*ગાંધીનગર બજરંગદળ દ્બારા ભારતમાતા મંદિર ખાતે જમ્મુ-કાશ્મિરના પુલવામા ના શહીદોને શ્રધ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો.જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી ૪૪ શહીદોને શ્રધ્ધાંજલી આપી.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

ગાંધીનગર બજરંગદળ દ્બારા તા. ૧૪/૦૨/૨૦૨૦ ને શુક્રવાર ના રોજ ભારતમાતા મંદિર, સેક્ટર-૭/એ ખાતે જમ્મુ-કાશ્મિરના પુલવામા ના શહીદોને શ્રધ્ધાંજલી કાર્યક્રમ સાંજે ૭:૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી ૪૪ શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી.
કાર્યક્રમને શ્રી જીતુભાઈ મંડપવાળા, લાઈટ વ્યવસ્થા માટે શ્રી નવીનભાઈ, સૂરનાદ સંગીત ગ્રુપ ના શ્રી બિરેનભાઈ બુટાની અને એમનું ગ્રુપ, ગજલ- શ્રી પ્રશાન્ત રાવલ, દેશભક્તિ ગીત કુ. આસ્થા પટેલ અને કલ્પેશભાઈ સોઢા, ગુજરાત રાજ્ય રાષ્ટ્રિય કરણી સેના. મહામંત્રી શ્રી હરપાલ સિંહ જાડેજા. રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાના શ્રી ભરતસિંહ ચૌહાણ, હિંદુ યુવા વાહિનીના શ્રી સુખદેવભાઈ દેસાઈ, ગાંધીનગર વિ.હિ.પ. સેવા પ્રમુખ શ્રી રાજુભાઈ જાની, અમૃતભાઈ ઠાકોર, માનસિંહ ભાઈ ચૌધરી, જીવરાજ ઠાકોર. પ્રકાશ ભાઈ વગેરેએ ઉપસ્થિત અને ગાંધીનગર જિલ્લા બજરંગદળ સંયોજક શકિતસિહ ઝાલા અધ્યક્ષા કાયૅકમ સફળ રહ્યો ખુબ મોટી સંખ્યા ઉપસ્થિત રહી શહીદોને શ્રધ્ધા-સુમન અર્પિત કર્યા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply