*વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઉત્તરાયણ ના તહેવાર નિમિતે સેવ ધ બર્ડ થીમ પર રેલી નું આયોજન*

ટેક્નોલોજી બિઝનેસ સમાચાર

અમદાવાદ, ૧૩ જાન્યુઆરી ૨૦૧૯ : અમદાવાદ વેદાંત ઇન્ટરનૅશનલ સ્કૂલ દ્વારા ઉતરાયણ ના તહેવાર ને દયાન માં રાખીને સેવ ધ બર્ડ પર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો તેમજ પેરેન્ટ્સ પણ જોડાયા હતા. ઉત્તરાયણ ના તહેવાર માં પતંગ ચઢાવતી વખતે બર્ડ ને થતી ઈર્જા અને તેમની યોગ્ય માવજત કઈ રીતે કરી શકાય તેને દયાન માં રાખીને આ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો પક્ષીઓ બન્યા હતા અને સુંદર સ્લોગન સાથે ૧ મેસેજ સમાજ અને બાળકો સુધી પોહ્ચાડવામાં આવ્યો હતો.આ પ્રસંગે સ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી ઋત્વી વ્યાસે જણાવ્યું હતું કે, બાળકો માં તહેવાર ને લઈને ૧ ચોક્કસ મેસેજ જાય અને જો બર્ડ ને પતંગ દ્વારા ઇન્જરી થાય તો કઈ રીતે તેમને બચાવી શકાય તે મુદ્દાઓ વિશે હમે આ રેલી નું આયોજન કયું હતું. અને પેરેન્ટ્સ દ્વારા પણ ખુબજ સુંદર સાથ સહકાર મળી રહ્યો હતો. –

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply