઝાર દર્શાવતું સાઈનબોર્ડ કડિયા કુઇ પગથિયાં પાસે આજ રોજ઼ લગાવ્યુ. જેનાથી બહારગામ થી આવતા લોકોને સરળતા રહે તે હેતુથી લગાવામાં આવ્યુ. ચંપલ બઝારના પ્રમુખ શ્રી કાદરભાઈ, ઇકબાલજી, યુસુફભાઇ મામા, હમીદુલ્લાહભાઇ, તલ્હાભાઈમદીનાવાલા.ઉસ્માનભાઈ, સાકીરભાઈ, ઇબ્રાહીમભાઇ અને તથા સ્થાનિક રહીશો […]

Continue Reading

*સૌરાષ્ટ્રના પાળિયા : ચાલો જાણીએ પાળિયા ના પ્રકાર વિષે…🎠⚔️ – હિતેશ રાયચુરા.*

પાળિયા ના પ્રકાર : ખાંભી : કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક, થેસા : પાળિયા નજીકના નાનાં પથ્થરો, ચાગીયો : પત્થરોના ઢગલા, સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ. સુરધન : આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં […]

Continue Reading

*બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કાર ધામ કોબા ખાતે આજે રોજ આઠ મો પાટોત્સવ ઊજવવામાં આવ્યો.*

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કાર ધામ કોબા ખાતે આજે રોજ આઠ મો પાટોત્સવ ઊજવવામાં આવ્યો,જેના મુખ્ય યજમાન કનુભાઈ પટેલ હતા.

Continue Reading

*એચ.એ.કોલેજના પ્રિન્સીપાલે આંતરરાષ્ટીય સેમિનારમાં વિચારો વ્યક્ત કર્યા.*

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ સંજય વકીલે પોરબંદર મુકામે ગુરુકુળ કોલેજ દ્વારા યોજાયેલ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં રિસોર્સ પર્સન તરીકે વિચારો વ્યક્ત કર્યા હતા. આ સેમિનારનો ટોપિક “The Life and After –Life of Mahatma Gandhi Value Systems and Truth” હતો. પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે ગાંધીજીના જીવનના કુલ ત્રણ તબક્કા હતા. ૧૮૬૯ થી […]

Continue Reading

*ધી નરોડા નાગરિક કો.ઓ. બેંક લી એ 50માં વર્ષમાં ભવ્ય પ્રવેશ કર્યો.*

અખબારી યાદીધી નરોડા નાગરિક કો.ઓ. બેંક લી એ 50માં વર્ષમાં ભવ્ય પ્રવેશ કર્યોઅમદાવાદ, 1 ફેબ્રુઆરી, 2020 – ધી નરોડા નાગરિક કો.ઓ. બેંક લી.એ સફળ કામગીરીના 49 વર્ષ પૂર્ણ કરીને 50માં વર્ષમં પ્રવેશની ભવ્ય ઉજવણી કરી હતી. સુવર્ણ જયંતિ વર્ષ પ્રવેશોત્સવ પ્રસંગે આજે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ મુખ્ય અતિથિ તરીકે […]

Continue Reading

*નર્મદા જયંતિ નર્મદા પ્રેમીઓ અને સાધુસંતો નર્મદા અંગે ચિંતા અને ચિંતન. ભરૂચ નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની દુર્દશા બેઠી છે.*

નર્મદા તટના ઘાટો ની દશા બહુ ખરાબ છે. ભરૂચમાં નર્મદા દરિયામાં ઘૂસી ગઈ છે નર્મદા નર્મદા ડેમ અને વિરય ડેમને કારણે નર્મદા સુકાઈને હાડપિંજર બની ગઈ છે. રાજપીપળા, તા. 1 આજે નર્મદા જયંતિ નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા પૂર્વ કુંજ ભાઈ હતી પણ ભરૂચ નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની દુર્દશા અંગે આજે નર્મદા પ્રેમીઓ સાધુ-સંતોએ ચિંતા […]

Continue Reading

*ખુબજ સટિક અને તાર્કિક ભરેલી માહિતી.*

ભાઈઓ આજકાલ આપણા હિન્દુ સમાજ ને તોડવા માટે વિધર્મી ઓ ખુબ સક્રિય બની ગયા છે. અને તેમને સાથ આપવા માટે આપણાજ દેશના વિરોધ પક્ષોના નેતાઓ ચાલુ હિન્દુ હિતરક્ષક જેના દિલમાં વસેલુ છે તે મોદી સાહેબની સામે દેશના તમામ વિરોધ પક્ષો ના નેતાઓ એક થય ને આપણા જ હિન્દુ ભાઈઓ ને પોતાની ગંદી રાજકીય ઈચ્છા શક્તિ […]

Continue Reading

* બિગ બ્રેકીંગ : અમદાવાદમાં આતંકી હુમલાની દહેશત:લોકોને સતર્ક રહેવા પોલીસ કમીશનર દ્વારા જાહેરનામું પર્યટન સ્થળો, હેરીટેજ સ્થળો, સરકારી કચેરીઓ વગેરે જેવા સ્થળોએ વિસ્ફોટકો દ્વારા હુમલો થઇ શકે.*

અમદાવાદ: શહેરમાં આતંકી સંગઠનો દ્વારા હુમલો કરવામાં આવી શકે છે. આતંકી હુમલાની દહેશતને લઇ પોલીસ કમીશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામું બહાર પાડી શહેરીજનોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અમદવાદ પોલીસ કમીશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જે 31 માર્ચ સુધી અમલી રહેશે. જાહેરનામાંના ભંગ બદલ કલમ 188 હેઠળ કાર્યવાહી થશે. જાહેરનામું બહાર પાડીને જણાવાયું […]

Continue Reading

*”રમતોત્સવ અને સેમિનાર”*

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ્ મેમનગર ગામ દ્વારા આજરોજ સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે એક અનોખો કાર્યક્રમ ઔડાગાર્ડન મેમનગર ગામ ખાતે સવારે ૧૦ થી ૨ દરમ્યાન યોજાઈ ગયો. ૨૭ વર્ષ પુરા થયા અને ૨૮ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરવા બદલ સંસ્થાના ૧૦૦ જેટલા મનો દિવ્યાંગ બાળકો વિસરતી રમતો […]

Continue Reading

*શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સન્માનિત.*

ગુજરાત યુનિવર્સિટીના કોનવોકેશન કાર્યક્રમ 2020માં રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય, વાઇસ ચાન્સેલર શ્રી હિમાંશુ પંડ્યા, પ્રોવાઇસ ચાન્સેલર શ્રી જગદીશ ભાવસારની ઉપસ્થિતિમાં શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે સેનેટ હોલમાં 29 જાન્યુઆરી 2020 ના રોજ પૂજ્ય હરદાસબાપુની પ્રપૌત્રી સાર્થી મુકેશ પડસાળા એમ.એસ.સી. એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. ખુબ ખુબ અભિનંદન !

Continue Reading

ખુશી શાહ અને મિત્ર ગઢવી સ્ટારર હોરર કોમેડીને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો

વર્ષ 2020માં હોરર કોમેડી ફિલ્મ “અફરા તફરી” ને ખૂબ જ સારો રિસ્પોન્સ તેની પટકથાને કારણે મળી રહ્યો છે. ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે. આ ફિલ્મમાં ખુશી શાહ, મિત્ર ગઢવી, ચેતન દહીંયાં, શેખર શુકલા, સ્મિત પંડ્યા, રાગી જાની, આર.જે હર્ષિલ કામ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા ઉપર ફેન્સની પ્રતિક્રિયા મળી રહી છે. ફિલ્મ “અફરા તફરી” ની […]

Continue Reading

*હર ઘર શાહીન બાગના નારા સાથે બેઠેલા પ્રોફેસર ડો.હાસીમ અલી*

*જૂહાપૂરા માં* *CAA NRC અને NPR* ના કાળા કાનૂન ના વિરોધ માં અચોક્કસ મુદત ‌ના ધરણા પર બેઠેલા *પ્રોફેસર * *શ્રી ડો.હાસીમ* *અલી* ની કોંગ્રેસ પાર્ટી ના આગેવાનો કાર્યકર્તા ઓ દ્વારા મુલાકાત લીધી હતી ગૂલામ ફરીદ શેખ ( મહા મંત્રી શહેર સમિતિ ) અને શેખ હમીદુલ્લાહ ( મંત્રી શહેર સમિતિ ) વારીસ મલેક નાસીરભાઈ શેખ, […]

Continue Reading

*અમદાવાદ વાડજ વિસ્તારમાં પત્નીએ પતિની પ્રેમિકાને નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતારી માર્યો માર.*

પ્રતિતાત્મક તસ્વીર જોડેલ છે વાડજ પોલીસ દવારા પણ તાત્કાલિક એક્શન લેવાતા ત્રણે મહિલાઓ ને પકડી જેલ ને હવાલે કરેલ છે અને પૂર્ણ સચોટ કાર્યવાહી કરવામાં આવશે : વાડજ પીઆઇ રાઠવા અમદાવાદ: વાડજમાં પતિ સાથે સંબંધ રાખવા બદલ અન્ય મહિલા સાથે મળીને પત્નીએ યુવતીનું અપહરણ કરી ઘરમાં બંધક બનાવી હતી, જ્યાં તેને નિર્વસ્ત્ર કર્યા બાદ માર […]

Continue Reading

*પંચમહાલમાં યુવાને TIK-TOKની ઘેલછાની હદ વટાવી,યુવાને TIK-TOKમાં વીડિયો બનાવવા શરીર પર કર્યા ઘા,વીડિયો બનાવવા યુવાને પોતાના શરીર પર જ મારી બ્લેડ.*

પંચમહાલ બ્રેકીંગ આજ કાલના યુવાનોને ટીકટોક સ્ટાર બનવાનો ખુબ શોખ છે. ફિલ્મ સ્ટારોની જેમજ ટીકટોક સ્ટારની પણ બોલબાલા છે. પણ પંચમહાલના યુવાને તમામ હદ વટાવીને ટીકટોક વીડિયો બનાવતા ટીકટોક યુવાધનને કયા રવાડે ચઢાવી રહ્યુ છે તેનું તાદશ્ય ઉદાહરણ બહાર આવ્યું છે. ટીકટોકની દિવાનગીમાં યુવાન પોતાના જ શરીરને નુકસાન પહોંચાડતો વીડિયો વાયરલ થયો છે. પંચમહાલમાં યુવાને […]

Continue Reading

*પંજાબમાં પકડાયુ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટઃ ૧૦૦૦ કરોડનું ડ્રગ્‍સ જપ્તઃ ૬ની ધરપકડ, પકડાયેલા લોકોમાં એક અફઘાનિસ્‍તાનનો નાગરિક પણ છે.*

પંજાબમાં પકડાયુ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટઃ ૧૦૦૦ કરોડનું ડ્રગ્‍સ જપ્તઃ ૬ની ધરપકડ પકડાયેલા લોકોમાં એક અફઘાનિસ્‍તાનનો નાગરિક પણ છે Sureshvadher only news group 9712193266

Continue Reading

*DELHI બજેટ 2020ની મુખ્ય વાતો*- સંજીવ રાજપુત.*

🚨છેલ્લા 4 વર્ષમાં 60 લાખ નવા કરદાતા ઉમેરાયા, 🚨સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં સફળ રહીઃસીતારામણ 🚨5 વર્ષમાં FDI રોકાણ 28,400 કરોડ ડોલર થયું 🚨20 લાખ ખેડૂતોને સોલર પંપ ઉપલબ્ધ કરાવશું 🚨પીએમ કુસુમ સ્કીમમાં ખેડૂતોને સોલર પંપ આપવામાં આવશે 🚨100 દુષ્કાળગ્રસ્ત જિલ્લાના વિકાસ પર કામ કરશું. 🚨સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં સફળ રહી 🚨સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં સફળ […]

Continue Reading

*જીટીયુ દ્વારા પૂ.બાપુની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સ્તરની ‘ગાંધીવિચાર નિબંધસ્પર્ધા-2020’નું આયોજન*

*જીટીયુ દ્વારા પૂ.બાપુની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સ્તરની ‘ગાંધીવિચાર નિબંધસ્પર્ધા-2020’નું આયોજન* *વિજેતાઓને કુલ રૂપિયા 104000/-, ના ઇનામો આપવામાં આવશે* *ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ભાગ લઈ શકશે* *વિદ્યાર્થીઓએ ‘એકવિસમી સદીમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા’ અને અધ્યાપકોએ ‘એજન્ડા 2030 સિદ્ધ કરવામાં ગાંધીવિચારની ભૂમિકા’ વિષય પર નિબંધ રજૂ કરવાના રહેશે* અમદાવાદ | ગુજરાત સરકાર દ્વારા […]

Continue Reading