*પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર પત્થરમારો*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

પાકિસ્તાનનાં નનકાના સાહિબમાં ગુરુદ્વારા પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. જ્યાં હાજર ભીડે શુક્રવારે નનકાના સાહિબ ગુરુદ્રારા પર પત્થરંમારો કર્યો હતો. આ દરમ્યાન પ્રદર્શકારીઓએ ગુરુદ્રારાને ઘેરી લીધી હતી.આ પ્રદર્શનનું નેતૃત્વ મોહમ્મદ હસનનાં પરિવારે કર્યું હતું. જેણે કથિત રીતે શિખ યુવતી જગજીત કૌરનું અપહરણ કર્યું અને તેની સાથે લગ્ન કર્યા હતા. આ દરમ્યાન પ્રદર્શકારીઓએ જણાવ્યું કે તેઓ અહિયાં હાજર ગુરુદ્રારાની ઉપસ્થિતિની વિરુદ્ધ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply