*દરિયપુરમાં મતદાર યાદી સુધારાના કાર્યક્રમ યોજાયો, જેમાં લોકોએ લાભ લીધો હતો*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ભારત રાજનીતિ સમાચાર

*મતદાર યાદી સુધારાના કાર્યક્રમ*

*રવિવાર ના રોજ મતદાર યાદી મા નામ ઉમેરવા ,સુધારવા, માટે આજે મતદાર નોંધણી માટે નો કાર્યક્રમ હતો,જ્યારે હમે દરીયાપુર અને શાહપુર વિસ્તારમાં સ્કુલ મા મતદારો ને ફોર્મ ભરવા મા મદદ કરવામાં આવી હતી અને મતદારોને માર્ગદર્શન પુરુપાડવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામ મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી જુનેદ શેખ કોંગ્રેસ પક્ષ ના સિનિયર આગેવાન ઝફર શૈખ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી ગુલામફરીદ શૈખ ભુપેશ પ્રજાપતિ રફીક ભાઈ પાનવાળા હમીદુલ્લા શૈખ ઈસ્માઈલ નાગોરી ફહીમ ખલિફા સહિત ના આગેવાનો એ મતદાર યાદીમાં સુધારા વધારા મા ફોર્મ ભરવા મા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply