*સમગ્ર ગુજરાત દેખો ત્યાં ઠાર*

સમગ્ર દેશમાં બરાબર શિયાળો જામ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સમગ્ર ગુજરાત ઠંડીથી ઠુઠવાયુ. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ નલિયામાં તાપમાન ૩ ડીગ્રી સુધી નીચે સરકી ગયું ઠંડી વધવા પાછળનું કારણ રાજયમાં ઉતર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે પરંતુ ફરી ૧૧ તારીખથી ઠંડી યથાવત જોવા મળશે […]

Continue Reading

*વસ્તીગણતરી દરમ્યાન તમને પૂછવામાં આવશે અંગત સવાલો*

બિલ્ડિંગ નંબર મ્યુનિસિપલ અથવા સ્થાનિક ઓથોરિટી નંબર કયા પ્રકારનાં શૌચાલયો છે સેન્સસ હાઉસ નંબર ડ્રેનેજ સિસ્ટમછત દિવાલ અને છત માટે વપરાયેલી મુખ્યત્વે સામગ્રી વોશરૂમ છે કે નહીં મકાન કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ઘર રસોડું છે કે નહીંતેમાં એલપીજી પીએનજી કનેક્શન છે કે કેમ ઘરની સ્થિતિ રસોડામાં ઉપયોગ થતું બળતણમકાન નંબર રેડિયો ટ્રાંઝિસ્ટર ઘરમાં […]

Continue Reading

*JNU હિંસાનો મામલોઃ આઈશી ઘોષ સહિત 9 ગુંડાઓની ઓળખ થઈ*

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે 9 જણનાં ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે. આમાં વિદ્યાર્થી સંઘની અધ્યક્ષા આઈશી ઘોષનું નામ પણ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે જે લોકોની ઓળખ થઈ છે તેમાં ચુનચુન કુમાર, પંકજ મિશ્રા, યોગેન્દ્ર ભારદ્વાજ, પ્રિયા રંજન, વિકાસ પટેલ, ડોલન, આઈશી ઘોષના નામનો સમાવેશ […]

Continue Reading

*વડોદરાથી પકડાયેલા આતંકીની પૂછપરછમાં થયા અનેક ખુલાસાઓ*

વડોદરા: ગુજરાત ATSએ વડોદરાના ગોરવા વિસ્તાર પાસેથી આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે. તમિલનાડુનો રહેવાસી આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે. આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભુ કરવાની ફિરાકમાં હતો. ઝફર ગોરવામાં એક કાચા મકાનમાં છેલ્લા થોડાક દિવસથી […]

Continue Reading

*MLAનો બફાટ કહ્યું-પાકિસ્તાને ભારતના નાખુશ મુસ્લિમોને બોલાવી લેવા જોઈએ*

લખનૌ: ઉત્તર પ્રદેશની ખતૌલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સેનીએ નાગરિકતા કાયદાનું સમર્થન કરતા ઢંગધડા વગરનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે પાકિસ્તાને પણ આ પ્રકારનો કાયદો બનાવીને ભારતમાંથી પ્રતાડિત મુસલમાનોને તેમના દેશમાં બોલાવી લેવા જોઈએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે પાકિસ્તાને પણ સીએએ જેવા કાયદો બનાવવો જોઈએ જે મુસ્લિમો અહીં ભારતમાં પીડિત […]

Continue Reading

*ઇન્ટરનેટ પર સરકાર બેન ન લગાવી શકે સુપ્રીમે મોદી સરકારને ઝાટકી*

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ લગાવાયેલા પ્રતિબંધો મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટેના 3 જજોની ખંડપીઠે ચુકાદો આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે સરકાર કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓને આ પ્રકારે અનિશ્ચિતકાળ સુધી બંધ કરી શકે નહીં. સાથે જ કોર્ટે કાશ્મીર વહીવટીતંત્રને પ્રતિબંધો લગાવાયેલા તમામ આદેશોની એક સપ્તાહમાં સમીક્ષા કરવાનો પણ આદેશ આપ્યો છે. […]

Continue Reading

*એસપી મયુર પાટીલની પત્રકારોને ખુલ્લી ધમકી*

પત્રકારોએ એસપી ની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માંગ કરી મોડાસા: સાયરા અમરાપુરની 19 વર્ષીય અપહૃત યુવતીનો 31મી ડિસેમ્બરે ગુમ થયા બાદ 5 દિવસે સાયરાની સીમમાંથી 5 જાન્યુઆરીએ સવારે વડ પર લટકતી લાશ મળી હતી. 8મીએ પીએમના પ્રાથમિક રિપોર્ટનું સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ અને એસ.સી.એસટી સેલના તપાસ અધિકારી મૌન […]

Continue Reading

*ગુજરાત CAAના સમર્થનમાં વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું*

ગાંધીનગર: CAA મુદ્દે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. વિધાનસભામાં CAAના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આમ ગુજરાત CAAના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. શાસક પક્ષ ભાજપના સભ્યોની સહમતિથી પ્રસ્તાવ પાસ થયો છે.ગૃહમાં ભારતીય નાગરિકત્વ સુધારા બિલ મામલે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા […]

Continue Reading

*પ્રદીપસિંહ જાડેજા સામે આચારસંહિતાના ભંગ બદલ કરેલા આદેશ સામે સ્ટે આપવા હાઇકોર્ટેનો ઇન્કાર*

અમદાવાદ: મેટ્રો કોર્ટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે આચારસંહિતાના ભંગ બદલ કરેલા આદેશ સામે સ્ટે આપવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. કોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદીને નોટિસ પાઠવીને જવાબ આપવા આદેશ કરીને વધુ સુનાવણી 16 જાન્યુઆરી પર મુલતવી રાખી છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટની કલમ 127 (કે) 1, 127(કે) 2 હેઠળ ગુનો […]

Continue Reading

*શાતિર ઠગ: જજને ૨ મહિનાની રજા પર ઉતારીને પોતે બની ગયો જજ: ૨ મહિનામાં ૨૦૦૦ થી વધુ ચુકાદાઓ આપ્યા*

હરિયાણા ધનીરામ મિત્તલ આ નામ તમે ભાગ્યેજ સાંભળ્યું હશે. કારણકે તેને ભારતનો સૌથી ચબરાક કે ચપળ ચોર માનવમાં આવે છે. એક એવો ચોર જે છેતરપિંડીથી બે મહિના સુધી જજની ખુરશી પર બેસીને નિર્ણયો અને ફેસલો આપતો રહ્યો. હા વાત સાચી છે કે એક ચોર કોર્ટનો જજ બનીને રહ્યો હતો. તે પણ સતત બે મહિના સુધીને […]

Continue Reading

*આજથી અમદાવાદમાં કલમ 144 લાગુ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને કર્યો*

અમદાવાદમાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા લેવામાં આવ્યો છે. આજે પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં કલમ 144 આવતીકાલથી લઈને 25 જાન્યુઆરી સુધી લાગૂ રહેવાની જાહેરાત કરી હતી. અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા આ નિર્ણય ઉત્તરાયણ જેવા પ્રસંગોએ અશાંતિ ન ફેલાય તેના માટે લેવામાં આવ્યો છે. **********

Continue Reading

*નર્મદા જિલ્લાના ઝરવાણી ખાતે શાંતિ પતિ દ્વારા એન્ટી કાસ્ટ( એસી)ભારત સરકારનો દ્વિ દિવસીય મહા સંમેલન યોજાયું ભારત સરકારના મૂળ માલિકો સીધીલીટીના વારસદારો તેમજ મુળ આદિવાસી છે-રવિન્દ્રસિંહ*

આદિવાસી સમાજની વસ્તી પોતાના દેશમાં ઘટી રહી છે,. બહારથી આવેલા નિવાસીઓ આદિવાસી સમાજ ઉપર રાજ કરે છે દુઃખની વાત છે આદિવાસી સમાજ જાગૃત થાય એ જરૂરી રાજપીપળા, તા 9 નર્મદા જિલ્લાના જર્મની ખાતે શાંતિ પથ્થરા એન્ટી કાસ્ટ (એસી)ભારત સરકાર નું સીડી વર્ષીય મહાસંમેલન યોજાયું હતું. જેમાં આમુ સંગઠન નર્મદા જીલ્લાના હોદ્દેદારો અને આદિવાસી યુવા શક્તિ […]

Continue Reading

*નર્મદા ના નિવાલ્દા ગામેથી 345000 /- કિંમતની પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક માંથી 200 બેગોની ઉઠાંતરી. નિવાલ્દા ગામના એસ્સાર પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી માલ ચોરાયાની પોલીસ ફરિયાદ.*

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામના એસ્સાર પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી રૂ. 345000 /- કિંમતની પ્લાસ્ટિકના દાણા ભરેલ 200 બેગોની ઉઠાંતરી કરી અજાણ્યા ઈસમો ચોરી કરી નાસી જતા દેડિયાપાડા પોલીસ મથકે માલ ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં ફરિયાદી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પાચોરા તાલુકાના નગરદેવડા ગામના હસનનગર ના રહેવાસી યોગેશ સીતારામ પાટીલે અજાણ્યા […]

Continue Reading

*ગરુડેશ્વર તાલુકાના નીમખેતર ગામની પ્રાથમિક શાળામાં દંત ચિકિત્સા યજ્ઞ તથા સર્વ રોગ આયુર્વેદિક નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન.*

સર્વાંગીણ ગ્રામ વિકાસ મંડળ માંગરોળ દ્વારા ગરુડેશ્વર તાલુકાના નીમખેતર ગામે ત્યાંની પ્રાથમિક શાળામાં ડોક્ટર યોગેશ સુખડિયા દ્વારા દંત ચિકિત્સા યજ્ઞ તથા સરકારી આયુર્વેદ કોલેજ રાજપીપલા સંલગ્ન આયુર્વેદ હોસ્પિટલ ના સહયોગથી સર્વ રોગ આયુર્વેદિક નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ . તથા આયુર્વેદિક અમૃત પેય ઉકાળા વિતરણ કેમ્પ નું આયોજન પણ કરવામાં આવ્યુ. […]

Continue Reading

*પક્ષીઓને બચાવવા માટેનું રાજ્યવ્યાપી “કરુણા અભિયાન” એ વિશ્વનો અનોખો કાર્યક્રમ છે: ડો.રાજીવ કુમાર ગુપ્તા..*

ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ઘાયલ પક્ષીઓની જીવન રક્ષા માટે આ વર્ષે ફરી એકવાર રાજ્યવ્યાપી કરૂણા અભિયાન વન વિભાગના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવ્યું છે. રાજ્યના ૬૫૦ જેટલા પશુ ચિકિત્સા દવાખાના, ૬હજાર જેટલી માનવબળ અને જીવદયા સંસ્થાઓ, સેવાભાવી નાગરિકોના સહયોગ અને સંકલન થી આ અભિયાન હેઠળ સતત દશ દિવસ ઘાયલ પક્ષીઓની સારવાર […]

Continue Reading

*વિશ્વની સહુ થી ઉંચી પ્રતિમા ના પ્રાંગણમાં દેશ વિદેશના પતંગો એ માપી આકાશની ઊંચાઈ.. સરદાર પ્રતિમા સન્મુખ કેવડીયામાં બીજીવાર યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ.*

૧૬ દેશોના ૫૨ વિદેશી દેશના વિવિધ રાજ્યોના ૩૯ અને સ્થાનિક ૮૦ મળી કુલ ૧૬૯ પતંગવીરોએ રજૂ કર્યો પતંગ બાજીનો અવનવો કલા કસબ.. – સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઉંચી અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની સૌથી ઉંચી પ્રતિમા છે. પ્રવાસનના વધુ એક નવીન આકર્ષણના રૂપમાં આજે બીજીવાર સરદાર પ્રતિમાના પ્રાંગણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, ટી.સી.જી.એલ. […]

Continue Reading

*નર્મદા ના નિવાલ્દા ગામેથી 345000 /- કિંમતની પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક માંથી 200 બેગોની ઉઠાંતરી.*

નિવાલ્દા ગામના એસ્સાર પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી માલ ચોરાયાની પોલીસ ફરિયાદ. રાજપીપળા, તા. 9 નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામના એસ્સાર પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી રૂ. 345000 /- કિંમતની પ્લાસ્ટિકના દાણા ભરેલ 200 બેગોની ઉઠાંતરી કરી અજાણ્યા ઈસમો ચોરી કરી નાસી જતા દેડિયાપાડા પોલીસ મથકે માલ ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. […]

Continue Reading

*શુભલક્ષ્મી ટાવર નારણપુરા માં.. “દીકરી ને દઈએ અભયવરદાન” પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી પ્રસ્તુત..*

અમદાવાદ શહેર ખાતે નારણપુરા પરિસર માં સંઘવી સ્કૂલ સામે આવેલ શુભ લક્ષ્મી ટાવર માં શનિવાર તારીખ ૧૧ જાન્યુઆરી રાત્રિ નાં ૮ વાગ્યા થી ૧૦.૩૦ વાગ્યા સુધી સોફ્ટવેર નાં માધ્યમ થી “દીકરી ને દઈએ અભય વરદાન ” આ કાર્યક્રમ પ્રસ્તુત કરશે પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી જે ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન સંસ્થાપક પ્રમુખ છે સાથે જ વર્લ્ડ […]

Continue Reading

*વડોદરા જિલ્લા પંચાયત અને કરજણ તાલુકા પશુ પાલન વિભાગ દ્રારા પશુ પાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.*

વડોદરા જિલ્લા પંચાયત અને કરજણ તાલુકા પશુ પાલન વિભાગ દ્રારા પશુ પાલન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.. આપ્રસન્ગે કરજણ તાલુકાના કોંગ્રેસ ના આગેવાનો અને જિલ્લાના પશુ ચિકિત્સા ના તબીબો હાજર રહ્યા હતા.. જેમાં તબીબો દ્રારા પશુ પાલકો ને પશુ ઓના રોગ અને દૂધ ના ઉત્પાદન મા વધારો કેવી રીતે કરવાનું તેની માહિતી આપી હતી… મોટી […]

Continue Reading

*ભંવર રાઠોર ડિઝાઈન ટુડિયોનાં ૭૦ થી વધુ સ્ટુડન્ટસે કોફી પેઇન્ટિંગ દ્વારા રજુ કર્યા.*

ભંવર રાઠોર ડિઝાઈન ટુડિયોના ૭૦ થી વધુ સ્ટુડન્ટસે કોફી પેઇન્ટિંગ દ્વારા રજુ કર્યા. કોફી પેઇન્ટિંગ એક સરળ પણ અત્યંત આનંદપ્રદ અભિવ્યક્તિ ની કળા છે જે તમારા સર્જનાત્મક વિચારો ને ખાલી કોફી પાવડર ના ઉપયોગ થી નાગણ ઉપર ઉમેરો કરી દે. આમ તો કોફી ના રંગ ભી સિંગલ હોય છે તો પણ એ કેનવાસ ઉપર અનેક […]

Continue Reading