*શરીરની આંતરિક નબળાઈ દરમ્યાન શક્તિ વધારવાના કેટલાક સરળ ઉપાય, જાણતા પણ અજાણ છો…**✍🏻વૈદ્ય બળભદ્ર મહેતા✍🏻*

શરીરની આંતરિક નબળાઈ દરમ્યાન શક્તિ વધારવાના કેટલાક સરળ ઉપાય, જાણતા પણ અજાણ છો તમે.. *૧. આમળા:* બે ચમચી આમળાનો રસ એક ચમચી ડ્રાય આમળા પાવડર અને એક ચમચી શુદ્ધ મધ સાથે મેળવીને દિવસમાં બે વાર પીવું જોઈએ. તેના ઉપયોગથી ધીમે ધીમે સેક્સ પાવર વધશે. આ પ્રકારની સમસ્યામાં આમળા ખૂબ ફાયદાકારક છે. તેથી, દરરોજ એક ગ્લાસમાં […]

Continue Reading

*માધુપુરામાંથી 300 કિલો ડુપ્લીકેટ મરચું પકડાયું*

અમદાવાદમાંથી ડુપ્લીકેટ મરચું ઝડપાયું છે. માધુપુરામાંથી 300 કિલો ડુપ્લીકેટ મરચું પકડાયું છે. એએમસીના આરોગ્ય વિભાગે ડુપ્લીકેટ મરચું પકડી પાડ્યું છે. આ કેસમાં ઝડપાયેલા શખ્સ અગાઉ પણ ડુપ્લીકેટ મરચું બનાવતા ઝડપાયો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા શખ્સો સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે *********

Continue Reading

*150 પેસેન્જર ટ્રેનોના ખાનગીકરણની તૈયારીમાં મોદી સરકાર*

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 150 પેસેન્જર ટ્રેનોને પ્રાઈવેટ પ્લેયરોના હાથમાં સોંપવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયની સાર્વજનિક ખાનગી ભાગીદારી મૂલ્યાંકન સમિતિએ આ પ્રોજેક્ટના સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્લાન હેઠળ 150 ટ્રેનોને 100 જેટલા રૂટ પર ચલાવવામાં આવશે. રેલ મંત્રાલય આ પ્લાનને કાર્યાન્વિત કરવા […]

Continue Reading

*ફરિયાદમાંથી ઋત્વિજ અને પ્રદીપસિંહનું નામ કઢાવવા પોલીસે રૂપિયાની ઓફર કરી: નિખિલ સવાણી*

અમદાવાદઃ જેઅનયુ હિંસાને પગલે પાલડીમાં આવેલા ABVPના કાર્યાલય પાસે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી થઈ હતી જેમાં NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ નિખિલ સવાણીને એસવીપી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. તેમને ડિસ્ચાર્જ કરાયા પછી હોસ્પિટલમાંથી સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને પત્રકાર પરિષદ કરીને પોતા સાથે […]

Continue Reading

*વકીલ અને પોસ્ટ ઓફીસના કર્મચારીઓએ તાળાબંધી કરવાની આપી ચીમકી*

કેશોદ વકીલ બાર એસોસિએશને પોસ્ટ ઓફીસ કર્મચારીના ગેરવર્તન સામે આક્રોષ ઠાલવ્યો હતો. કર્મચારી વિરૂધ્ધ જીલ્લા સુપ્રિટેન્ડેન્ડને લેખિત રજૂઆત કરવા ઠરાવ કરી મીટિંગ યોજી હતી.જો તેમ છતાં પરીણામ ન આવે તો પોસ્ટ ઓફીસને તાળાબંધી કરવા નિર્ધાર કર્યો છે. કેશોદ પોસ્ટ ઓફીસના મહિલા કર્મચારી પર કોર્ટ સ્ટેમ્પ મુદ્દે ગેરવર્તન કરવાનો આરોપ છે.

Continue Reading

*દિલ્હીમાંથી ISISના 3 આંતકીઓની ધરપકડ*

દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડ અને વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે આઈએસઆઈએસના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા છે. આમ દિલ્હીમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. દિલ્હીમાં આઈએસઆઈએસ મોડ્યુલ સામે આવતાં ગૃહવિભાગ પણ એલર્ટ બન્યો છે.

Continue Reading

*છપાક એસિડ હુમલાખોરના નામના વિવાદમાં થઈ ગઈ સ્પષ્ટતા*

નવી દિલ્હી: અભિનેત્રી દીપિકા પાદુકોણે જેએનયુ કૅમ્પસ પર થયેલા હુમલાના વિરોધમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી, તેને લઈને વિવાદ થઈ રહ્યો છે. ત્યારપછી સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ નો બહિષ્કાર કરવાની માગ ઉઠી, તો વળી અનેક લોકોએ દીપિકાનું સમર્થન પણ કર્યું છે. #boycottchhapaak ટ્રેન્ડ થવાની સાથે જ ‘છપાક’ ફિલ્મની વાર્તામાં આરોપી મુસ્લિમ પાત્રનું નામ […]

Continue Reading

*ભારત દર્શન: રામાયણ યાત્રા બે સ્પેશિયલ ટ્રેનો દોડશે*

નવી દિલ્હી: આઈઆરસીટીસી તિરુનેલવેલીથી બે ભારત દર્શન સ્પેશિયલ ટ્રેનો શરુ કરવા જઈ રહી છે. આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનો અહીંથી દેશભરના જ્યોતિર્લિંગો અને રામાયણ સાથે જોડાયેલા સ્થળો પર જશે. આ બંન્ને ટ્રેનોનું સંચાલન ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કરવામાં આવશે.આઈઆરસીટીસીના સાઉથ ઝોનના જનરલ મેનેજર પી સેમ જોસેફે મીડિયાને જણાવ્યું કે, 13-ડે મહાશિવરાત્રી […]

Continue Reading

*આર્મીમાં કારકિર્દીની ઉજ્જવળ તક : DRDOમાં MTSની 1817 જગ્યા 23 જાન્યુઆરી અરજીની છેલ્લી તારીખ*

અમદાવાદ: આર્મી માટે મિસાઇલ, ટેન્ક, હથિયાર બનાવતી ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)માં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની 1817 જગ્યા માટે અરજી મગાવાઈ છે. તેમાં જનરલ કેટેગરીની 849, એસસીની 163, એસટીની 114, ઓબીસીની 503, ઇડબ્લ્યુએસની 188 જગ્યાનો સમાવેશ થાય છે.અરજીની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી છે. ભરતી અંગેની વધુ માહિતી અને ઓનલાઇન અરજી માટે http://www.drdo.gov.in પર સંપર્ક કરવાનો રહેશે

Continue Reading

*ઋત્વિજ પટેલ અને પ્રદીપસિંહ વાઘેલાએ ગૃહ પ્રધાન સાથે કરી મુલાકાત*

અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે થયેલી મારમારી બાદરૂત્વિજ પટેલ અને પ્રદીપસિંહ વાઘેલાએ ગૃહ પ્રધાન સાથે મુલાકાત કરી છે બન્ને નેતા મુલાકાત માટે વિધાનસભા પહોંચ્યા હતા આ ઉપરાંત પ્રદીપસિંહે વિધાનસભાના દંડક પંકજ દેસાઈની ઓફિસ પહોંચ્યા હતા તેઓ વિધાનસભાના કામકાજની સમિતિની બેઠક પૂર્ણ કર્યા બાદ પંકજ દેસાઈની ઓફિસ ગયા હતા

Continue Reading

*પ્રદિપસિંહ જાડેજા ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટ પહોંચ્યા*

વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતના ભંગ બદલ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ નોંધવા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો હતો. આ કેસમાં પ્રદિપસિંહ જાડેજા દોષિત ઠરે તો 6 માસની સજા અને 2 હજાર રૂપિયા દંડની જોગવાઈ છે. આ કેસનો નિવેડો આવે તેવી કોઈ સંભાવના નથી કારણ કે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે હાઇકોર્ટમાં પિટિશન […]

Continue Reading

*13 DCPને એક સપ્તાહમાં DIGનું પ્રમોશન અપાશે*

પી.એલ.માલ ડીસીપી ઝોન-1 અમદાવાદ આર.એફ.સંઘાડા ડીસીપી ઝોન-3 અમદાવાદ બિપિન આહીરે ડીસીપી ઝોન-6 અમદાવાદ કે.એન.ડામોર ડીસીપી ઝોન-7 અમદાવાદ એ.જી.ચૌહાણ ડીસીપી ટ્રાફિક ઈસ્ટ અમદાવાદ આર.વી.અસારી એસ.પી.અમદાવાદ જિલ્લો શરદ સિંઘલ એસ.પી.જામનગર ચિરાગ કોરડીયા એસ.પી.સી.એમ.સિકયોરીટી નિલેશ ઝાંઝડિયા એસ.પી.વેસ્ટન રેલ્વે એમ.એસ.ભાભોર એસ.પી છોટા ઉદેપુર એન.એન.ચૌધરી એસ.પી. તાપી ડો.એમ.કે.નાયક સુપરિ. અમદાવાદ જેલ બી.આર.પાંડોર

Continue Reading

*સુરતમાં પોલીસની બાઈક વિદેશની પોલીસ આવશે*

ટ્રાફિક કંટ્રોલ કરવાની સાથે હવે પોલીસ ક્રાઈમ પણ રોકશે. કારણકે સુરત ટ્રાફિક પોલીસને એક ખાનગી કંપનીએ 250 સીસીની બાઈક આપી છે. આ બાઈકને સુરતના કમિશનરે લીલીઝંડી આપી દીધી છે. બાઈકમાં ખાસ પ્રકારની એસેસરીઝ લગાવામમાં આવી છે. જેમા લાઈટ અને સાઈરન જેવી સુવિધા પણ આપવામાં આવી છે. આ બાઈક વડે હવે પોલીસ ટ્રાફિકનો ભંગ કરનાર લોકોને […]

Continue Reading

*પક્ષી બચાવોના નારા સાથે નીમા વિદ્યાલય (સંકુલ) ધ્વારા ભવ્ય રેલીનું અમદાવાદ ખાતે આયોજન કરાયું, મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઈએ આપી લીલી ઝંડી.-સંજીવ રાજપૂત*

સંજીવ રાજપૂત અમદાવાદ: નીમા વિદ્યાલય (સંકુલ) નવાવાડજ, બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત વૈવિધ્યસભર પ્રવૃતિઓથી બાળકોમાં સમાજ સેવાની ભાવનાનું સિંચન થાય,રાષ્ટ્રપ્રેમ વિકસે, જીવ-દયા જેવી સંવેદનાનો એહસાસ થાય તે માટે પ્રયત્નશીલ હોય છે.સતત દર વર્ષે સૈનિક-ફંડમાં માતબર રકમ આપવી, બ્લડ ડોનેશન કેમ્પ કરવા, પ્રકૃતિ- શિબિરોનું આયોજન કરવું વગેરે જેવી અનેક વિવીધ પ્રવૃતિઓ વર્ષ દરમિયાન સતત ચાલુ જ […]

Continue Reading

શ્રી સરસ્વતી મંદિર ખાતે બાળકોને પતંગ કેવી રીતે બનાવવી તે શીખવીને બાળકોએ સુંદર પતંગો બનાવી એક્ઝિબિશન રખાયું.

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર અમદાવાદ ખાતે બાળકોને અભ્યાસની સાથે સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ માં ઉત્તરાયણ તહેવાર ને ધ્યાન રાખી પતંગ કેવી રીતે બનાવવી તે શીખવીને બાળકોએ સુંદર પતંગો બનાવી હતી. આ પતંગોનું નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું.

Continue Reading

*ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ ૧૦મી જાન્યુઆરીએ મોડી રાત્રે આવશેગુજરાત.પોલીસના સાયબર ક્રાઇમની *વિશ્વાસ* અને *સાયબર આશ્વાસન* આ બે શરૂ થનાર સેવાના ઉદઘાટન પ્રસંગે રહેશે ઉપસ્થિત.*સંજીવ રાજપુત.*

* ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ ૧૦મી જાન્યુઆરીએ મોડી રાત્રે આવશે ગુજરાત ૧૧મી જાન્યુઆરીએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આપશે હાજરી. ગુજરાત પોલીસ ના સાયબર ક્રાઇમ ની *વિશ્વાસ* અને *સાયબર આશ્વાસન* આ બે શરૂ થનાર સેવા ના ઉદઘાટન પ્રસંગે રહેશે ઉપસ્થિત.. *વિશ્વાસ:* સીસીટીવી નાગરિકોની રક્ષા માટેની સ્કીમ હશે અને *સાયબર આશ્વાસન* જે ખાસ અધિકારીઓને જે […]

Continue Reading

*માહિતી કમિશનર પત્રકારો ના દુશ્મન કેમ..???**- લાભુભાઈ પી. કાત્રોડીયા.*

*માહિતી ખાતું સિધુજ રૂપાણી સાથે સંકળાયેલું હોય..તો આં મનમાની કેમ..??* *એન.આર.સી કરતાં કપરી પરિસ્થિતિ નો સામનો કરતા પત્રકારો..* *ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યો પૈકી છે એકેય માય નો લાલ જે કારેલિયા નો ઈલાજ કરાવી શકે..???* આખું ગુજરાત ભ્રષ્ટાચાર નો ભોગ બની રહ્યું છે.ક્યાંક લાખો નો,તો ક્યાંક કરોડો નો,ક્યાંક ગૌચર તો ક્યાંક ભુ માફિયા નો ક્યાંક ગુંડાઓ નો […]

Continue Reading

*બ્રેકીંગ ન્યૂઝ : વડોદરા પાસેથી ATS એ આતંકવાદી ઝડપ્યો આતંકીનું નામ ઝફર અલી ઉર્ફે ઉમર વડોદરાના ગોરવા પાસેથી આતંકી ઝડપાયો આતંકી તામિલનાડુ પંથકનો રહેવાસી*

બ્રેકીંગ ન્યૂઝ વડોદરા પાસેથી ATS એ આતંકવાદી ઝડપ્યો આતંકીનું નામ ઝફર અલી ઉર્ફે ઉમર વડોદરાના ગોરવા પાસેથી આતંકી ઝડપાયો આતંકી તામિલનાડુ પંથકનો રહેવાસી

Continue Reading