*ગુજરાતમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન**વિનોદ મેઘાણી.*

રાજયમાં રૂપાણી સરકારે આપેલી ટ્રાફિક દંડમાં રાહત અને હેલમેટમાંથી મુક્તીમા પારોઠના પગલા ભરવાની સ્થિતી ઉભી થઇ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે તેમણે બનાવેલા મોટર વ્હીકલ એક્ટની દંડની જોગવાઇમાં કોઇ પણ રાજ્ય ઘટાડો કે મુક્તિ નહી આપી શકે. ટ્રાફિક દંડમાં ફેરફાર કરનારા રાજયો પર રાષ્ટ્રપતિ શાસનની ચેતવણી અપાઇ છે. કોઈ પણ રાજ્ય પાસે નથી […]

Continue Reading

*12 રાશિઓ અને જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો*

શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો 1. મેષ અ લ ઈ રાશિ થઈ મેષ, દલીલથી થાકે નવ લેશ, વકીલ, વિતંડાવાદી વેશ, ભાગ્ય મેળે બાલ્યાવેશ. 2. વૃષભ વૃષભ તણી છે બ વ ઉ, જૂના વિચારોથી ભરપૂર, લીધી વાત ના મેલે કોર, જીવનભર સુખ […]

Continue Reading

*શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ( રાજ્ય કક્ષા ) નો બ્રહ્મ ગૌરવ એવોર્ડ મેળવેલ ગૌરવવંતા ભુદેવોના સન્માનના ફોટોગ્રાફ્સ.*

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ( રાજ્ય કક્ષા ) નો બ્રહ્મ ગૌરવ એવોર્ડ મેળવેલ ગૌરવવંતા ભુદેવોના સન્માનના ફોટોગ્રાફ્સ.. આપણને મળતા પ્રત્યેક એવોર્ડનું મહત્વ હોય છે જ પરંતુ પોતાના સમાજ ધ્વારા થતા સન્માનનું આગવું મહત્વ હોય છે ….. જય શ્રી પરશુરામ … હર હર મહાદેવ ….

Continue Reading

*સાણંદના તેલાવ ગામ પાસે નર્મદા કેનાલમાં એક અજાણી સ્ત્રીની બંને હાથ રસ્સીથી તથા બંને પગ દુપટટાથી બાંધેલી હાલતમાં લાશ મળી*

આજરોજ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના તેલાવ ગામ પાસે આવેલ નર્મદા કેનાલમાં એક અજાણી સ્ત્રી ઉંમર વર્ષ આશરે ૨૫ થી ૩૦ વર્ષ ના આશરાની બંને હાથ રસ્સી થી તથા બંને પગ દુપટટા થી બાંધેલી હાલતમાં લાશ મળી આવેલ છે જેણે શરીરે વાદળી કલરનું ટોપ અને લાલ કલરની લેગીઝ તથા બંને હાથ માં પ્લાસ્ટીક ની પીળા રંગની […]

Continue Reading

*ભગવાન શિવની પરિક્રમા અર્ધ વર્તુળ જ કેમ ..?*

ભગવાન શિવનું અર્ધ વર્તુળ કેમ ..? ~~~~~~~~~~~~~~~~~~~~~~ શિવનો અડધો પરિભ્રમણ કરવાનો કાયદો છે. એટલા માટે કે શિવનો સોમસુત્ર પાર નથી. જ્યારે કોઈ વ્યક્તિ અડધા ભાગમાં ફરે છે, ત્યારે તેને ચંદ્ર ભ્રમણકક્ષા કહેવામાં આવે છે. લિંગમને પ્રકાશ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર ચંદ્ર છે. તમે આકાશમાં અર્ધ ચંદ્ર ઉપર શુક્ર તારો જોયો હશે. આ […]

Continue Reading

અશોક ગહેલોતનાં રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 907 બાળકોનાં મૃત્યુ થયાના અહેવાલ.

અશોક ગેહલોતના જ જોધપુરમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફક્ત ડિસેમ્બરમાં જ 146 બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે. મેડિકલ કોલેજના અહેવાલ પ્રમાણે, અહીંયા પીડિયાટ્રિક વિભાગમાં પ્રતિ દિન સરેરાશ પાંચ બાળકનાં મોત થાય છે. ડિસેમ્બરમાં મૃત્યુ પામેલામાં 98 તો નવજાત શિશુ છે., 2019માં એનઆઈસીયુ અને પીઆઈસીયુમાં કુલ 754 બાળકના મોત થયાં. એટલે કે, દર મહિને સરેરાશ […]

Continue Reading

*વોડાફોન અને આઈડિયા ??*

Vodafone, idea મેં એમને પુછ્યું : મેડમ હું 10 વર્ષથી આપનો ગ્રાહક છું. શું આપ જણાવી શકો કે ભારતમાં વોડાફોનના ગ્રાહકોની સંખ્યા કેટલી? એમણે કહ્યું કાંઈક 22કરોડ + (એમાય હાલમાં આઈડિયા અને વોડાફોન એક થઈ ગયેલ છે/ ખરીદી લિધી છે.) મેં સિમ લેતા સમયે રૂ 300 રોકડા ચુકવેલ. એ સમયે કંપનીએ મને કહેલું કે આ […]

Continue Reading

*ભૂલથી પણ વોટ્સએપ પર આવતા મેસેજ પર ક્લિક ન કરતા પડી જશો મોટી મુસીબતમાં*-*વિનોદ મેઘાણી.

ભૂલથી પણ વોટ્સએપ પર આવતા મેસેજ પર ક્લિક ન કરતા પડી જશો મોટી મુસીબતમાં નવા વાર્ષે મેસેજીંગ એપ વોટ્સએપના વપરાશકર્તા પર એક ખતરો આવ્યો છે. કારણ કે, હેકર્સ વોટ્સએપ પર ઓફરનો એક મેસેજ મોકલીને છેતરપિંડી કરી યુઝર્સને ચૂનો લગાવી રહ્યા છે. નવા વર્ષનું બહાનું લઈને હેકર્સ યુઝર્સને ફોન પર ‘New Year’s Virus’ મેસેજ મોકલી પોતના […]

Continue Reading

*જેએનયુ નાં નકાબપોશ હિંસાના નાગિન ડાન્સ નું પોસ્ટ મોર્ટમ : ભાગ 1*- *દેવેન્દ્રકુમાર સોલંકી.*

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં વર્ષોથી સ્થાન ધરાવે છે. આ એ યુનિવર્સિટી છે જેણે વર્તમાન ભારત નાં નાણામંત્રી તથા વિદેશમંત્રી આપ્યાં છે, આ ઉપરાંત અન્ય અનેક રાષ્ટ્રીય રાજનીતિના પ્રથમ હરોળના નેતાઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ની દેન છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) નો ઈતિહાસ જોતાં આઈના સ્પષ્ટ ચિત્ર દેખાય છે કે શરૂઆત થઈ ત્યારથી જ […]

Continue Reading

*પાકિસ્તાનમાં નાનકાજીમાં થયેલ હુમલાના વિરોધમાં ગુરુદ્વારા ગોવિંદધામ થલથેજ ખાતે શીખ સમુદાયના દુઃખ માં સહભાગી થતાં મુસ્લિમ આગેવાનો.*

પાકિસ્તાન માં નાનકાજી માં થયેલ હુમલા ના વિરોધમાં ગુરુદ્વારા ગોબિંદ્ધામ થલથેજ ખાતે શીખ સમુદાય ના દુઃખ માં સહભાગી થયા અને ત્યાં થયેલ ઘટનાને વખોડી.આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુ દ્દીન શૈખ,ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા,કોંગ્રેસ પ્રવક્તા બદરુદ્દીન શૈખ, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી ઈકબાલ શૈખ,જમાતે ઇસ્લામી હિન્દ ના ઈકબાલ મિર્ઝા, જમિયાતએ ઉલમાએ હિન્દ ના મોલાના મહેબૂબ આલમ,કૉંગ્રેસ પ્રદેશ મંત્રી જુનેદ શૈખ, […]

Continue Reading

અમદાવાદ: નવા નરોડામાં રહેતા શિક્ષકને 10 ગણા 1નાણાં કરી આપવાની વિધિના બહાને કઠવાડા ભુવાજીએ રૂ.10 લાખનો ચૂનો લગાવ્યો. – સૌરાંગ ઠક્કર.

અમદાવાદ: નવા નરોડા માં રહેતા શિક્ષકને 10 ગણા નાણા કરી આપવાની વિધિના બહાને કઠવાડા ભુવાજીએ રૂ.10 લાખનો ચૂનો લગાવ્યો છે. આ અંગે શિક્ષક હિમાંશુ ત્રિપાઠી ક્રાઇમ બ્રાન્ચ માં ભુવાજી અર્જુન સોલંકી, દશરથ પ્રજાપતિ, ચિરાગ પ્રજાપતિ અને સિકંદર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નવા નરોડા સાર્થક બંગ્લોઝમાં રહેતા શિક્ષક હિમાંશુ ત્રિપાઠી દોઢ માસ પહેલા નાના ચિલોડા કિટલી […]

Continue Reading

*આઠમી જાન્યુઆરીએ ઝરવાણી ખાટે એન્ટી કાસ્ટ એટલે કે એસી ભારત સરકારનું સંમેલન મળશે*

આઠમી જાન્યુઆરીએ નર્મદા જિલ્લાના ઝરવાણી ખાતે એન્ટી કાસ્ટ (એસી )ભારત સરકાર નું મહાસંમેલન મળશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એન્ટી કાસ્ટ (એસી) એટલે કે સતીપતી પંચના લોકો અંગ્રેજોના વખતથી સરકારના કોઇ કાયદા અને દસ્તાવેજોને માનતા નથી. તેમના અલગ કાયદાઓ છે. અને જેના પર ભારત સરકાર લખેલું હોય અને જેની નીચે ભારત સરકારની […]

Continue Reading

*નર્મદા જિલ્લામાં બીજા તબક્કાની ખાસ ઝુંબેશ માં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી સંદર્ભે રવિવારે જિલ્લાના તમામ ૬૨૬ મતદાન મથકો ખાતે યોજાઈ*

તા. ૧૫ મી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી જરૂરી સુધારા વધારાના હક્ક- દાવાઓ રજુ કરી શકાશે. રાજપીપલા, તા. 6 નર્મદા જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા ૧૮ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકના નામ મતદારયાદીમાં જરૂરી સુધારા-વધારા માટે નર્મદા જિલ્લામાં તા. ૧૬ મી ડિસેમ્બર, ૨૦૧૯ થી તા. ૧૫ મી જાન્યુઆરી, ૨૦૨૦ ને રવિવારના રોજ નર્મદા જિલ્લાના તમામ ૬૨૬ મતદાન મથકો […]

Continue Reading

*8 મી જાન્યુઆરીએ રાજપીપલામાં બાળલગ્ન એક અભિષાપ વિષયક એક દિવસીય સેમિનાર યોજાશે*

8 મી એ રાજપીપલામાં બાળલગ્ન એક અભિષાપ વિષયક એક દિવસીય સેમિનાર યોજાશે. રાજપીપળા,તા. 6 નર્મદા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે તા. 8 મી જાન્યુઆરી, 2020 ને બુધવારના રોજ સવારે 10:30 કલાકે નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે રાજપીપલામાં ગાંધીચોક પાસે ડૉ. આંબેડકર હોલ […]

Continue Reading

*તા.23 મી જાન્યુઆરીએ નર્મદાનો જિલ્લાકક્ષાનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે તા.22 મી જાન્યુઆરીએ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન*

નર્મદા જિલ્લાના પ્રજાજનોના પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.23/1/2020 ના રોજ કલેકટરની કચેરી,જિલ્લાસેવા સદન, રાજપીપળા જિ.નર્મદા ખાતે જિલ્લાનો ઓનલાઇન ફરિયાદ નિવારણ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ સવારે 11 રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે તા.22 /2/ 2020 ના રોજ સવારે 10:30 કલાકે જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ પણ સંબંધિત તાલુકા મામલતદારઓની […]

Continue Reading

*અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતા રાજ્યના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી જવાહરભાઈ ચાવડા*

મંત્રી ચાવડાએ કેવડીયાની દ્વિ-દિવસીય મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, વિશ્વ વન, આરોગ્ય વન, રિવર રાફટીંગ, કેકટર્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, ઝરવાણી ઇકો ટુરીઝમ, ગ્લોબ ગાર્ડન, ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કની પણ લીધેલી મુલાકાતરાજપીપલાતા 6ગુજરાતના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી જવાહરભાઈ ચાવડાએ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી […]

Continue Reading

*CAA (નાગરિકતા સંશોધન અધિનિયમ)ના સમર્થનમાં છોટાઉદેપુર મત વિસ્તારનાં મહિલા સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા પીએમ મોદીને અભિનંદન આપતા 3000 જેટલા પોસ્ટ કાર્ડ લોકોએ પીએમ મોદીને લખ્યાં*તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા*

નર્મદા જિલ્લા મા હાલ CAA (નાગરિકતા સંશોધન અધિનિયમ) ને લઈને વિરોધ મા અને તરફેણ મા જાહેર કાર્યક્રમો થઈ રહયા છે ત્યારે લોકોમાં જાગૃતિ આવેઅને હિંસક આંદોલનો બંધ થાય એ માટે છોટાઉદેપુર મત વિસ્તાર ના મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ CAA ના સનર્થનમાં એક નવી પહેલ કરી છે.એમણે પોતાના મત વિસ્તારમાં ઘરે ઘરે જઈ લોકોને CAA ના […]

Continue Reading

*સાબરમતી રિવરફ્રન્ટની આજુબાજુના અમદાવાદનો નજીકના ભવિષ્યનો રિડેવલપમેન્ટ પ્લાન.*

સાબરમતી રિવરફ્રન્ટની આજુબાજુના અમદાવાદનો નજીકના ભવિષ્યનો રિડેવલપમેન્ટ પ્લાન.

Continue Reading

ભક્તિ યોગ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદની નજીક હેરિટેજ સ્થળ પર વર્ષના પ્રથમ રવિવારે યોગા સાથે ઉજવણી કરે છે.

ભક્તિ યોગ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ ની નજીક હેરિટેજ સ્થળ પર વર્ષના પ્રથમ રવિવારે ઉજવણી કરે છે. સમગ્ર ટીમ એ સ્થળે પહોંચી જાય છે અને 108 સૂર્યનમસ્કાર પરફોર્મ કરે છે, આ વિશેષ પ્રયોજન માટે તેઓ સંપૂર્ણ તાલીમ સંગીત સાથે કરે છે. અમે આ આયોજન વિવિધ સ્થળે કર્યા છે જેમકે મોઢેરા સૂર્યમંદિર, સરખેજ રોજા,હઠીસિંગના દહેરા ,પુસ્કર […]

Continue Reading

?શું તમારૂ બાળક ગણિત માં કાચુ છે? તમારા બાળક ને યાદ નથી રહેતુ? તમારૂ બાળક લેશન નથી કરતુ? તમારૂ બાળક ટેન્શન માં રહે છે? શું તમને તમારા બાળક ની ખરેખર ચિંતા છે?*જો તમે બ્રાહ્મણ હોવ તો ચિંતા છોડો. તમારી ચિંતા હવે અમારી ચિંતા.*

તમારૂ બાળક ગણિત માં કાચુ છે? તમારા બાળક ને યાદ નથી રહેતુ? તમારૂ બાળક લેશન નથી કરતુ? તમારૂ બાળક ટેન્શન માં રહે છે? શું તમને તમારા બાળક ની ખરેખર ચિંતા છે? *જો તમે બ્રાહ્મણ હોવ તો ચિંતા છોડો તમારી ચિંતા હવે અમારી ચિંતા.* ટુંક સમયમાં આખા ગુજરાત ના ઉત્તમ બ્રાહ્મણ શિક્ષકો આપશે ગુજરાત ના દરેક […]

Continue Reading