*સુરતમાં સૌપ્રથમ કિડની પ્રત્યારોપણ સફળ રહ્યું*

સુરત ભારતની આગવી હોસ્પિટલોમાંની એક અત્રેની કિરણ હોસ્પિટલ તમામ પ્રકારનાં રોગોનાં નિદાન તથા સારવારમાં કાર્યરત છે કિરણ હોસ્પિટલનો ઉદ્દેશ નહીં નફો નહીં નુકસાન નો છે આ હોસ્પિટલમાં છેલ્લા 2.6 વર્ષમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન તથા અન્ય રાજ્યો અને વિદેશનાં અંદાજે 7,50,000થી વધુ દર્દીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સારવાર સુવિધાનો લાભ લીધો છે. હોસ્પિટલની સેવાનો લાભ […]

Continue Reading

*ચાલ પાર્ટી કરીએ કે પેલા ઘરડા ચોકીદારના જુવાન દીકરાને ક્યાંક નોકરી મળી છે. ચાલ પાર્ટી કરીએ કે અનાથાશ્રમમાં મોટા થયેલા એક છોકરાને એક સારા ઘરની છોકરી મળી છે.-ડૉ. નિમિત્ત ઓઝા*

કોઈની વર્ષો જૂની માનતા ફળી છે, ચાલ પાર્ટી કરીએ. ચાલ પાર્ટી કરીએ કે પેલા ઘરડા ચોકીદારના જુવાન દીકરાને ક્યાંક નોકરી મળી છે. ચાલ પાર્ટી કરીએ કે અનાથાશ્રમમાં મોટા થયેલા એક છોકરાને એક સારા ઘરની છોકરી મળી છે. ઝાડની ડાળી પર દોરડું લટકાવી તો દીધું પણ એક ખેડૂતને જીવવાની ઈચ્છા જાગી છે. ચાલ પાર્ટી કરીએ. મંદિરમાં […]

Continue Reading

*નડિયાદ: ચાર ઇસમો પત્રકાર પર દંડો લઇને તુટી પડ્યાં*

કનીપુરા પાસેથી પસાર થઇ રહેલા એક પત્રકાર પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેના ખીચ્ચામાં રહેલા નાણા પણ લૂંટી લેવામાં આવ્યા હતા. હુમલા બાદ પત્રકારનાં ખિસ્સામાં પડેલી અંદાજીત 6 હજાર જેટલી રકમ લઇ ઇસમો ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત પત્રકારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમણે […]

Continue Reading

*કવિ,વિવેચક,સંત સાહિત્યના મરમી અને અભ્યાસી દલપત પઢિયારના ૭૧-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા કલા નિર્દેશક શ્રી સુભાષ ભટ્ટના સહયોગથી તારીખ : ૦૧ જાન્યુઆરી ૨૦૨૦,બુધવારના રોજ, સાંજે ૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ,વિવેચક,સંત સાહિત્યના મરમી અને અભ્યાસી દલપત પઢિયારના ૭૧-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો કવિશ્રી દલપત પઢિયારને રૂબરૂ મળીને જન્મદિનની શુભેચ્છાઓ આપી.ત્યારબાદ કવિશ્રી દલપત પઢિયારે પોતાનાં […]

Continue Reading

*ગ્રેગ સેરેડાનું કહેવું છેકે, આ પુસ્તકની સાતમી સીલ ખુલવામાં હજી થોડો સમય બાકી છે. આ સીલ ખુલતાની સાથે જ નિશ્ચિંત રૂપે દુનિયાનો સર્વનાશ થશે. – સૌરાંગ ઠક્કર.*

બાઇબલની ‘બુક ઓફ રિવિલેશન’ના સાતમા અધ્યાયમાં વિશ્વના અંતની ભવિષ્યવાણી કરવામાં આવી છે. રિવિલેશનમાં અધ્યાયને સીલ કહેવામાં આવ્યુ છે. તેનાં 5થી 8 અધ્યાયમાં જૉન ઓફ પોટેમસે ધરતી પર થનારી ઘટનાઓની ભવિષ્યવાણી કરી હતી. ધાર્મિક ગુરૂ ગ્રેગ સેરેડા પણ ‘બુક ઓફ રિવિલેશન’ની વાતો સાથે સંમત છે. ગ્રેગ સેરેડાનું કહેવું છેકે, આ પુસ્તકની સાતમી સીલ ખુલવામાં હજી થોડો […]

Continue Reading

*શાંત સમુદ્ર ક્યારેય સારા નાવિક પેદા ન કરી શકે તેમ સંઘર્ષ મુકત જીવન ક્યારેય પરિસ્થિતીઓ સામે લડવા માટે સક્ષમ ન બનાવી શકે. – હિતેશ રાઈચુરા*

દરેકે જીવનમાં યાદ રાખવા જેવી વાત : વિશ્વના મહાન પિયાનોવાદક મોઝર્ટને એક યુવાને પૂછ્યું, ” હું Music કંપોઝ કરવા ઈચ્છું છું, તો મારે શું કરવું જોઈએ? ” મોઝર્ટે યુવાનનું નિરીક્ષણ કરીને કહ્યું, ” Music કંપોઝ કરવા માટે તારી ઊંમર હજી નાની છે.” તરત જ પેલા યુવાને કહ્યું, ” એમ તો તમે છ વર્ષની ઊંમરે Music […]

Continue Reading

*ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. યુનિટ દ્વારા રોપડા મુકામે વાર્ષિક શિબિર આયોજન કરવામાં આવ્યું.*

ભારત દેશમાં ૭૦% રોગો ગંદકી થી ફેલાય છે ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. યુનિટ દ્વારા રોપડા મુકામે વાર્ષિક શિબિર આયોજન કરેલ છે. સાત દિવસીય શિબિર દરમ્યાન આજ રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામની સફાઈ કરી હતી. એન.એસ.એસના ૧૦૦ થી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. આ સફાઈ અભ્યાનમાં ગામનો ચબુતરો,પ્રાણીઓ ને પીવાનો અવાડો, રસ્તાઓ, […]

*”‘સંગાથ'” બી પોઝિટિવ સર્કલ” ના સભ્યોએ ૨૦૧૯ ની વિદાય સંધ્યાએ અને નવા વર્ષની પૂર્વસંધ્યાએ હકારાત્મક બનવાનો સંકલ્પ કર્યો.*

“‘સંગાથ’ બી પોઝિટિવ સર્કલ” ના સભ્યોએ ૨૦૧૯ ની વિદાય સંધ્યાએ અને નવા વર્ષની પૂર્વસંધ્યાએ જીવનમાં હકારાત્મક અભિગમ સ્વીકારીને જિંદગીના નબળા સમયમાં પણ કેવી રીતે ખુશ રહી શકાય..અને ખુશીઓ વહેંચીને અંદર થી ભરપુર થઈ શકાય..એવા વિચારો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા…સાથે સાથે જીવનની ખટમીઠી વાતોને સહજતાથી રમૂજ સાથે રજૂ કરી..અને બધાએ એકબીજાની મદદમા રહેવાનો સંકલ્પ કર્યો… […]

Continue Reading