*સ્ટેમ્પ ડ્યુટી માફી રાજ્ય સરકારનો નિર્ણય જો કુટુંબના સભ્યને મકાન વેચાય તો માત્ર ૫૦૦ રૂપિયાના સ્ટેમ્પ ડ્યુટી**ગુજરાત હાઇકોર્ટના ક્રિમિનલ એડવોકેટ ગોવિંદ મેઘાણી*

*ગાંઘીનગર* રાજ્ય સરકારે રક્ત સંબંધીઓ પર સંપૂર્ણ સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાનો મહત્વપૂર્ણ અને લોકપ્રિય નિર્ણય લીધો છે કે તેઓ મકાન અથવા ફ્લેટ વિકસાવવા અથવા સ્થાનાંતરિત કરવા માંગતા હોય રાજ્ય સરકારે લીધેલા નવા નિર્ણય મુજબ રિયલ એસ્ટેટની બદલી હવે માત્ર ૫૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર થઈ શકે છે હાલમાં સગાસંબંધીઓને મકાન ફ્લેટ ટ્રાન્સફર કરતી વખતે મિલકતની […]

Continue Reading

*પાકિસ્તાનમાં શીખ યુવકની હત્યા ફેબ્રુઆરીમાં એના લગ્ન થવાના હતા*

ઈસ્લામાબાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર મુસ્લિમોનાં એક ટોળાએ હુમલો કર્યાના બે દિવસ બાદ પેશાવર શહેરમાં 25-વર્ષના એક શીખ યુવકને અજાણ્યા ઈસમોએ ઠાર કર્યાનો બનાવ બન્યો છે પેશાવર પોલીસના જણાવ્યા મુજબ મૃતકને રવિન્દર સિંહ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. એનો મૃતદેહ પેશાવરના ચમકાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવ્યો હતો આ કેસમાં તપાસ હજી […]

Continue Reading

*ઈરાને મસ્જિદ પર ફરકાવ્યો લાલ રંગનો ઝંડો અર્થ છે યુદ્ધ માટે તૈયાર રહો*

અમેરિકાના દૂતાવાસ પર ઈરાને કરેલા હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે. ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે. અમેરિકાની આર્મીના નિશાને ઈરાનના 52 ઠેકાણા છે. આ તમામ ઠેકાણાઓની ઓળખ અમેરિકા દ્વારા કરવામાં આવી છે. ઈરાન અમેરિકાની સંપત્તિ કે નાગરિક પર હુમલો કરશે તો તેના પરિણામ સારા નહીં આવે. ટ્રમ્પે ટ્વિટમાં અંગ્રેજીમાં કહ્યુ કે […]

Continue Reading

*ગેહલોત નાકામયાબ મુખ્યમંત્રી : રાજસ્થાનના કોટામાં બાળકોના મોતનો આંકડો પહોંચ્યો 110 સુધી. નવા વર્ષે ચાર જ દિવસમાં 10 બાળકોનાં મોત*

રાજસ્થાનના કોટાના જે કે લોન હોસ્પિટલમાં વધુ ત્રણ બાળકોના મોત નિપજ્યા છે. ગઈકાલે ત્રણ બાળકોના મોત થતાંની સાથે જ ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં 110 બાળકોના મૃત્યુ નિપજ્યા છે. જાન્યુઆરીમાં ચાર દિવસમાં 10 બાળકોના મોત થયા છે. કોટા જ નહીં પરંતુ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં 10 બાળકોનાં મોત થયાં છે.

Continue Reading

*આતંકવાદીઓનો વધુ એક હુમલો : કેન્યાના લામૂ કાઉન્ટીમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાં પર આતંકી હુમલો*

કેન્યાના લામૂ કાઉન્ટીમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાં પર આતંકી સંગઠન અલ-શબાબે હુમલો કર્યો છે. આ સૈન્ય ઠેકાણાંનો ઉપયોગ અમેરિકા અને કેન્યાની સેના દ્વારા કરવામાં આવે છે. આ હુમલાની જવાબદારી અલ-શબાબે સ્વીકારી છે. જો કે હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે અલકાયદા સાથે જોડાયેલા આ આતંકી ગ્રુપના હુમલામાં કોઈ જાનહાની થઈ છે કે નહીં. આતંકી ગ્રુપ […]

Continue Reading

*હંમેશા ફાલતુ નિવેદનો માટે જાણીતો ઓવૈસી બોલ્યો : RSS મારી હત્યા કરવા માંગે છે*

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અને હૈદરાબાદથી લોકસભાનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમની હત્યા કરવા માંગે છે ઓવૈસીએ કહ્યુકે તેઓ મારી હત્યા કરવા માંગે છે પરંતુ હું ડરતો નથી હું શહીદ થવા માટે તૈયાર છું હું શહેરમાં એકલો ફરુ છું આવો અને મને ગોળી મારો હું તારીખ જણાવું છું આવો અને મને […]

Continue Reading

*દિલ્હીની JNU હોસ્ટેલમાં ઘૂસી બુકાનીધારી શખ્સોએ વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા કર્યા*

નવી દિલ્હી અત્રેની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફરી હિંસક ઘટના બની છે. યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસીને કેટલાક બુકાનીધારી શખ્સોએ મારધાડ કરી હતી. એમાં વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ આઈશી ઘોષને માથામાં સખત ઈજા થઈ હતીઆઈશીએ કહ્યું કે લાઠીઓ અને લોખંડના સળિયાઓ સાથે આવેલા બુકાનીધારી ઈસમોએ મારી પર હુમલો કર્યો હતો. એમણે મને મારી બહુ મારપીટ કરી હતી.

Continue Reading

*કોંગ્રેસની સત્તાભૂખ અમરેલીમાં ચરમસીમાએ*

અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાએ રાજ્યમાં ઇતિહાસ સર્જી દીધો છે. રાજુલા નગરપાલિકામાં બે વર્ષમાં પાંચ પાંચ પાલિકાના પ્રમુખો બદલાયા છે. 2018થી 2020 સુધીમાં અનેક ચડાવ ઉતાર બાદ કોંગ્રેસમાં થતા આંતર કલહ વચ્ચે પાંચ પાંચ પાલિકાના પ્રમુખો બદલાયા છે.18 બળવાખોરોમાંથી 14 સભ્યો સસ્પેન્ડ થયા હતા. 18 બળવાખોર સભ્યોએ પોતાના પ્રમુખ પણ નગરપાલિકામાં બનાવ્યા હતા. બળવાખોરોના નેતાને શહેરી […]

Continue Reading

*રેઈનકોટ પહેરવા તૈયાર રહેજો વરસાદની આગાહી*

હવામાન વિભાગે વધુ એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના દર્શાવી છે. જમ્મુ-કાશ્મીર અને તેને સંલગ્ન વિસ્તારો પરથી એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં 6 જાન્યુઆરીથી 48 કલાક માટે માવઠાની હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે.ગુજરાતમાં આગામી ૪૮ કલાકમાં હવામાનમાં આવી શકે છે પલટોરાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવનાવેસ્ટર્ન […]

Continue Reading

*મહેસાણાના ગોઝારિયાના 100 લોકો મસૂરીમાં ફસાયાં*

અમદાવાદ: છેલ્લા અનેક દિવસોથી ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. જેથી ધનોલ્ટી રોડ-રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. મસૂરીમાં ભારે હિમવર્ષાના કારણે રોડ રસ્તાઓ બ્લોક થતા મહેસાણાના વસાઈ તાલુકના ગોઝારિયાના 100 પ્રવાસી ફસાયા છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મળતી માહિતી પ્રમાણે આ પ્રવાસીઓ બે બસમાં ઉત્તર ભારત ફરવા માટે નીકળ્યા હતા. પ્રવાસીઓ ગઈ […]

Continue Reading

*ગાંધીનગરમાં જય અંબે પરિવાર આયોજિત મા જગદંબા પ્રાગટય મહોત્સવ યોજાશે*

ગાંધીનગર ખાતે મા જગદંબા પ્રાગટય મહોત્સવ અને શતક ભોગ અન્નકૂટ અર્પણ કાર્યક્રમ યોજાશે જય અંબે પરિવાર આયોજિત આગામી પોષી પૂનમે તા. ૧૦-૦૧-૨૦૨૦ શુક્રવાર નારોજ સેકટર ૧૩/બીના શક્તિચોક ખાતે કાર્યક્રમની શરૂઆત સવારે ૮-૦૦ કલાકે થશે અને આભાર દર્શન સાંજે ૪-૦૦કલાકે રાખવામાં આવ્યું છે આ સાથે વિવિધ રચનાત્મ્ક કાર્યકર્મોનું ભવ્ય આયોજન કરવામાં પણ આવ્યું છે આ શુભ […]

Continue Reading

*ગાંધીનગર ખાતે આગામી રવિવારે સિંધી સમાજ દ્વારા વાર્ષિક સભા યોજાશે*

ગાંધીનગરમાં આગામી રવિવાર તા. ૧૨-૦૧-૨૦૨૦ નારોજ સિંધુ ભવન સાંઈબાબા મંદિર સેક્ટર ૩૦ ખાતે સવારે ૧૦-૩૦ વાર્ષિક સભાનું આયોજન રાખવામાં આવ્યું છે આ સભામાં ભાઈઓ-બહેનો ને અચૂક હાજર રહેવા સંસ્થા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે આ પ્રસંગે ગાંધીનગર અને સિંધી સમાજના અગ્રણીઑ ખાસ ઉપસ્થિત રહેશે આદરણીય પ્રમુખ શ્રી નિર્મલ જેસવાણી આદરણીય મંત્રી શ્રી અનિલ જયસિંઘાણી, […]

Continue Reading

*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*

*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ સંસ્કાર 6. નિષ્ક્રમણ સંસ્કાર 7. અન્નપ્રાશન સંસ્કાર 8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 9. કર્ણવેધ સંસ્કાર 10. ઉપનયન સંસ્કાર 11. વેદારંભ સંસ્કાર 12. કેશાન્ત સંસ્કાર 13. સમાવર્તન સંસ્કાર 14. વિવાહ સંસ્કાર 15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 16. અગ્નિ સંસ્કાર […]

Continue Reading

સામે વાળા ને તકલીફ આપવા ના ઘણા રસ્તા હોય છે પણ મોટા ભાગે લોકો ખોટા રસ્તા જ પસંદ કરે છે અને પછી પોતે પણ પસ્તાય છે. – હિતેશ રાઈચુરા

હજારો ઝેરી સાપ વચ્ચે એક બિન ઝેરી સાપ વર્ષો સુધી જોડે રાખો તો પણ એ બિન ઝેરી સાપ ઝેરી બનતો નથી, જયારે માણસ એક માત્ર જીવ એવો છે જે કોઈના સારા કે બુરા પ્રભાવમાં પડવામાં વિલંબ કરતો નથી.. કયારેક સાલુ જીવનમા એવુ બની જાય છે કે કોઈની દોસ્તી કરતા કોઈની દુશ્મની લાંબા સમય સુધી સાથ […]

Continue Reading

*પાકિસ્તાનમાં નાનકા સાહીબ ગુરદ્વારા ખાતે બનેલા બનાવને સખત શબ્દોમાં વખોડતું અમદાવાદ શહેરનું મુસ્લિમ સમાજ.આવતીકાલે આગેવાનો દ્વારા રખાયા કાર્યક્રમ.*

પાકિસ્તાનમાં નાનકા સાહીબ ગુરદ્વારા ખાતે બનેલા બનાવને અમદાવાદ શહેરનું મુસ્લિમ સમાજ વખોડે છે. આવતીકાલે તા.૬-૧-૨૦ ના રોજ સાંજે ૪.૦૦ વાગે એસ.જી.હાઈવે સ્થિત ગુરુદ્વારા ખાતે મુસ્લિમ આગેવાનો શીખ સમાજની મુલાકાત લઈને સહાનુભૂતિ વ્યક્ત કરશે. આ કાર્યક્રમમાં શહેરના ધારાસભ્યશ્રીઓ, મ્યુ. કાઉન્સિલરશ્રીઓ તથા મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ગ્યાસુદ્દીન શેખ બદરુદ્દીન શેખ ઈમરાન ખેડાવાલા ઇકબાલ શેખ (એડવોકેટ)

Continue Reading

શ્રીમતી ગાયત્રીબા વાઘેલાની ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસના પ્રમુખ પદે પુનઃ પસંદગી કરવામાં આવી.

*અભિનંદન……..શુભકામનાઓ* ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ ના પ્રમુખ પદે પુનઃ પસંદગી થવા બદલ *સન્માનીય શ્રીમતી ગાયત્રીબા વાઘેલા* સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન મહિલાઓ ના હિત માટે હંમેશા જાગૃત રહેતા એવા બેનશ્રી ઉત્તરોત્તર પ્રગતિ કરે, મહિલાઓ માટે નેતૃત્વ ની મા ભગવતી એમને શક્તિ આપે એવી શુભકામનાઓ 💐💐💐🙏🙏

Continue Reading

*પાલીતાણા ટાઉન પો.સ્ટે તથા જેસર પો.સ્ટેમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ.*

પાલીતાણા ટાઉન પોસ્ટે તથા જેસર પોસ્ટે માં પ્રોહિબિશન ના ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ. મ્હેરબાન ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ તથા નાયબ પો.અધિ ડી.ડી.ચૌધરી સાહેબની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને પાલીતાણા […]

Continue Reading