*ભારતમાં મેમણ સમાજ ના લગ્ન માટે ઇચ્છુક યુવકો અને યુવતીઓને પોતાના માટે યોગ્ય જીવનસાથીની શોધમાં સહાય કરવા.*”અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાત” – ધોરાજી ખાતે મેરેજ બ્યુરોનું નિઃશુલ્ક ફોર્મ મળશે.*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત બિઝનેસ મનોરંજન રમત જગત સમાચાર

*ધોરાજી DHORAJI*
♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️
*AIMJF Marriage Bureau*
♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️
*ભારતમાં મેમણ સમાજ ના લગ્ન માટે ઇચ્છુક યુવકો અને યુવતીઓને પોતાના માટે યોગ્ય જીવનસાથીની શોધમાં સહાય કરવા માટે*
♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️
*”ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન” સમગ્ર ભારતમાં “મેરેજ બ્યુરો” ચલાવે છે જેની હેડ ઓફિસ મુંબઈ ખાતે છે…*
♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️
*મેમણ સમાજમાં સંપર્ક અને માહિતીના અભાવને લીધે માતા-પિતા પોતાના બાળકો માટે યોગ્ય અને પસંદગીનું પાત્ર શોધી શકતા નથી..*
*આ સમસ્યાનું સમાધાન કરવા માટે હવે “AIMJF મેરેજ બ્યુરો” ની સુવિધા આપણાં ઘર આંગણે શરૂ થઈ ગઈ છે..*
*જે યુવાનો અને યુવતીઓ અથવા તેમના માતા-પિતા પોતાના બાળકો માટે યોગ્ય સાથીની શોધમાં હોય તેઓએ*
*”અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાત” – ધોરાજી ખાતે મેરેજ બ્યુરોનું ફોર્મ નિઃશુલ્ક મેળવી તેને યોગ્ય અને સાચી માહિતી સાથે પૂર્ણ કરીને ફરી જમાતની ઓફિસે જમાં કરાવવાનું રહેશે..*
♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️
👉 *આ સુવિધા માટે કોઈ ફી અથવા ચાર્જ લેવામાં આવતો નથી. અને વધુ માહતી માટે ધોરાજી મેમણ મોટી જમાતની ઓફિસમાં સંપર્ક કરવો..*
♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •