*જેની વાટ જોવાતી હતી તે Ahmedabad Food Fest ગઈકાલથી શરૂ થઈ ગયો.*

જેની વાટ જોવાતી હતી તે Ahmedabad Food Fest ગઈ કાલ થી શરૂ થઈ ગયો. આ ફેસ્ટિવલ માં થતો લોકો નો ઘસારો જોઈ ને આ વખતે ફૂટબોલ ગ્રાઉન્ડ જેવા મોટા પાર્ટીપ્લોટ માં એટલે કે YMCA સામેના નિરવાના પાર્ટી પ્લોટ માં આ ફૂડ ફેસ્ટિવલ ની 5 મી સિઝન નું આયોજન કરાયું છે. *Eminent food bloggers like Tuli […]

Continue Reading

*ગુજરાતના જિલ્લાઓનાં વર્ગીકરણ ની માહિતી*

ગુજરાતના જિલ્લાઓ નું વર્ગીકરણ ગુજરાત સ્થાપના તારીખ 1 મે 1960ના રોજ કુલ ૧૭ જિલ્લા અસ્તિત્વમાં આવ્યા સુરત ભરૂચ ડાંગ વડોદરા પંચમહાલ ખેડા સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર જામનગર જુનાગઢ અને કચ્છ વર્ષ 1962 મા ગાંધીનગર જિલ્લો મહેસાણા અને અમદાવાદમાં થી છુટો પડ્યો વર્ષ 1964માં વલસાડ જિલ્લો સુરત જિલ્લામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો […]

Continue Reading

*દિન પ્રતિદિન પત્રકારો પર વધી રહેલા હુમલાઓને લઇ પત્રકાર એકતા સંગઠન ખૂબ જ ચિંતિત છે આવા જ એક પત્રકાર પર થયેલા હુમલાને લઈ નડિયાદ કલેકટર શ્રીને પત્રકાર એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું*

*દિન પ્રતિદિન પત્રકારો પર વધી રહેલા હુમલાઓને લઇ પત્રકાર એકતા સંગઠન ખૂબ જ ચિંતિત છે આવા જ એક પત્રકાર પર થયેલા હુમલાને લઈ નડિયાદ કલેકટર શ્રીને પત્રકાર એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું* *ગુજરાતમાં પત્રકારોના ઘણા સંગઠન છે અને તે સંગઠનો પોતાની જાતને મોટું સંગઠન ગણાવે છે પણ તાજેતરમાં અનેક પત્રકારો પર હુમલા ખોટા કેસો […]

Continue Reading

2020નું મંદિર મંડલ નાથદ્વારા મુજબનું પુનમ અને એકાદશીનું લિસ્ટ. જય શ્રી કૃષ્ણ.🙏🏻🙏🏻

2020નું મંદિર મંડલ નાથદ્વારા મુજબનું પુનમ અને એકાદશીનું લિસ્ટ. દરેક વૈષ્ણવો ને ગ્રુપમાં forward વિનંતિ. જય શ્રી કૃષ્ણ.🙏🏻🙏🏻

Continue Reading

*દેશમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિમા પત્રકારો ગુજરાતમા.*અત્ર..તત્ર..સર્વત્ર નિષ્ફળ મુખ્ય મંત્રી એટલે રૂપાણી.*જે રાજ્યમાં પત્રકારો સુરક્ષિત ન હોય ત્યાં પ્રજા સુરક્ષિત કેવી હશે..?**લાભુભાઈ પી. કાત્રોડીયા.*

*”રામ ના નામે પત્થરો તરે” આ રામાવતાર ની વાત છે,પણ “પક્ષના નામે પત્થરો તરે” આં કળિયુગ ની નિશાની છે..પણ લોકશાહી દેશ કે રાજ્ય ની પ્રજા એટલે કે મતદારો છેતરાયા નો અહેસાસ કરે, ત્યારે સમજવું શાસકો નિષ્ફળતા ના રસ્તે છે..* ગુજરાત ના ખેડૂતો ના ગળા બેસી ગયા પણ પાક વીમો ચૂકવવા ક્યારેય રૂપાણી બોલ્યાજ નહિ..ક્યારે મળશે,કેટલો […]

Continue Reading

*નોકરીયાત માટે ગ્રેજ્યુઈટીને લઈ ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચૂદાદો*

ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ઉપલેટા નગરપાલિકાને આદેશ કર્યો છે કે, તેના નિવૃત્ત ટેક્સ ઈન્સ્પેક્ટરને ગ્રેજ્યુઈટીની પૂરી રકમ ચૂકવવામાં આવે. હાઈકોર્ટની ખંડપીઠે સિંગલ જજના આદેશને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટની ખંડપીઠનુ અવલોકન છે કે, ગ્રેજ્યુઈટીએ કર્મચારીનો હક છે. તેને રોકી શકાય નહીં. ગ્રેજ્યુઈટીની રકમ નિવૃત્ત કર્મચારીઓ અને તેના પરિવાર માટે તે બહુ મહત્વની હોય છે. હાઈકોર્ટમાં અરજદારના વકીલની […]

Continue Reading

*અમદાવાદ ખાતે ૪થી ૧૯મી જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે*

અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૪થી ૧૯મી જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોને ૪થી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ખુલ્લોે મુકાશે. આ ફ્લાવર શૉમાં વિવિધ પ્રકારની થીમ પર પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતી નિમિત્તે રેંટિયો કાંતતા ગાંધીજી, દાંડીયાત્રા, મીઠાનો સત્યાગ્રહ જેવી થીમ રાખવામાં આવી છે. […]

Continue Reading

*રૂપાણીએ એક જ દિવસમાં ૧૩ શહેરના ૧૮૮૮ કરોડના કામોને મંજૂરી આપી*

ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૬ મહાપાલિકા અને ૭ નગરપાલિકાઓમાં વિકાસ કામો માટે એક જ દિવસમાં રૂ.૧૮૮૭.૭૩ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રૂપાણીએ આ નગરો-મહાનગરોમાં ફલાયઓવર બ્રિજ, આંતરમાળખાકીય વિકાસના કામો, રસ્તાના કામો તેમ જ આગવી ઓળખના કામો, રેલવે અંડરબ્રિજના તથા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ગ્રાન્ટ ફાળવવાની પરવાનગી આપી છે. રાજકોટ મહાનગરમાં […]

Continue Reading

*પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર પત્થરમારો*

પાકિસ્તાનનાં નનકાના સાહિબમાં ગુરુદ્વારા પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. જ્યાં હાજર ભીડે શુક્રવારે નનકાના સાહિબ ગુરુદ્રારા પર પત્થરંમારો કર્યો હતો. આ દરમ્યાન પ્રદર્શકારીઓએ ગુરુદ્રારાને ઘેરી લીધી હતી.આ પ્રદર્શનનું નેતૃત્વ મોહમ્મદ હસનનાં પરિવારે કર્યું હતું. જેણે કથિત રીતે શિખ યુવતી જગજીત કૌરનું અપહરણ કર્યું અને તેની સાથે લગ્ન કર્યા હતા. આ દરમ્યાન પ્રદર્શકારીઓએ જણાવ્યું કે […]

Continue Reading

*શું સાવરકર-ગોડસે વચ્ચે સમલૈંગિક સંબંધો હતા? કોંગ્રેસની બુકને લઇને વિવાદ*

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સેવા દળ દ્વારા વહેંચવામાં આવેલા એક પુસ્તકને લઈને વિવાદ થયો છે. આ પુસ્તક વીર સાવરકર પર છે. “વીર સાવરકર કિતને વીર” આ પ્રકારે તેનું ટાઈટલ છે. ભોપાલમાં આયોજિત કરવામાં આવેલા 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પમાં આ પુસ્તક વહેંચવામાં આવ્યું હતું. આમાં મહાત્મા ગાંધીની હત્યા, નાથૂરામ ગોડસે અને વીડી સાવરકરનો ઉલ્લેખ કરવામાં આવ્યો […]

Continue Reading

*ઈરાનના કમાન્ડર સુલેમાનીને મારવાનો આદેશ ટ્રમ્પે આપ્યો હતો*

નવી દિલ્હીઃ ઈરાકની રાજધાની બગદાદમાં થયેલા અમેરિકી હુમલામાં ઈરાનના ટોપ મિલિટ્રી કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો આદેશ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો હતો. પેન્ટાગને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમાં અમેરિકી કર્મચારીઓની સુરક્ષા માટે રક્ષાત્મક કાર્યવાહી કરતા ઈરાનના રિવોલ્યૂશનરી ગાઈડ કમાન્ડર કાસિમ સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો હતો.

Continue Reading

*ગણતંત્ર દિવસની પરેડ માટે રાજ્યોના ટેબ્લોની પસંદગી વિવાદના એંધાણ*

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પરેડમાં 22 ટેબ્લોને રક્ષા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેબ્લો દેખાડવામાં આવશે જ્યારે 6 ટેબ્લો કેન્દ્રીય મંત્રાલયો સંબંધિત હશે. મંત્રાલયને કુલ 56 પ્રસ્તાવ મળ્યા હતા જેમાં 22 ને મંજૂરી આપવામાં આવી છે. રક્ષા મંત્રાલયે બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કેરળના પ્રસ્તાવોને ફગાવી દિધા […]

Continue Reading

*રૂપાણી સરકારે બાળકો પાસે ફરજિયાત મોદીને થેક્યૂના કાર્ડ લખાવ્યા*

અમદાવાદની શાળાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાનને CAA માટે થેંક્યું લેટર લખાવવામાં આવ્યા છે. સુત્રો જણાવે છે કે આ થેંક્યું લેટર માત્ર ખાનગી શાળા જ નહીં AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિદ્યાર્થીઓ પાસે પણ લખાવવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આ થેંક્યું ઉપરથી સરકારમાંથી આવ્યું છે. જોકે આ લેટર પાછા ફરજિયાત લખવાના જ.

Continue Reading

*શ્રી દાદા ખાચરના ચરણોમાં કોટી કોટી વંદન…*

ભગવાન શ્રી સ્વામિનારાયણ એક વાર ગઢપુર માં દાદા ખાચર ના દરબારગઢ માં દેશ દેશના હરિભક્તો ની સભા ભરીને બેઠા હતા. ભગવાને શ્રી દાદા ખાચર ને આગ્યા કરીને કીધું કે દાદા આ દસ શેરનુ કોળુ આ ઘડામાં નાખો.. દાદા ખાચર મહારાજ ના વચનથી ઉભા થઇ અને દસ શેરનું કોળુ એક શેરના ઘડામાં નાખવનો પ્રયત્ન કરવા લાગ્યા, […]

Continue Reading

*દરિયાપુર ફુટી મસ્જિદ પાસે શ્રી જય અંબે યુથ સર્કલ દ્વારા શ્રીમંદ દેવી ભાગવત પારાયણનાં આયોજન પ્રસંગે ફુટી મસ્જિદના શ્રી અઝીઝભાઈ ગાંધી,મસ્જિદના ઈમામ સાહેબ શ્રી ઉસામા અને વિવિધ આગેવાનોએ શ્રી વ્યાસ સાહેબને શાલ ઓઢાડી સન્માન કર્યું.*

આજ રોજ દરિયાપુર ફુટી મસ્જિદ પાસે શ્રી જય અંબે યુથ સર્કલ દ્વારા શ્રીમંદ દેવી ભાગવત પારાયણનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ફુટી મસ્જિદ ના આગેવાનો શ્રી અઝીઝભાઈ ગાંધી, મસ્જિદ ના ઈમામ સાહબ શ્રી ઉસામા, શ્રી રફીકભાઈ નગરીવાલા, શેખ હમીદુલ્લાહ, શ્રી સલીમભાઈ, આસિફભાઈ તેમજ દરિયાપુર શાંતિ સમિતિના આગેવાનોએ હાજર રહી શ્રી શાસ્ત્રી જયેન્દ્રભાઈ વ્યાસ સાહેબને ફુટી […]

Continue Reading