*જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! *

શ્રી નારાયણ કલચરલ મિશન ના 50 વર્ષ પુરા થવાના ભાગ રૂપે શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ એન.એસ.એસ યુનિટ દ્વારા તા.03/01/2020 ના રોજ એપોલો હોસ્પિટલ ના સહયોગ થી,અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં બોલિવૂડ તરીકે જાણીતા અને ગણપતિ દાદાની મૂર્તિઓની જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં બનાવવામાં આવી રહી એ ગુલબાઇ ટેકરા વિસ્તારમાં, મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું, જેમાં […]

Continue Reading

*સોનું 41000 ના ભાવે શું હજી એમાં રોકાણ કરાય?*

નવી દિલ્હીઃ ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધ્યા બાદ સોનાની કિંમત 41 હજાર રુપિયા આસપાસ પહોંચી ગઈ છે. શેર માર્કેટ તૂટ્યું છે. ત્યારે આવામાં જે લોકોએ સોનામાં રોકાણ કર્યું હશે તેઓ ખુશ હશે અને શેર, મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો નારાજ થયા હશે. પરંતુ બજારની આ સ્થિતિ તાત્કાલિક છે અને સૌથી મોટો સવાલ એ ઉભો […]

Continue Reading

*વિશ્વનું સૌથી મોટુ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર*

ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ જોડાવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બની રહ્યું છે અમદાવાદમાં આવેલુ મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ 63 એકર જમીન પર આકાર પામી રહેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમનું નવીનીકરણ રૂપિયા 700 કરોડના થઈ રહ્યું છે ત્યારે નવું બનનારું મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા સાથે […]

Continue Reading

*રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાઓ વચ્ચે વિખવાદ આવ્યો ફરી બહાર. પાયલોટે અશોક ગહેલોતને ઝાટક્યા*

કોટાની જેકે લોન હોસ્પિટલમાં બાળકોનાં મોતની સંખ્યા વધીને 107 થઈ ગઈ છે. રાજ્યના નાયબ સીએમ સચિન પાયલોટ શનિવારે કોટા હોસ્પિટલ પહોંચ્યા હતા. કોટામાં બાળકોના મોત અંગે સચિન પાયલોટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધતા કહ્યું હતું કે આપણે જવાબદારી નક્કી કરવી પડશે. સચિન પાયલોટે કહ્યું કે અગાઉ જે બન્યું તેની ચર્ચા થવી જોઈએ નહીં. વસુંધરાને […]

Continue Reading

*નાયક ભોજક સમાજ સામે ટિપ્પણી કરનાર કીર્તિદાન ગઢવી સામે પાટણમાં ફરિયાદ*

લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવી વિરુદ્ધ પાટણ પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો મામલો બહાર આવ્યો છે ભવાઈ સાથે જોડાયેલા નાયક ભોજક સમાજની લાગણી દુભાય એવો વાણીવિલાસ ડાયરામાં કરતા હોવાનો તેમના પર આરોપ લાગ્યો છે સમાજ વતી ચેતન નાયક નામના યુવકે પાટણ બી ડિવિઝનમાં લેખિત અરજી આપી છે. ડાયરામાં ભોજક સમાજની લાગણી દુભાય એવી ટિપ્પણી કરી […]

Continue Reading

*સિલેકશન ગ્રેડ મળતા આઈપીએસ લુકમાં શું શું ફેરફાર થાય છે?*

કચ્છના એસ.પી.સૌરભ તોલંબિયા એસ.પી દિવ્યા મિશ્રા સહિત અડધો ડઝન આઈપીએસ અધિકારીઓને ડીઆઈજીનો સિલેકશન ગ્રેડ મળતા કચ્છ રેન્જ વડાની ઓફિસમાં ઈનસિગ્રેયા સેરમની યોજાયેલ જેમાં આઈજી સુભાષ ત્રિવેદી દ્વારા એસ.પી.સૌરભ તોલંબીયાના ખભ્ભે બન્ને બાજુ બ્લુ કલરની પટ્ટી અને અશોક સ્થંભ સાથે વધારાનો એક સ્ટાર લગાડવામાં આવેલ અનુભવી અને સિનિયર આઈપીએસ અધિકારીઓએ સાથેની વાતચીતમાં જણાવેલ કે હવે સિલેકશન […]

Continue Reading

*રાજ્યભરની RTOમાં થશે ફેરફાર*

ટ્રેક અરજદારને ટેસ્ટ બાદ જુદા જુદા નિયમ બદલ અપાશે માર્ક ડ્રાઇવિંગ ટેસ્ટ પરીક્ષા હશે ટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને હાઈટેક બનાવવામાં આવશે આ નવા હાઈટેક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવા અંગેની ટેન્ડર સહિતની પ્રક્રિયા પણ વાહન વ્યવહાર વિભાગે શરૂ કરી દીધી છે જેમાં નવા ટેસ્ટ ટ્રેકમાં ટ્રેક રૂટમાં જમીનમાં સેન્સર લગાવાશે જેની ઉપર ચાલકે કાર ચલાવવાની રહેશે […]

Continue Reading

*ડખા શરૂ? શિવસેના નેતાને રાજ્યમંત્રીનું પદ નાનું પડ્યું,આપી દીધુ રાજીનામું*.

શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે. જો કે તેઓએ હજુ સુધી પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને નથી મોકલ્યું. અબ્દુલ સત્તારને રાજ્ય મંત્રી બનાવવામાં આવતા શિવસેનાના અનેક નેતાઓ નારાજ હતા જેના કારણે તેઓએ રાજીનામું આપ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.હાલમાં જ ઉદ્ધવ સરકારમાં 36 નવા મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં […]

Continue Reading

*22 હજાર કરોડ રૂપિયામાં ટ્રેનો રેલવે સ્ટેશનો બધુ જ ખાનગી કંપનીઓને હવાલે: વિદેશી કંપનીઓ આવશે*

ભારતીય રેલ્વે અને નીતિ આયોગે ખાનગી ઓપરેટરોને 100 રેલ્વે રૂટ પર 150 ખાનગી ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. તેને લઈને એક ડિસ્કશન પેપર પણ લાવવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે તેમાં 22,500 કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે ખાનગી ભાગીદારી પેસેન્જર ટ્રેન શીર્ષકવાળા ડિસ્કશન પેપરમાં કહેવામાં આવ્યુ છે કે […]

Continue Reading

*નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારા મુદ્દે રાજકારણ શરુ*

નવી દિલ્હી: પાકિસ્તાનમાં શીખોનો પવિત્ર સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારો અને શીખો પર થયેલા હુમલાને લઈને ભારતમાં રાજનીતિ શરુ થઈ ગઈ છે. નાગરિકતા કાયદાને લઈને કોંગ્રેસના વિરોધનો સામનો કરી રહેલી ભાજપને પાકિસ્તામાં થયેલી આ ઘટનાએ પલટવાર કરવાનું હથિયાર આપી દીધું છે. ભાજપની સાથે પંજાબમાં તેમના સહયોગી અકાલી દળે કોંગ્રેસને નાગરિકતા કાયદાના વિરોધ મુદ્દે ઘેરી. […]

Continue Reading

*દહેગામ રેશનીંગના ઘઉં બારોબાર વેચી દેવાનું કૌભાંડઃત્રણ ઝડપાયા*

રાજય સરકાર દ્વારા ગરીબોને સસ્તા ભાવે અનાજ મળી રહે તે હેતુથી ગ્રામ્ય વિસ્તારમાં રેશનીંગની દુકાનો ચાલી રહી છે પરંતુ ગરીબના હકનું આ અનાજ બારોબાર વેચી દેવાતું હોય છે ત્યારે દહેગામ પોલીસની ટીમને રાત્રે પેટ્રોલીંગ દરમ્યાન બહિયલ પાસેથી એક પીકઅપ ડાલુ ઝડપી પાડયું હતુ અને તેમાં તપાસ કરતાં ગવર્નમેન્ટ ઓફ પંજાબ અને ગવર્નમેન્ટ ઓફ હરીયાણા લખેલા […]

Continue Reading

*કોંગ્રેસના બની બેઠેલા નેતા હાર્દિક પટેલને હાઇકોર્ટે આપ્યો ઝટકો. ડિસ્ચાર્જ અરજી ફગાવી*

પાટીદાર અનામત આંદોલનમાં બની બેઠેલા નેતા હાર્દિક પટેલે પોતાની સામેના રાજદ્રોહના કેસમાં હાજર ન રહેવાના જુદા જુદા બહાના કાઢી સુનાવણીમાં ગેરહાજર રહી ટ્રાયલમાં રોડાં નાંખવાનો વધુ એક પ્રયાસ કર્યો હતો. પરંતુ બુધવારે સામાજિક કામે વ્યસ્ત હોવાનું કારણ આગળ ધરી મુદત લેવાનો તેનો આ ઈરાદો બર આવ્યો નહોતો. એડીશનલ સેશન્સ જજ બી.જે.ગણત્રાએ કેસની ગંભીરતા તથા આરોપી […]

Continue Reading

*ગુજરાતમાં મોટી સંખ્યામાં આયુષ્યમાન કાર્ડ હોવાનું કૌભાંડ?* *છેતરપીંડિ સામે આવ્યા પછી સરકારે હોસ્પિટલો પાસેથી 4 કરોડનો દંડ પણ વસુલ કર્યો છે બોગસ બિલ મોકલનારી 150થી વધુ હોસ્પિટલોને યોજનાથી બહાર કરી દેવામાં આવી છે*

અમદાવાદ: આયુષ્યમાન યોજનાને લાંછન લાગે તેવી એક ઘટના ગુજરાતમાં સામે આવી છે. ગુજરાતના એક પરિવાર પાસે એક બે નહીં પણ 1700 આયુષ્યમાન કાર્ડ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર આ યોજના હેઠળ બે લાખથી વધુ નકલી ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ છેતરપીંડિનો ખુલાસો નેશનલ હેલ્થ ઓથોરિટીની IT સીસ્ટમથી થયો છે. જો કે આ આંકડો […]

Continue Reading

*મેં ગુજરાતી ખયાલ લખવાનું શરુ કેમ કર્યું….???*- *ડો. શ્વેતલ દિલીપકુમાર ભાવસાર “શબ્દ”*

આ પોસ્ટ એકી બેઠકે વાંચી શકો તો તમે ખરા સંગીતપ્રેમી… બહુ લાંબી પોસ્ટ છે યાર…. મોટા ભાગે બધી જ વયનાં ગુજરાતી લોકો માટે સંગીત એટલે સુગમ-ગઝલ અને રાસ-ગરબા. ઉંમર વધે ને ગુજરાતીઓને ગમે ભજન, ધોળ અને પ્રભાતિયાં. દેવોનાં દરબારમાં પૂજાય એવા ભારતીય શાસ્ત્રીય સંગીતજ્ઞો નો કાર્યક્રમ યોજાય તો પણ માત્ર થોડાક જ દિવાના અને રસિક […]

Continue Reading

*નર્મદા જિલ્લાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ભેટ. નલ સે જલ કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લા તમામ ગામોમાં પ્રત્યેક ઘરમાં 100 ટકા નળ જોડાણ નથી જોડી દેવાશે.*

વડાપ્રધાન જનજીવન મિશન અંતર્ગત કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લાના 8 ગામોના 1285 ઘરોને આવરી લેતી રૂ. 80.60 લાખ ખર્ચે પીવાના પાણીની યોજના અને મંજૂર. આગામી ડિસેમ્બર 2021 સુધીમાં જિલ્લામાં તમામ 2154178 જેટલા ઘરોમાં નળ જોડાણ સુવિધા ઉપલબ્ધ કરાશે. નર્મદા જિલ્લામાં રૂા. 6610.68 લાખના ખર્ચે મંજૂર થયેલી 722 યોજના પૂર્ણ. પ્રગતિ હેઠળની 60 અને નવી પ્રારંભાનારી 63 […]

Continue Reading

*ત્રિમંદિરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા તરફથી બિઝનેસ સમિટમાં રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું.10,000 બ્રાહ્મણોને મળી નવી નોકરીઓ.*-કુણાલ ભટ્ટ.

અમદાવાદઃ અડાલજમાં આવેલા ત્રિમંદિરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા તરફથી 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસ દરમિયાન બિઝનેસ સમિટમાં રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 32 કંપનીઓ આ‌વી છે અને 6 હજારથી વધારે પોસ્ટ માટેની જોબ ઓફર કરી રહી છે. બ્રહ્મસમાજના યુવાનોને રોજગારીની […]

Continue Reading

*ચાઇનીઝ બનાવટના તુક્કલ તથા દોરીના ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટને તા 5 મીથી તા. 31 સુધી પ્રતિબંધ મુકાયો.*

નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખીને ચાઇનીઝ બનાવટના તુક્કલ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા.5 મીથી તા.31 મી સુધી પ્રતિબંધ મૂકાયો છે. જેમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) ચાઇનીઝ માંઝા, નાયલોન, પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી, અન્ય હાનિકારક પદાર્થોમાંથી કોટીંગ દોરી, અન્ય સિન્થેટીક માઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ […]

Continue Reading

*ખ્યાતનામ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી તથા લોક ગાયક અભેસિંહ રાઠોડને રાજેન્દ્ર વ્યાસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.*

શ્રી ચાણક્ય સમસ્ત બ્રાહ્મણ ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સિદ્ધિવિનાયક મંગલમૂર્તિ મંદિર દ્વારા આયોજિત મહિલા ભજન મંડળી ની ફાઇનલ હરીફાઈ નો પ્રારંભ આજે દીપ પ્રાગટય દ્વારા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યો હતો સાથે જ ખ્યાતનામ ગાયક શ્રી અભેસિંહ રાઠોડ, દમયંતી બરડાઈ, વિષ્ણુ ભાઈ પનારા, તુષાર ત્રિવેદી, પારૂલ બેન ભટ્ટ, શંકર ભાઈ આદિ માન્યવર ઉપસ્થિત રહ્યા […]

Continue Reading

*નર્મદા પોલીસે છેલ્લા છ માસમાં ઈ મેમો દ્વારા વાહનચાલકોને 6 લાખથી વધુ દંડ ફટકાર્યો. નર્મદા કમાન્ડ એન્ડ કંટ્રોલની નજર હેઠળ 6152 ચાલકોને ઈ-મેમો ફટકાર્યા.*

નર્મદા પોલીસે છેલ્લા છ માસમાં ઈ મેમો દ્વારા વાહનચાલકોને 6 લાખથી વધુ દંડ ફટકાર્યો. નર્મદા કમાન્ડ એન્ડ કંટ્રોલની નજર હેઠળ 6152 ચાલકોને ઈ-મેમો ફટકાર્યા 2019 ના છેલ્લા 6 મહિના દરમિયાન કુલ 6152 ચલણ પૈકી 2758 ની વસૂલાત કરાઈ છે. જ્યારે અન્ય બાકીના 3394 વાહનચાલકો પાસેથી દંડ વસૂલાત બાકી છે. સૌથી વધુ ત્રણ સવારી અને બાઇક […]

Continue Reading

*રાજપીપળા ખાતે એનઆરસી, સીએએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિધેયકના વિરોધમાં આદિવાસીઓ સંવિધાન બચાવો- દેશ બચાવો જંગી રેલી નીકળી.*

તંત્રની તાનાશાહી : કલેકટર કચેરીએ પહોંચેલી રેલીને અટકાવવા ગેટ બંધ કરી દેતા આદિવાસીઓ વિફર્યા. તંત્રની તાનાશાહી સામે કલેકટર કચેરીની અંદર આવી, પ્રગંણમાં ધરણા પર બેસી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજાયા. કલેકટરને આવેદન સ્વીકારવા પ્રતિનિધિ તરીકે ચીટનીશ અધિકારી નીચે આવી આવેદન સ્વીકાર્યું. મુસ્લિમ સમાજે પણ આવેદન આપ્યું. રાજપીપળા, તા.4 નર્મદા ના વડામથક રાજપીપળા ખાતે આજે […]

Continue Reading