*ભારતની પશુ સારવાર ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા : જીવદયા સત્કાર્યમાં તેમજ પવિત્ર મકરસંક્રાંતિમાં અનુદાનની અપીલ.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વાર્ષિક સવા કરોડના માતબર ખર્ચે દ્વારા ચાલતી નિઃશુલ્ક, વેટરનરી હોસ્પિટલ,એનિમલ હેલ્પલાઈન(૮ એમ્બ્યુલન્સ, ૨ બાઈક એમ્બ્યુલન્સ), 350 જેટલા બીમાર પશુ – પક્ષીઓના હંગામી – નિઃશુલ્ક આશ્રય સ્થાન (પાંજરાપોળ).
છેલ્લા 16 વર્ષ માં 4,10,000 જેટલા જીવોની નિઃશુલ્ક સારવાર,અભયદાન…
સંસ્થા પાસે કોઈ ફિક્સ ડિપોઝીટ નથી, કોઈ કાયમી આવકનું સાધન નથી,સંસ્થા સંપૂર્ણ પણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. સંસ્થા અત્યારે પણ 10 લાખ રૂપિયાનાં દેણાંમાં છે. પ્રવર્તમાન મોંઘવારી, ઘટતાં જતાં દાનને લઈ ને જીવદયા પ્રવૃતિઓ કરવી મુશ્કેલ બની છે.

બેંક વિગત :બેંક ઓફ બરોડા (રાજકોટ મેઈન,રાજકોટ)
A/C NO.03600100026705
RTGS/NEFT IFSC CODE -BARBORAJKOT

ચેક/ડ્રાફટ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના નામનો લખવો

સંસ્થા આવક વેરા મુક્તિ પ્રમાણપત્ર ૮૦-જી હેઠળ તેમજ વિદેશથી મળતું દાન સ્વીકારવાનું
લાયસન્સ FCRA હેઠળ ધરાવે છે.

(૧) શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ,C/O નેમિનાથ એન્ટરપ્રાઇઝ ,૯ પંચનાથ પ્લોટ, રાજકોટ-૧,
(મિત્તલ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯, પ્રતીક સંઘાણી મો.૯૯૯૮૦ 30393, મો.
૯૯૯૮૨ ૧૮૯૩૨,૨મેશભાઈ ઠક્કર મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬, ધીરુભાઈ કાનાબાર મો. ૯૮૨૫૦
૭૭૩૦૬,ઘનશ્યામભાઈ ઠક્કર,
એડવોકેટ કમલેશભાઈ શાહ,
રજનીભાઇ પટેલ,વિષ્ણુભાઈ ભરાડ)

(૨) એનિમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ તથા એનિમલ-બર્ડ શેલ્ટર (પાંજરાપોળ)
જુની શ્રીજી ગૌશાળા,તુલીપ પાર્ટી પ્લોટ પાછળ,હોટેલ ક્રિષ્ના પાર્ક વાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, રાજકોટ,

વધુ વિગત માટે વેબસાઈટ વિઝીટ કરી શકો છો,

આપ ONLINE DONATION પણ કરી શકો છો,
www.animalhelpline.in/donation

#JivDaya #SaveBirds #SaveEarth #LoveBirds #Help #Gujarat #HelpBirds #SayNoToKites #Rajkot #KiteFestival #India #Uttarayana #Panjrapole

SUBSCRIBE Karuna Foundation Trust channel for Jeevdya activitys
https://www.youtube.com/channel/UC7lC…

Like us on Facebook
http://www.facebook.com/animalhelplin…

Follow us on Instagram
https://www.instagram.com/karunafound…

Follow us on Twitter

Please SHARE
સૌને શેર / ફોરવર્ડ કરવા વિનંતી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply