*રંગ છે રાજપુતાણી!*રાજપુત છોકરી બનશે જૈન સાધ્વી* *દિક્ષાર્થીનો જય જય કાર*

*રાજપુત છોકરી બનશે જૈન સાધ્વી* દિક્ષાર્થી નો જય જય કાર રંગ છે રાજપુતાણી! વર્ધમાન મિત્ર મંડળ આયોજિત સમેતશિખર આદી કલ્યાણક ભુમીની યાત્રામાં ગાઇડ તરીકે જવાનું થયું.તેમાં કુલ છ દિક્ષાર્થી હતા.તેમાં એક રાજપૂત કન્યા પણ હતા.તેમની આ કથા છે. 🌷મોરબી જિલ્લાના ખાખરેચી ગામની આ વાત છે.આ ગામમાં બાબુભા સુરુભા રાઠોડ નામે ક્ષત્રિય દરબાર રહે.તેમની લાડકવાયી દીકરીનું […]

Continue Reading

*સ્વામી વિવેકાનંદની ફક્ત ૨ સે.મીની આંગળીના વેઢા જેટલી પ્રતિમાનાં સર્જક મુકેશ પંડ્યા.*

સ્વામી વિવેકાનંદ નો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ થયો હતો.ચાંદખેડા ના રહીશ મુકેશ પંડયાએ તેમની ફક્ત ૨ સે.મી ની આંગળીના વેઢા જેટલી પ્રતિમા સર્જી છે. જન્મે નરેન્દ્રનાથ દત્ત ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.તેમને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા […]

Continue Reading

*સુરતના રામપુરા પેટ્રોલ પમ્પ પાસે થઈ ફાયરિંગ, બે ગેંગ વચ્ચે થઈ અથડામણ, 6 જેટલા રાઉન્ડ ફાયરિંગ થઈ હોવાની ચર્ચા : શૈલેષ પંચાલ*

સુરત ના રામપુરા પેટ્રોલ પમ્પ પાસે થઈ ફાયરિંગ બે ગેંગ વચ્ચે થઈ અથડામણ 6 જેટલા રાઉન્ડ ફાયરિંગ થઈ હોવા ની ચર્ચા : સૂત્રો અશરફ નાગોરી અને મહેતાબ ભૈયા ગેંગ વચ્ચે અથડામણ થઈ : સૂત્રો ચોક, લાલગેટ, ક્રાઇમ બ્રાન્ચ સહિત નો પોલીસ કાફલો સ્થળે એક વક્ત ના જીગર જાન બે દોસ્ત ના આમને સામને ફાયરિંગ ની […]

Continue Reading

*નરોડા પોલીસ સ્ટેશનના એસઆરપી કવાર્ટર નજીક સીટી સેન્ટર રોડ પર ચાની ગાડી અને પાન મસાલાની દુકાન સહિતના ગેરકાયદેસર રીતે હોર્ડીંગ કરાયા દૂર.- વિકાસ રાજપુત.*

વિકાસ રાજપૂત: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારના એસઆરપી કવાર્ટર નજીક સીટી સેન્ટર રોડ પર ચાની ગાડી અને પાન મસાલાની દુકાન સહિતના ગેરકાયદેસર રીતે હોર્ડીંગ કરાયા હોવાનું જાણવા મળે છે. નિગમની ટીમની કામગીરી.

Continue Reading

*બોટાદ ની “માનવતા ની મહેક”*-* શૈલેષ પંચાલ.*

બોટાદ શહેર ના ટાવર-સ્ટેશન રોડ પર આવેલા ટાઉન પોલીસ સ્ટેશન ની જમણી બાજૂએ એક નવી દુકાન નજરે ચડતી દેખાય છે. આ દુકાન કોઈ ખરીદ-ફરોખ કરતી દુકાન નથી પરંતુ માનવસેવા માટે નુ નવુ સોપાન છે. “માનવતા ની મહેક” નામ ના આ સોપાન નુ નીર્માણ સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ, ઉત્સવ ગ્રુપ અને બોટાદ પોલીસ સ્ટાફ દ્વારા કરવામા […]

Continue Reading

*પાકિસ્તાનમાં ક્વેટાની મસ્જિદમાં વિસ્ફોટ 16 લોકોના મોત 20 ઘાયલ*

ઈસ્લામાબાદઃ ક્વેટાના ઘૌસાબાદ વિસ્તારમાં આજે થયેલા વિસ્ફોટમાં પોલીસ અધિકારી સહિત 16 લોકોના મોત થયા છે જ્યારે 20 ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર. વિસ્ફોટ સાંજની નમાજના સમયે થયો હતો. મૃતકોમાં ક્વેટાના ડીએસપી અમાનુલ્લાનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિસ્ફોટ ડીએસપીને નિશાન બનાવવા માટે જ કરવામાં આવ્યો હતો. ગત મહિને ક્વેટામાં જ ડીએસપીના […]

Continue Reading

*13 જાન્યુઆરીથી મોદી સરકાર વેચશે સસ્તુ સોનું*

થોડા સમયથી અમેરિકા અને ઈરાનની વચ્ચે ટેન્શનનો માહોલ છે. આ ટેન્શનની અસર ભારતમાં પણ જોવા મળી છે. આ પરિસ્થિતીને કારણે શેરબજાર અને રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. તો સોનાની કિંમતોમાં પણ વધારો થયો છે. આ ટેન્શન દરમ્યાન સોનાની કિંમત 10 ગ્રામદીઠ 41 હજારનાં રેકોર્ડ સ્તરને પાર કરી ગઈ હતી.જોકે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનાં ઈરાન પ્રત્યેનાં […]

Continue Reading

*BJP યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શક ઠાકર ફરી વિવાદમાં*

Bjp યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શક ઠાકર ફરી વિવાદમાં આવ્યા છે. GLS યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોનું ટોળું જે ગાડીમાં ઘુસ્યું હતું તે ગાડી દર્શક ઠાકરની હોવાનું સામે આવ્યું છે. GLS યુનિવર્સિટીના રજીસ્ટ્રારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર આ ટોળું GJ 01 RX 0591 નંબરની ઇનોવા ગાડીમાં આવ્યું હતું.RTOમાં રજીસ્ટર ડેટા મુજબ આ ગાડી યુવા મોરચાના […]

Continue Reading

*રાજ્યમાં જોરદાર ઠંડી વચ્ચે હવામાન વિભાગની આ 6 જિલ્લાઓમાં વરસાદની આગાહી*

રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તારીખ 12 અને 13 જાન્યુઆરીના રોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જાન્યુઆરીના રોજ કચ્છમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો13 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ 14 જાન્યુઆરીથી ફરી ઠંડીમાં […]

Continue Reading

*પોલીસના વિશ્વાસ અને સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ લોન્ચ, ગુનેહગારો ગુનો કરતાં 10 વાર વિચારશે*

ગાંધીનગર મહત્મા મંદિર ખાતે આજે વિશ્વાસ અને સાયબર આશ્વસ્ત નામના બે પ્રોજેક્ટનું શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયું છે. એક તરફ ઈ-કોમર્સ બિઝનેશને વેગ મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સાયબર ક્રાઈમના ગુનાઓમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર ધ્વારા વિડીયો એનાલીસીસ થકી ગુનાઓનો ભેદ ઉકેલવાની શરૂઆત કરી દેવામાં આવી […]

Continue Reading

*ગુજરાતમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિને પોલીસ સ્ટેશનને જવાની જરૂરી નથી*

એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા ગૃહ પ્રધાન અમિત શાહે સાયબર ક્રાઈમની આશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેક્ટની શરૂઆત કરી છે. જેમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિને પોલીસ સ્ટેશનને જવાની જરૂરી નથી. સાયબર ક્રાઇમ ઘટાડવા અને લોકો પાસેથી છેતરપિંડી કરીને પૈસા પડાવતા લોકોને પકડવામાં આવશે. નવનિર્મિત 7 જિલ્લાના નાગરિકોને 112 નંબર અને અન્ય રાજ્યના તમામ નાગરિકોને 100 […]

Continue Reading

*વૈષ્ણોદેવીમાં હીમવર્ષા અને ભૂસ્ખલન થતાં 180 જેટલાં ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા*

વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલા ગુજરાતીઓ ફસાયા છે. ખેડા અને આણંદ જિલ્લાના આશરે 180 જેટલા પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ છે. વૈષ્ણોદેવીમાં ભારે બરફવર્ષાના કારણે અને ભૂસ્ખલન થવાને કારણે ગુજરાતી પ્રવાસીઓ છેલ્લા બે દિવસથી ફસાયા છે.કાઝીગંડ અને જવાહર ટનલ વચ્ચે 5 જેટલી યાત્રીકોની બસ ફસાઇ જતા મુસાફરોની હાલત કફોડી બની છે. જે બાદ મદદ માટે ખેડા જિલ્લાના […]

Continue Reading

ગાંધીનગરના ફાયરબ્રિગેડના મહેશભાઈ મોઢ દ્વારા શિયાળાની કાતિલ ઠંડીમાં કરાઇ અનોખી પહેલ… ગરીબ બાળકોને આપયા ધાબળા ગોદડા અને રજાઈઓ.

ગાંધીનગરના ફાયરબ્રિગેડના મહેશભાઈ મોઢ દ્વારા કરાયું અનોખી પહેલ… ગરીબ બાળકોને આપયા ધાબળા ગોદડા અને રજાઈઓ.

Continue Reading

અમેરીકાના વિદ્યાથીઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવીત છે.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એચ.એ..ગાંધીઅન સોસાયટીના નેજા હેઠળ અમેરીકાની ન્યુજર્સી સીટી યુનિવર્સિટીના ૧૫ વિદ્યાર્થીઓ તથા બે પ્રોફેસર એચ.એ.કોલેજની પાંચ દિવસની મુલાકાતે આવ્યા છે.તેઓને મુખ્ય ઉદેશ ગાંઘીજીના વિચારો તથા ફીલોસોફી સમજવાનો છે જીએલએસના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ સુધીરભાઈ નાણાવટીએ અમેરીકાના વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને ગઘીજીના સ્વાતંત્ર્ય ચળવળ વીશે વાત કરી હતી. સત્ય તથા અહિસા દ્વારા […]

Continue Reading