*દ્વારકેશ પાર્ક સોસાયટીનાં બાળકો દ્વારા પુલવામા માં શહીદ થયેલા ભારતના વિર સપૂતોની વિરતાને વંદનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

માં તુજે સલામ
આજ તા.14/2/2020 એટલે પુલવામાંમાં શહીદ થયેલા ભારતના વિર સપૂતોની વિરતાને વંદનનો દિવસ. અમદાવાદના વિવેકાનંદ નગર વિસ્તારમાં આવેલી દ્વારકેશ પાર્ક સોસાયટીના પાંચ-સાત સાવ નાના બાળકોએ અદ્દભૂત કાર્યક્રમ કર્યો. પોતાના પોકેટ મનીમાંથી ભારત માતાનો ફોટો, મીણબત્તીને અન્ય સાધન-સામગ્રી લાવ્યા અને ઘરે ઘરે ફરીને બધાને બોલાવ્યા. ત્યારબાદ દેશભક્તિ ગીત અને નાટક રજૂ કર્યું. અંતે મીણબત્તી પ્રગટાવી અમર શહીદોને શ્રદ્ધાંજલી અર્પી. ખરેખર સાવ નાના બાળકોએ અવિસ્મરણીય કાર્યક્રમ આપ્યો.

માં તુજે સલામ
આજ તા.14/2/2020 એટલે પુલવામાંમાં શહીદ થયેલા ભારતના વીર સપૂતોની વિરતાને વંદનનો દિવસ. અમદાવાદના વિવેકાનંદ નગર વિસ્તારમાં આવેલી દ્વારકેશ પાર્ક સોસાયટીના પાંચ-સાત સાવ નાના બાળકોએ અદ્દભૂત કાર્યક્રમ. પોતાના પોકેટ મનીમાંથી ભારત માતાનો ફોટો, મીણબત્તીને અન્ય સાધન-સામગ્રી લાવ્યા અને ઘરે ઘરે ફરીને બધાને બોલાવ્યા. ત્યારબાદ દેશભક્તિ ગીત અને નાટક રજૂ કર્યું. અંતે મીણબત્તી પ્રગટાવી અમર શહીદોને શ્રદ્ધાંજલી અર્પી. ખરેખર સાવ નાના બાળકોએ અવિસ્મરણીય કાર્યક્રમ આપ્યો.આ બાળકોએ કરેલ કાર્યક્રમ જોઈને તેમની પ્રત્યે ગૌરવની લાગણી થઈ અને પોતાના માટે શરમ પણ આવી કે આપણે મોટાઓએ આ કાર્યક્રમ કરવો જોઈએ અને નાના બાળકોને આ બાબતે બોલાવીને સમજ આપવી જોઈએ. થયું ઊલટું નાના બાળકો કઇ જ કહ્યા વગર ઘણું બધું મોટાઓને શીખવી ગયા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply