*પ્રેમનો એ કેવો ગોઝારો દિવસ કે, ખુદ પ્રેમ ને ના મળી શક્યો દોસ્તો, વર્ષોથી વર્દીમાં રહેલુ સૂકું ગુલાબ, લોહીથી ખધબધ થઇ લીલું થયુ.- સુચિતા ભટ્ટ”કલ્પનાના સૂર.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

પ્રેમનો એ કેવો ગોઝારો દિવસ કે,
ખુદ પ્રેમ ને ના મળી શક્યો દોસ્તો,
વર્ષોથી વર્દીમાં રહેલુ સૂકું ગુલાબ,
લોહીથી ખધબધ થઇ લીલું થયુ,
વ્યસ્ત હતા આપણે પ્રેમદિવસ માં,
તે વ્યસ્ત હતા જિંદગીની લડતમાં,
લૂંટાઈ જિંદગી દોસ્ત પલભરમાં, માં ના આશિષ અને પિતા સ્નેહ,
રોજ અમર રાખશે તમોને સ્વર્ગમા,
પ્રિયતમા થી જોવાથી એ કાગડોળે રાહ, આજ ના દિવસે કેમ વિસરાય તમારા એ બલિદાન,
બાળકોની એ કરુણ ચિત્કારી, એક નવવધૂની એ કેવી ખુમારી,
માં ના આંચલની એ સુની કહાની,
પિતાના ખભાની એ કેવી ઉદાસી,
બહેનની રાખડીની કેવી નિશાની, હંમેશા અમર રહેશે અમારા દિલમાં.. અને અંતરમાં મારી અભિવ્યક્તિમાં અને અનંત”કલ્પનાઓ” માં.. સુચિતા ભટ્ટ”કલ્પનાના સૂર “

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply