*રૂપાણી સરકારે બાળકો પાસે ફરજિયાત મોદીને થેક્યૂના કાર્ડ લખાવ્યા*

આંતરરાષ્ટ્રીય ગુજરાત રાજનીતિ વિશેષ સમાચાર

અમદાવાદની શાળાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાનને CAA માટે થેંક્યું લેટર લખાવવામાં આવ્યા છે. સુત્રો જણાવે છે કે આ થેંક્યું લેટર માત્ર ખાનગી શાળા જ નહીં AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિદ્યાર્થીઓ પાસે પણ લખાવવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આ થેંક્યું ઉપરથી સરકારમાંથી આવ્યું છે. જોકે આ લેટર પાછા ફરજિયાત લખવાના જ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply