*ક્યાં સુધી કોઈ તમને ખુશ રાખી શકશે ? અરે આ દીવાલમાં મઢેલ સ્થિર અરીસો પણ પ્રતિબિંબ નથી સાચવી શકતો… જેમા આપણે ખુદને નિહાળી આનંદિત થઈએ છીએ, તો……તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ક્યાં સુધી કોઈ તમને ખુશ રાખી શકશે ?
અરે આ દીવાલમાં મઢેલ સ્થિર અરીસો પણ પ્રતિબિંબ નથી સાચવી શકતો…
જેમા આપણે ખુદને નિહાળી આનંદિત થઈએ છીએ,
તો……
આ …..
સતત વિચારોમાં બદલાતું માનવીનું મન કોઈના વિશે સ્થિર વિચાર કેમ રાખી શકે ?
તમે જ તમારી જિંદગી છો….
તમે જ તમારા ચહેરા પરનું સ્મિત છો.
એકવાર પોતાની જાતને પ્રેમ કરી જુઓ…
પછી તમે પોતે જ તમારા વેલેન્ટાઇન બનશો.
એક તમે તમારી જાતને ખુશ રાખતા શીખી જશો !!
પછી નહિ તમે ઉદાસ રહો કે નહીં તમારા થકી કોઈ ઉદાસ થાય!
લવ યુ જિંદગી
લવ યુ તૃપ્ત
લવ યુ.માય લાઈફ

તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply