*દરીયાપુર વૉર્ડ કોંગ્રેસ દ્વારા CAA/NRC/NPR ના વિરોધ દર્શાવતા લખાણ વાળા પતંગ ઉડાડવાનો કાર્યક્રમ નું આયોજન કરવા મા આવ્યું.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક લાઇફ સ્ટાઇલ સમાચાર

ઉતરાયણ દિવસે કેન્દ્ર સરકાર દ્વારા લાવેલ લોક વિરોધી કારો કાયદો CAA/NRC/NPR નો વિરોધ કરવા માટે દરીયાપુર વૉર્ડ કોંગ્રેસ દ્વારા CAA/NRC/NPR ના વિરોધ દર્શાવતા લખાણ વાળા પતંગ ઉડાડવાનો કાર્યક્રમ નું આયોજન કરવા મા આવ્યું હતું જેમાં કોંગ્રેસ પક્ષ ના સીનીયર આગેવાન ઝફર શૈખ(એડવોકેટ)અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતી ના મહામંત્રી ગુલામફરીદ શૈખ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ના મંત્રી હમીદુલ્લા શૈખ ફહીમ ખલીફા કુતબુદ્દીન શૈખ તહલા મનસુરી સહિત ના મોટી સંખ્યા મા આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply