*કેએસવીના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની શ્રી માણેકલાલ એમ. પટેલ મેમોરિયલ મેરિટ-મિન્સ સ્કોલરશીપ એનાયત*

કેએસવીના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની સ્કોલરશિપ એનાયત સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેનશ્રી અને પ્રથમ ફાઉન્ડર પ્રેસિડેન્ટ માણેકલાલ એમ. પટેલની આઠમી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની સ્કોલરશિપ એનાયત મિકેનિકલ હોલ, એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલય, સેકટર-૧૫ ગાંધીનગર ખાતે ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓએ મેળવી હતી. સંસ્થાના પૂર્વ ચેરમેનશ્રી સ્વ. માણેકલાલ એમ. પટેલની સ્મૃતિમાં ૧૨ […]

Continue Reading

*સુરતમાં CAA/NRC/NPR ના વિરોધમાં ગાંધી શાંતિ યાત્રાની આગમન વેળાએ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ શ્રી યશવંત સિન્હા તથા ગુજરાતનાં પુર્વ મુખ્ય મંત્રીશ્રી સુરેશ મહેતાને શુભેચ્છા પાઠવી.*રિપોર્ટર – સચિન ભટ્ટ.*

૧૨ જાન્યુઆરીના રોજ સુરતમાં CAA/NRC/NPR ના વિરોધમાં ગાંધી શાંતિ યાત્રાની આગમન વેળાએ હાજર રહી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ શ્રી યશવંત સિન્હા તથા ગુજરાતનાં પુર્વ મુખ્ય મંત્રીશ્રી સુરેશ મહેતાને શુભેચ્છા પાઠવી ગુજરાતમાં CAA/NRC/NPR ની રાજકીય આંદોલનાત્મક સ્થિતિ વિશે ચર્ચા વિચારણા કરી ગુજરાતનાં જુદાંજુદાં સ્થળોએથી યાત્રા પસાર થઈ આગામી તારીખ ૧૮-૦૧-૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે […]

Continue Reading

*સુરત ખાતે ઈસ્લામ યતીમખાના સોસાયટી દ્ધારા આયોજીત ૮૫ ગરીબ અને અનાથ છોકરીઓના નિકાહમાં ધારાસભ્ય ઈમરાન ભાઈ ખેડાવાલા ની સાથે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઉપસ્થિત રહ્યા હતાં.*-રિપોર્ટર-સચિન ભટ્ટ.*

સુરત ખાતે ઈસ્લામ યતીમખાના સોસાયટી દ્ધારા આયોજીત ૮૫ ગરીબ અને અનાથ છોકરીઓના ૨૦માં ઇજતિમાઇ નિકાહમાં અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ભાઈ ખેડાવાલા ની સાથે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખઉપસ્થિત રહ્યા હતાં. અને પ્રસંગને અનુરુપ જરૂરિયાત પૂરી પાડી હતી.

Continue Reading

*”પોરબંદરને સલામ કરવું પડે : આ ઇતિહાસ વાંચો તો ખબર પડે પોરબંદરની તાકાત “- લેખક – અજમેરી.*

પોરબંદર અને તેમની આસપાસની ૧૦૦ કિ.મી.કિ.મી.ની ત્રિજીયા ના વિસ્તારનાં વિશ્વના સૌથી શક્તિશાળી અનેક મોટા મહાપુરુષો થઇ ગયા છે, જેની તમને કદી જાણ નથી, તેવા અનેક ના નામ વિગત સાથે જણાવુ. ૧, મહારાજા નટવરસિંહ, ભારતના પહેલા કિકેટ કેપ્ટન ૨, મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા ૩, મહંમદ અલી ઝીણા, મોટી પાનેલી.રાષ્ટ્રપિતા, પાકિસ્તાન ૪, ધીરુભાઈ અંબાણી, મુ. કુકસવાડા. (ચોરવાડ ) […]

Continue Reading

*કુંવારી મા👩‍👦 લેખિકા : તૃપ્તિ ત્રિવેદી (અમદાવાદ)*

સાંભળ મમ્મી, લેપટોપ પર વર્ક કરતા કરતા કલ્યાણી એની મમ્મી જોડે અમૂક વાત કરી રહી હતી ત્યાં જ એની બંને જુડવા દીકરીઓ નેન્સી અને નિધિ રમતા રમતા કલ્યાણી પાસે આવે છે. “અરેરેરે…..શું કરો છો તમે બંને? મારી નાની નાની પરીઓ આજે આટલી ખૂશ કેમ છે ? જરા હું તો જાણું તમારી આ ખૂશીનું રહસ્ય….”, કલ્યાણીએ […]

Continue Reading

*વલ્લભસદન હૉલ ખાતે ડૉ.ગોવિંદલાલ બોડીવાલા વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત દ્ધિતિય વ્યાખ્યાન ‘ગુજરાતી કવિતા:ભાવ અને ભાષાનો શણગાર’ વિશે જાણીતા કવિશ્રી વિનોદ જોશીએ વક્તવ્ય આપ્યું.*

તારીખ:૧૨ જાન્યુઆરી ૨૦૨૦,રવિવારના રોજ,સવારે ૧૦-૦૦ કલાકે,વલ્લભસદન હૉલ,ગુજરાત વેપારી મહામંડળ સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ડૉ.ગોવિંદલાલ બોડીવાલા વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત દ્ધિતિય વ્યાખ્યાન ‘ગુજરાતી કવિતા:ભાવ અને ભાષાનો શણગાર’ વિશે જાણીતા કવિશ્રી વિનોદ જોશીએ વક્તવ્ય આપ્યું.પ્રાસંગિક વક્તવ્ય રોહિત બોડીવાલાએ આપ્યું.વક્તાશ્રી વિનોદ જોશીનો પરિચય શ્રી અમર ભટ્ટે કરાવ્યો.આભારવિધિ શ્રી ગૌતમ બોડીવાલાએ કરી.આ પ્રસંગે સાહિત્યકારો,કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને […]

Continue Reading

*મને ગર્વ છે કે હું બ્રાહ્મણ છું : રવિ કિશન.*

મને ગર્વ છે કે હું બ્રાહ્મણ છું : રવિ કિશન બ્રહ્મત્વ ના ગુણ મને મારા પરમ પિતા ગુરુ પંડિત શ્યામનારાયણ શુક્લજી તરફથી મળેલા છે. મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ અને બ્રહ્મગૌરવ એવૉર્ડ માં આવેલા ભોજપુરી ઇન્ડસ્ટ્રી ના સ્થાપક પ્રસિદ્ધ અભિનેતા અને ગોરખપુર ના સાંસદ શ્રી રવિ કિશન શુક્લ ના આ શબ્દો હતા. હાલમાંજ ૩૧ ડિસેમ્બર ના […]

Continue Reading