*નડિયાદ: ચાર ઇસમો પત્રકાર પર દંડો લઇને તુટી પડ્યાં*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક રમત જગત વિશેષ

કનીપુરા પાસેથી પસાર થઇ રહેલા એક પત્રકાર પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેના ખીચ્ચામાં રહેલા નાણા પણ લૂંટી લેવામાં આવ્યા હતા. હુમલા બાદ પત્રકારનાં ખિસ્સામાં પડેલી અંદાજીત 6 હજાર જેટલી રકમ લઇ ઇસમો ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત પત્રકારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમણે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
****

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply