*દિન પ્રતિદિન પત્રકારો પર વધી રહેલા હુમલાઓને લઇ પત્રકાર એકતા સંગઠન ખૂબ જ ચિંતિત છે આવા જ એક પત્રકાર પર થયેલા હુમલાને લઈ નડિયાદ કલેકટર શ્રીને પત્રકાર એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક રમત જગત રાજનીતિ સમાચાર

*દિન પ્રતિદિન પત્રકારો પર વધી રહેલા હુમલાઓને લઇ પત્રકાર એકતા સંગઠન ખૂબ જ ચિંતિત છે આવા જ એક પત્રકાર પર થયેલા હુમલાને લઈ નડિયાદ કલેકટર શ્રીને પત્રકાર એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું*

*ગુજરાતમાં પત્રકારોના ઘણા સંગઠન છે અને તે સંગઠનો પોતાની જાતને મોટું સંગઠન ગણાવે છે પણ તાજેતરમાં અનેક પત્રકારો પર હુમલા ખોટા કેસો અને અસંખ્ય પીડાઓથી આજે પત્રકાર પીડાઈ રહ્યા છે છતાં પોતાની જાતને મોટા સંગઠનો ગણતા એક હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી કે પત્રકારને મદદ સુધા કરતા નથી તેનું કારણ શું છે તે પત્રકારો સમજી શકતા નથી*
*આજે અનેક પત્રકારો પત્રકાર એકતા સંગઠનને પત્રકાર એકતા સંગઠનની કામગીરી જોઈ પોતાની સમસ્યા અંગે રજૂઆત કરતા થઇ ગયા છે અને પત્રકાર એકતા સંગઠન પણ પત્રકારોની સમસ્યાનું નિરાકરણ જલ્દીમાં જલ્દી કેમ આવે તે અંગે કાર્યવાહી કરવા લાગી જાય છે*

*પત્રકાર એકતા સંગઠન આજે 108 ની જેમપત્રકારોની સમસ્યાઓમાં ખડે પગે રહે છે જેના કારણે પત્રકારો દિન પ્રતિદિન આ સંગઠનમાં જોડાતા જાય છે*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply