*”‘સંગાથ'” બી પોઝિટિવ સર્કલ” ના સભ્યોએ ૨૦૧૯ ની વિદાય સંધ્યાએ અને નવા વર્ષની પૂર્વસંધ્યાએ હકારાત્મક બનવાનો સંકલ્પ કર્યો.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ભારત રાજનીતિ વિશેષ સમાચાર

“‘સંગાથ’ બી પોઝિટિવ સર્કલ” ના સભ્યોએ ૨૦૧૯ ની વિદાય સંધ્યાએ અને નવા વર્ષની પૂર્વસંધ્યાએ જીવનમાં હકારાત્મક અભિગમ સ્વીકારીને જિંદગીના નબળા સમયમાં પણ કેવી રીતે ખુશ રહી શકાય..અને ખુશીઓ વહેંચીને અંદર થી ભરપુર થઈ શકાય..એવા વિચારો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા…સાથે સાથે જીવનની ખટમીઠી વાતોને સહજતાથી રમૂજ સાથે રજૂ કરી..અને બધાએ એકબીજાની મદદમા રહેવાનો સંકલ્પ કર્યો…

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply